Garbhotsav - Pregnancy & Parenting

Garbhotsav - Pregnancy & Parenting Vision : ઘર ઘર પહોંચે ગર્ભસંસ્કાર'

|| ચાલો, ગર્ભાવસ્થાને ઉત્સવ બનાવીએ... ||
પ્રેગ્નન્સી પ્લાનિંગથી લઈને થ્રુ આઉટ Pregnancy અને બાળકના જન્મ બાદના શરૂઆતના 3-4 વર્ષો સુધીના સમયમાં ઘણાએ સવાલો અને મૂંઝવણો હોય છે. ક્યારે Planning કરવું જોઈએ? કેવી રીતે શરૂઆત કરવી? ક્યાં મહિને આહાર-વિહારમાં શું શું કાળજી લેવી? નાની – મોટી માનશિક અને શારીરિક તકલીફોનું નિરાકરણ કઈ રીતે કરવું? ગર્ભમાં જ બાળકના ઉત્તમ વિકાસ માટે શું શું કરી શકાય? ડિલિવરી(Delivery) સમયે શું શું તૈયારી કરવી? બાળકના જન્મ બાદ એની કાળજી અને એને થતી બીમારીઓનું સોલ્યુશન કઈ રીતે કરવું? વગેરે બાબતોના જવાબો અને નિરાકરણ શોધવા માટે આપણે અલગ અલગ રસ્તાઓ પણ અપનાવીએ છીએ. ગૂગલ કરીશું, કોઈ વડીલને પૂછીશું, ડોક્ટરને પૂછીશું અને ક્યારેક તો જાતે જ કંઈક માની લેશું. ક્યારેક જવાબ જ નથી મળતો અથવા મળે છે તો એક જ સવાલના એકથી વધુ જવાબો મળતા વધુ મૂંઝાય જવાય છે.
આ સમયે જરૂર હોય છે એક એવાં સોર્સની જે ઓથેંટિક તો હોય જ, સાથે સાથે અનુભવસિદ્ધ પણ હોય. એ સોર્સ એટલે આ #ગર્ભસંસ્કાર_જેવું_વાવીશું_એવું_લણીશું પુસ્તક.
આ પુસ્તક તમારા માટે એક ઉત્તમ પરામર્શક એટલે કે ડોક્ટર, વાહલસોઈ માતા અને મિત્રની ભૂમિકા ભજવી શકે છે. આવું એટલે કહી શકાય કારણ કે આ પુસ્તકનાં લેખક દંપતી આ વિષયના નિષ્ણાંત હોવા ઉપરાંત અનુભવી પણ છે. આ પુસ્તકમાં લખાયેલ વાતોનો પોતાના જીવનમાં પ્રયોગ કરેલ છે, આથી એ વાતો તમને પણ ખૂબ જ ઉપયોગી અને સચોટ માર્ગદર્શન આપી શકે છે. .
આ પુસ્તકમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણાં પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા સંપાદિત થયેલ, વડવાઓ દ્વારા પેઢી દર પેઢી અનુભવના નિચોડ રૂપે સચવાયેલ અને આજના આધુનિક વિજ્ઞાનના પ્રયોગો દ્વારા વધુ સમૃધ્ધ થયેલ જ્ઞાનને મૂકવાનો પ્રયાશ થયો છે. .
|| આ પુસ્તકમાં નીચેના સવાલોનું નિરાકરણ મળે છે... ||
● શું તમે ઈચ્છો છો કે તમારું આવનારું બાળક તંદુરસ્ત, બુદ્ધિશાળી અને પ્રેમાળ હોય ?
● પ્રેગ્નન્સી વિશેના જાત-જાતના મીથથી (અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાથી) તમે પરેશાન અને કન્ફ્યુઝ છો ?
● શું તમારા આનુવંશિક રોગોને બાળકમાં આવતા અટકાવવા ઈચ્છો છો ?
● શું તમે બિનજરૂરી ખર્ચથી બચવા ઈચ્છો છો ?
● શું તમે પ્રેગ્નન્સીને બોજારૂપ ન બનવા દઈને એક મહા-ઉત્સવ રૂપે માણવા ઈચ્છો છો ?
● પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું, ક્યારે કરવું, ઉત્તમ આત્માને આહવાન કઈ રીતે કરવું વગેરે બાબતો વિશે જાણવું છે ?
● ગર્ભાવસ્થાના ક્યાં મહિને શું ખાવું અને શું ના ખાવું, ક્યાં આસનો કરવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે બાબતે સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન શોધી રહ્યા છો ?
● ગર્ભાવસ્થા દરમિયાન થતી વિવિધ શારીરિક અને માનસિક તકલીફોની સમજણ અને એનું નિરાકરણ ઈચ્છો છો ?
● પ્રસુતિ બાદ માતાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ, એને ભોજનમાં શું લેવું જોઈએ એ બાબતે જાણવું છે ?
● બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી જેથી એનો ઉત્તમ વિકાસ અને ઘડતર થાય એ બાબતે તમે ચિંતિત છો ?
આ બધા સવાલોના જવાબો છે આ પુસ્તકમાં...
વાંચજો, વંચાવજો અને વહેંચજો... ચોક્કસ મદદરૂપ થશે.
આ પુસ્તક મેળવવા માટે...
(આ પુસ્તક ભારતના કોઈ પણ સ્થળે અમે મોકલી આપીશું. પુસ્તક મેળવવા માટે અમને whatsapp કરશો. +9173243311)
--
આ પુસ્તક હવે અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.
--
વધુ માહિતી માટે : 9173243311

