Anant Rehab Care

Anant Rehab Care અનંત રીહેબ કેર માં સાંધા તેમજ સ્નાયુના દુઃખાવા માટે સચોટ નિદાન તેમજ સારવાર કરવામાં આવે છે. SECOND BRANCH AVAILABLE IN NIKOL

શું તમે દુઃખાવા થી પરેશાન છો?જો હા તો અનંત રીહેબ કેર ની મુલાકાત તમારે જરૂર થી લેવી જોઈએ કેમ કે અનંત રીહેબ કેર એ અત્યાર સ...
08/12/2025

શું તમે દુઃખાવા થી પરેશાન છો?
જો હા તો અનંત રીહેબ કેર ની મુલાકાત તમારે જરૂર થી લેવી જોઈએ કેમ કે અનંત રીહેબ કેર એ અત્યાર સુધીમાં 15000 થી પણ વધારે દર્દીઓ ને દુઃખાવા મુક્ત કર્યા છે.
સાથે અનંત રીહેબ કેર કમર, ગરદન, થાપો, કોણી, ઘૂંટણ, એડી જેવા ઘણાં સાંધા તેમજ સ્નાયુ ના દુખાવાને અનંત રીહેબ કેર વગર ઓપરેશન એ મટાડવાનો પ્રયત્ન કરે છે.

અને ઓપરેશન થી વધારે લોકો બચી શકે તે ઉદેશ્ય સાથે અનંત રીહેબ કેર એક કેમ્પ નું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં તમને તમારી સમસ્યા વિશે 3ડી4 મેડિકલ ના માધ્યમ થી સમજાવવા માં આવશે સાથે તમને ઓસ્ટેઓપેથી સારવાર પણ આપવામાં આવશે તે પણ તદ્દન ફ્રી.

તો આજે જ 7984435478 ઉપર કોલ કરી અપોઈન્ટમેન્ટ બુક કરાવો.

રજીસ્ટ્રેશન ચાર્જ માત્ર 50/- રૂપિયા.

ડોક્ટર શુભમ એમ. ઠક્કર જેમના અનંત રીહેબ કેર ને બેસ્ટ ક્લિનિક એવોર્ડ ડોક્ટર આર. અરુણાચલમ અને ડોક્ટર વૈભવ દવે જે દ્વારા આપવ...
02/12/2025

ડોક્ટર શુભમ એમ. ઠક્કર જેમના અનંત રીહેબ કેર ને બેસ્ટ ક્લિનિક એવોર્ડ ડોક્ટર આર. અરુણાચલમ અને ડોક્ટર વૈભવ દવે જે દ્વારા આપવામાં આવ્યો હતો જેનાથી અનંત રીહેબ કેર તેમનો ખુબ જ આભારી છે. 🙏🏻

27/11/2025

અનંત રીહેબ કેર સતત પ્રયત્ન કરી રહ્યું છે કે દર્દી તેમના દુઃખાવા માંથી મુક્ત થાય કેમ કે હવે ના આ સમય માં દુઃખાવો સહન કરી જીવન જીવવું એ ઘણું અઘરું છે અને તે જીવન ને દુઃખાવા મુક્ત કરવું એજ અનંત રીહેબ કેરનું કામ છે. અને તમને પણ વિડિઓ માં જેમ હંસાબેન સુહાગિયા વાત કરે છે તેવા કોઈપણ સાંધા કે સ્નાયુ ના દુઃખાવા થાય છે તો અવશ્ય અનંત રીહેબ કેર ની મુલાકાત લે જો અને અમારા ડોક્ટર્સ ને તમારો દુઃખાવો મટાડવાનો એક પ્રયત્ન કરવા દે જો જેથી કરીને તમે ઓપરેશન થી બચી શકો.
ધન્યવાદ.
અનંત રીહેબ કેર
વસ્ત્રાલ || નિકોલ || સાયન્સ સીટી
મો. નં. :- 7984435478

અનંત રીહેબ કેર માં થોડા સમય પહેલા શ્રી અશ્વિનભાઇ પેથાણી (મ્યુન્સિપાલ કાઉન્સિલર ઓફ બાપુનગર-અમદાવાદ) ના કમર ના દુઃખાવા માટ...
26/11/2025

અનંત રીહેબ કેર માં થોડા સમય પહેલા શ્રી અશ્વિનભાઇ પેથાણી (મ્યુન્સિપાલ કાઉન્સિલર ઓફ બાપુનગર-અમદાવાદ) ના કમર ના દુઃખાવા માટે અનંત રીહેબ કેર () માં સારવાર કરવામાં આવી હતી જે સારવાર પહેલા તેમને કમર માં અતિશય દુઃખાવો રહેતો અને તેમ-છતાં પણ તે દુઃખાવો સહન કરી લોકોની સેવા કરતા પણ એક દિવસ તેમને અનંત રીહેબ કેર માં સારવાર લેવાની ભલામણ મળી જેથી તેમને ત્યાં સારવાર લીધી અને આજે અમારી સારવાર થી તે ઘણાં ખુશ છે.

15/11/2025

અનંત રીહેબ કેર દ્વારા એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જે વિરમગામ ખાતે યોજવામાં આવ્યો છે. અને આ કેમ્પ દરેક સાંધા તેમજ સ્નાયુ ના દુઃખાવા માં 3ડી4 મેડિકલ ના માધ્યમ થી સમજાવવામાં આવશે કે તમને શું સમસ્યા છે ક્યાં સ્નાયુ થી કે સાંધા થી થાય છે સાથે તેનું નિવારણ શું? તને દરેક વિશે વિસ્તાર થી સમજાવવા માં આવશે માટે જ અચૂક થી લાભ લેવો. 🙏🏻
આભાર

સાંધા તેમજ સ્નાયુ ના દુઃખાવા માટે સાયન્સ સીટી વિસ્તારમાં ફ્રી ચેક અપ એ પણ 3ડી4 મેડિકલ પદ્ધતિ થી તમને સમજાવવામાં આવશે.અત્...
08/11/2025

સાંધા તેમજ સ્નાયુ ના દુઃખાવા માટે સાયન્સ સીટી વિસ્તારમાં ફ્રી ચેક અપ એ પણ 3ડી4 મેડિકલ પદ્ધતિ થી તમને સમજાવવામાં આવશે.

અત્યારે લોકો ને દુઃખાવો થાય તો પહેલો પ્રશ્ન એ થાય કે એ શેના થી આટલો દુઃખાવો થાય છે અને એ ડોક્ટર ને પ્રશ્ન પૂછવા માંગે છે પણ લગભગ ડોક્ટર પાસે સમય નથી હોતો અથવા તો એ દર્દી ને મેડિકલ ભાષા સમજાવી નથી શકતા. માટે જ અનંત રીહેબ કેર ના ડો. શુભમ ઠક્કર તમને તમારી જ ભાષા માં અને 4ડી ટેક્નોલોજી માં તમને સમજાવ શે કે તમને તમારી આ તકલીફ ક્યાંથી આવે છે અને કેવી રીતે મટાડી શકાય. માટે જો તમને પણ કોઈ દુઃખાવો થાય છે તો 7984435478 ઉપર કોલ કરો અને અપોઈન્ટમેન્ટ બુક કરાવો અને આ મેસેજ બને તેટલો શેર કરો જેથી કોઈક ને તમારા થકી દુઃખાવા માંથી છુટકારો મળી શકે.
🙏🏻ધન્યવાદ.

સાંધા તેમજ સ્નાયુ ના દુઃખાવા માટે ફ્રી ચેક અપ એ પણ 3ડી4 મેડિકલ પદ્ધતિ થી તમને સમજાવવામાં આવશે.અત્યારે લોકો ને દુઃખાવો થા...
06/11/2025

સાંધા તેમજ સ્નાયુ ના દુઃખાવા માટે ફ્રી ચેક અપ એ પણ 3ડી4 મેડિકલ પદ્ધતિ થી તમને સમજાવવામાં આવશે.

અત્યારે લોકો ને દુઃખાવો થાય તો પહેલો પ્રશ્ન એ થાય કે એ શેના થી આટલો દુઃખાવો થાય છે અને એ ડોક્ટર ને પ્રશ્ન પૂછવા માંગે છે પણ લગભગ ડોક્ટર પાસે સમય નથી હોતો અથવા તો એ દર્દી ને મેડિકલ ભાષા સમજાવી નથી શકતા. માટે જ અનંત રીહેબ કેર ના ડો. શુભમ ઠક્કર તમને તમારી જ ભાષા માં અને 4ડી ટેક્નોલોજી માં તમને સમજાવ શે કે તમને તમારી આ તકલીફ ક્યાંથી આવે છે અને કેવી રીતે મટાડી શકાય. માટે જો તમને પણ કોઈ દુઃખાવો થાય છે તો 7984435478 ઉપર કોલ કરો અને અપોઈન્ટમેન્ટ બુક કરાવો અને આ મેસેજ બને તેટલો શેર કરો જેથી કોઈક ને તમારા થકી દુઃખાવા માંથી છુટકારો મળી શકે.
🙏🏻ધન્યવાદ.

નિકોલ માં આવેલી પટેલ સમજ વાડી ના આદ્ય સ્થાપકશ્રી મગનભાઈ રામાણી ને અનંત રીહેબ કેર ના ડોક્ટર સિદ્ધાર્થ એમ. ઠક્કર દ્વારા સા...
08/09/2025

નિકોલ માં આવેલી પટેલ સમજ વાડી ના આદ્ય સ્થાપકશ્રી મગનભાઈ રામાણી ને અનંત રીહેબ કેર ના ડોક્ટર સિદ્ધાર્થ એમ. ઠક્કર દ્વારા સારવાર આપવામાં આવી હતી અને તે અનંત રીહેબ કેર ની સારવાર થી ઘણાં પ્રભાવિત થયાં છે. આજે અમને આ વર્લ્ડ ફિઝિઓ થેરાપી દિવસ ના દિવસે કેહતા ખુશી થાય છે કે દરેક ને કોઈપણ સમસ્યા થી થતા દુઃખાવા ઓછા થયી શકે છે પરંતુ તેની માટે ડોક્ટર ની યોગ્ય મેહનત અને સાથે દુઃખાવા થતા વ્યક્તિ ની પણ એટલી મેહનત ખુબ જ જરૂરી છે.

I am a physiotherapist with a Master's degree in Orthopedics (M.P.T. – Ortho), specializing in the treatment and rehabil...
03/08/2025

I am a physiotherapist with a Master's degree in Orthopedics (M.P.T. – Ortho), specializing in the treatment and rehabilitation of musculoskeletal disorders and injuries.

મોબાઇલ વાપરવાનું ઓછું કરવુ ઘણું જરૂરી છે કેમા કે ગરદન ની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.
01/07/2025

મોબાઇલ વાપરવાનું ઓછું કરવુ ઘણું જરૂરી છે કેમા કે ગરદન ની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.

Address

26, ANANT REHAB CARE, SHREE SHARAN APARTMENT, VASTRAL
Ahmedabad
382350

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8am
Sunday 8am - 1pm

Telephone

+917984435478

Alerts

Be the first to know and let us send you an email when Anant Rehab Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Anant Rehab Care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram