Heart Foundation and Research Institute

Heart Foundation and Research Institute Heart Foundation and Research Institute is a non government organization

22/10/2025
16/10/2025

જ્યારે સેવા સમર્પણ સાથે મળે, ત્યારે પરિવર્તન જન્મે છે. 🌿

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉ. નિતીન સુમંત શાહ દ્વારા ઉત્થાન તાલીમ કેન્દ્ર, પાલડી, અમદાવાદ ખાતે મનોદિવ્યાંગ વ્યક્તિઓની તાલીમ માટે સંપૂર્ણ ગ્રાઉન્ડ ફ્લોર બનાવવામાં મદદ કરવામાં આવી હતી.

અહીં તૈયાર કરાયેલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર વિશેષ વ્યક્તિઓને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપીને તેમને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે.

આ છે ડૉ. નિતીન સુમંત શાહની માનવતા ભરેલી દૃષ્ટિ — જે દરેક હૃદયમાં આશા અને સ્વાભિમાન જગાવે છે.

ડૉ. નિતિન સુમંત શાહના નેતૃત્વમાં HFRIનું ધ્યેય સ્પષ્ટ છે.. સ્વસ્થ બાળકો, સ્વસ્થ ભવિષ્ય અને સ્વસ્થ સમાજ. આ છે સેવા, જે હૃ...
09/10/2025

ડૉ. નિતિન સુમંત શાહના નેતૃત્વમાં HFRIનું ધ્યેય સ્પષ્ટ છે.. સ્વસ્થ બાળકો, સ્વસ્થ ભવિષ્ય અને સ્વસ્થ સમાજ. આ છે સેવા, જે હૃદયથી શરૂ થાય છે. ❤🙏

થલતેજ સ્થિત સનાતન શ્રીરામધામ મંદિર ખાતે "દશેરા મહોત્સવ" તથા સંપૂર્ણ ગ્રાન્ડ ફ્લોરના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે દિવ્ય કાર્યક્રમ...
08/10/2025

થલતેજ સ્થિત સનાતન શ્રીરામધામ મંદિર ખાતે "દશેરા મહોત્સવ" તથા સંપૂર્ણ ગ્રાન્ડ ફ્લોરના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે દિવ્ય કાર્યક્રમ યોજાયો.

આજે જ્યારે સમાજને સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને સંવેદનાની ત્રિમૂર્તિની જરૂર છે, ત્યારે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડો. નિતિન સુમંત શાહ તથા ટ્રસ્ટી શ્રીમતી પ્રતીક્ષાબેન નિતિનભાઈ શાહએ સમાજ અને રાષ્ટ્રપ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવતા એક ઐતિહાસિક કાર્યનો આરંભ કર્યો.

આ પ્રસંગે પરમ પૂજ્ય જગન્નાથ પીઠાધિશ્વર ૧૦૦૮ તથા જગદગુરુ શ્રી દિલીપદેવાચાર્યજી મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થયા. તથા મહંતશ્રી મોહન દાસ બાપુની સાથે સાથે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પાવન ઉપસ્થિતિએ આ પ્રસંગને વધુ ગૌરવશાળી બનાવ્યો.

આ ભવ્ય ઉદ્ઘાટન માત્ર એક ધાર્મિક સમારોહ નહીં પરંતુ સંસ્કૃતિ, સેવા અને સ્વાભિમાનનું પ્રતિક છે – જે ભવિષ્યમાં સમાજના દરેક વર્ગને એકતાના સૂત્રમાં બાંધશે અને રાષ્ટ્રનિર્માણની દિશામાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

સ્વ. ડૉ. સુમંત શાહ અને સ્વ. અર્વિંદલાલ લાલભાઈની સેવા ની પ્રેરણાથી શરૂ કરેલી આ સંસ્થા,ડૉ. નિતિન સુમંત શાહના નેતૃત્વ હેઠળ ...
08/10/2025

સ્વ. ડૉ. સુમંત શાહ અને સ્વ. અર્વિંદલાલ લાલભાઈની સેવા ની પ્રેરણાથી શરૂ કરેલી આ સંસ્થા,
ડૉ. નિતિન સુમંત શાહના નેતૃત્વ હેઠળ હજારો જીવનોમાં આશા અને આરોગ્ય પહોંચાડે છે.

