17/02/2025
બાળકને કાકડામાં સોજો આવે તો સૌપ્રથમ આ ઘરના ઉપચાર અપનાવો!
- હૂંફાળું પાણી પીવડાવો
- મીઠાના પાણીના કોગળા કરાવો
- બાળકને ઠંડા પીણાંથી દૂર રાખો
- બાળકને હલકો ખોરાક આપો.
To Know More, Visit Our Hospital Today!