08/12/2025
Take U Turn Free Workshop : Ahmedabad
જૂની બીમારીઓ, દવામુક્ત તથા રોગમુક્ત જીવન માટે ભવ્ય વર્કશોપનું આયોજન થયું હતું.
જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રોગમુક્ત જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન ડો. ઉમેશ ગુર્જર દ્વારા મેળવ્યું.
Thank You Ahmedabad
👨🏼⚕️ Dr. Umesh Gurjar
🫵🏻 Take You Turn Team
📲9712113888