06/03/2026
પેટમાં ગેસ, ફૂલાવો (Bloating) કે ભારેપણું વારંવાર થાય છે? 🤯
તો ઘરે જ મળતી આ ત્રણ વસ્તુ અજમાવો – ઘી, હિંગ અને લીંબુ!
આ સરળ આયુર્વેદિક ઉપાયથી
✔️ ગેસમાં ઝડપથી રાહત
✔️ પેટનો ફૂલાવો ઓછો
✔️ પાચન શક્તિ મજબૂત
જો તમને પણ Gas, Acidity અથવા Bloating થાય છે તો આ reel જરૂર save કરો અને જરૂર પડે ત્યારે અજમાવો.
👉 આવા વધુ આયુર્વેદિક health tips માટે follow કરો.
(gas problem solution, bloating remedy, ayurvedic gas relief, hing benefits, ghee lemon remedy, ayurvedic digestion tips, acidity relief home remedy, pet ma gas nu ilaj)