સેવાનો સફર ક્યારેય અટકતો નથી… ❤૪૫ વર્ષથી વધુ સમયથી, ડો. નીતિન સુમન્ત શાહ ના મગરદર્શન હેઠળ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન...
07/10/2025

સેવાનો સફર ક્યારેય અટકતો નથી… ❤
૪૫ વર્ષથી વધુ સમયથી, ડો. નીતિન સુમન્ત શાહ ના મગરદર્શન હેઠળ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સમાજમાં આરોગ્ય, શિક્ષણ અને માનવતાની પ્રકાશકિરણ બની રહ્યું છે.

વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ!ચાલો આ દશેરા પર અહંકાર, અજ્ઞાન અને નકારાત્મકતા પર વિજય મેળવી જીવનને આરોગ્ય, સુખ અને શાંતિથ...
02/10/2025

વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ!
ચાલો આ દશેરા પર અહંકાર, અજ્ઞાન અને નકારાત્મકતા પર વિજય મેળવી જીવનને આરોગ્ય, સુખ અને શાંતિથી ઉજવીએ.

સૌ પ્રથમ ATIRA Garba Night ના આયોજનકર્તાઓનો દિલથી આભાર કે જેમણે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન, ડૉ. નિતિ...
01/10/2025

સૌ પ્રથમ ATIRA Garba Night ના આયોજનકર્તાઓનો દિલથી આભાર કે જેમણે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન, ડૉ. નિતિન સુમંત શાહને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા.

નવરાત્રી આજના યુગમાં માત્ર ભક્તિ અને આસ્થા નથી રહ્યું, પરંતુ સમાજને એકતા, સંસ્કાર અને સશક્તિકરણ તરફ દોરતું પ્રેરણાસ્ત્રોત છે.

ATIRA Garba Night એ પરંપરા સાથે આધુનિકતાનો અદભુત સમન્વય સર્જી એકતા, આનંદ અને સમાજસેવાની ભાવનાનો ઉત્સવ સાબિત થયો. આ પ્રકારના કાર્યક્રમો નવા ભારતના સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને મજબૂત બનાવે છે.

✨🙏 મા દુર્ગાના આશીર્વાદથી સૌના જીવનમાં આરોગ્ય, આનંદ અને સમૃદ્ધિ પ્રસરે તેવી પ્રાર્થના 🙏
22/09/2025

✨🙏 મા દુર્ગાના આશીર્વાદથી સૌના જીવનમાં આરોગ્ય, આનંદ અને સમૃદ્ધિ પ્રસરે તેવી પ્રાર્થના 🙏

જનસેવા જ સાચો ધર્મ છે. 🙏ડૉ. નિતિન સુમંત શાહના નેતૃત્વ હેઠળ, હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સમાજના ગરીબ, જરૂરિયાત...
17/09/2025

જનસેવા જ સાચો ધર્મ છે. 🙏

ડૉ. નિતિન સુમંત શાહના નેતૃત્વ હેઠળ, હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સમાજના ગરીબ, જરૂરિયાતમંદ અને પીડિત લોકો માટે છેલ્લા ૪ દાયકાથી અવિરત સેવા આપી રહી છે. ❤

HFRIનું ધ્યેય સ્પષ્ટ છે – આરોગ્ય અને આશા દરેક સુધી પહોંચાડવી.

એક નાનો વિચાર…સમાજ માટે કંઈક કરવાના સંકલ્પ સાથે શરૂ થયેલી યાત્રા… ❤૧૯૭૯માં સ્થાપના થયેલું હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન...
13/09/2025

એક નાનો વિચાર…
સમાજ માટે કંઈક કરવાના સંકલ્પ સાથે શરૂ થયેલી યાત્રા… ❤

૧૯૭૯માં સ્થાપના થયેલું હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (HFRI)
આજે ૪ દાયકાથી વધુ સમયથી અવિરત સેવા આપી રહ્યું છે.

ડૉ. નિતિન સુમંત શાહના નેતૃત્વ હેઠળ HFRIનું ધ્યેય હંમેશાં એક જ રહ્યું છે –
સમાજના દરેક વર્ગ સુધી આરોગ્ય, આશા અને સહાય પહોંચાડવી.

આજે, 421થી વધુ પ્રોજેક્ટ્સ અને 10 લાખથી વધુ જીવનોને સ્પર્શીને,
HFRIએ આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, પર્યાવરણ અને અનેક ક્ષેત્રોમાં સેવા આપી છે. 🌱

આ યાત્રા એ પુરાવો છે કે જ્યારે સેવા અને સમર્પણ જોડાય,
ત્યારે સમાજમાં સાચો પરિવર્તન શક્ય છે. 🙏

Address

908&909/B, Near Crown Plaza, Opp. Karnavati Club, S. G. Highway
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Heart Foundation and Research Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Heart Foundation and Research Institute:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram