30/09/2025
જો એચ.ટી.ઓ.(H.T.O.) ના ઓપરશન થી ઓરીજીનલ સાંધો બચાવી શકાતો હોય તો સાંધો બદલવાની શું જરૂર ?
એચ.ટી.ઓ.નું ઓપેરશન, જેમાં કુદરતે આપેલો ઓરીજીનલ સાંધો બચાવી શકાય છે.
આ ઓપેરશનથી ઢીંચણનો દુઃખાવોતો મટી જ જાય છે પરંતુ સાથે સાથે ઓપરેશન બાદ નીચે જમીન ઉપર નમાજ પઢવા કે ખેતી કામ કરવા પણ બેસી શકાય છે અને દોડ કૂદ વાળી રમત ગમત માં પણ ભાગ લઇ શકાય છે. તો પછી શા માટે ઢીંચણનો દુઃખાવો સહન કરીને યાતનાપૂર્ણ જીવન જીવવું??
Dr. Dinesh Thakkar
H.T.O. Knee clinic
Long Life Hospital
Near Hotel Heritage, Paladi cross road
Ahmedabad
Appointment: 8000485588.
www.drdineshthakkar@yahoo.com" rel="ugc" target="_blank">www.drdineshthakkar@yahoo.com