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને પિતા બન્ને સાથે બેસીને ગર્ભસંસ્કાર પુસ્તક વાંચે એનાં જેવું રૂડું બીજું તો શું હોય!
07/11/2023

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને પિતા બન્ને સાથે બેસીને ગર્ભસંસ્કાર પુસ્તક વાંચે એનાં જેવું રૂડું બીજું તો શું હોય!

07/10/2023

મિત્રો, આપ સૌનો પ્રેમ અમને વધુ સુંદર અને ઉપયોગી કામ કરવા ઉત્સાહ પ્રદાન કરે છે. અમારું આ નવું પુસ્તક આપ સૌના જીવનમાં સ્વા...
03/08/2023

મિત્રો, આપ સૌનો પ્રેમ અમને વધુ સુંદર અને ઉપયોગી કામ કરવા ઉત્સાહ પ્રદાન કરે છે. અમારું આ નવું પુસ્તક આપ સૌના જીવનમાં સ્વાસ્થ્ય ની સુગંધ પ્રસરાવે એવી પ્રભુને પ્રાર્થના...

આજે જે આપણો ખોરાક છે એ સદીઓના અનુભવોના નિચોડરૂપે છે. ખોરાક અને આપણે સાથે સાથે ઈવૉલ્વ થયા છીએ. પ્રયોગો અને અનુભવો કરતાં કરતાં એવું ઘણું આપણે છોડ્યું જે આપણી બદલાતી જીવનશૈલીને અનુરૂપ ન હતું અને બીજું ઘણું એવું ઉમેર્યું જે આપણને આપણી આજની જીવન પદ્ધતિમાં વધુ અનુકૂળ આવતું હોય. પ્રકૃતિમાં ત્રણ ગુણોનો જે ખેલ છે એ શારીરિક સ્તરે વાત્ત, પિત્ત અને કફ છે, આપણે જે કંઈ આરોગીએ છીએ એની અસર આ ગુણો પર થતી હોય છે. આપણે ત્યાં આયુર્વેદે આ ત્રિગુણને બેલેન્સમાં રાખવા આહાર-વિજ્ઞાન રૂપે સુંદર અને અપનાવી શકાય એવી પદ્ધતિ કે રીત આપી છે. આ પદ્ધતિ કે રીત એટલે આયુર્વેદીય ભોજનપ્રથા.

આયુર્વેદ ક્ષેત્રમાં રહીને અમને આજના સમાજનું અને આહારને લગતા પ્રશ્નોનું જે દર્શન થયું છે એને આધારે આ પુસ્તક લખાયું છે. આશા છે કે આ પુસ્તક આપને અને આપના કુટુંબને તન - મનથી સ્વસ્થ રહેવા મદદરૂપ થશે.

પુસ્તક મેળવવા માટે CALL: +91-99248 80011

મિત્રો, આપ સૌનો પ્રેમ અમને વધુ સુંદર અને ઉપયોગી કામ કરવા ઉત્સાહ પ્રદાન કરે છે. અમારું આ નવું પુસ્તક આપ સૌના જીવનમાં સ્વા...
18/07/2023

મિત્રો, આપ સૌનો પ્રેમ અમને વધુ સુંદર અને ઉપયોગી કામ કરવા ઉત્સાહ પ્રદાન કરે છે. અમારું આ નવું પુસ્તક આપ સૌના જીવનમાં સ્વાસ્થ્ય ની સુગંધ પ્રસરાવે એવી પ્રભુને પ્રાર્થના...

---

આજે જે આપણો ખોરાક છે એ સદીઓના અનુભવોના નિચોડરૂપે છે. ખોરાક અને આપણે સાથે સાથે ઈવૉલ્વ થયા છીએ. પ્રયોગો અને અનુભવો કરતાં કરતાં એવું ઘણું આપણે છોડ્યું જે આપણી બદલાતી જીવનશૈલીને અનુરૂપ ન હતું અને બીજું ઘણું એવું ઉમેર્યું જે આપણને આપણી આજની જીવન પદ્ધતિમાં વધુ અનુકૂળ આવતું હોય. પ્રકૃતિમાં ત્રણ ગુણોનો જે ખેલ છે એ શારીરિક સ્તરે વાત્ત, પિત્ત અને કફ છે, આપણે જે કંઈ આરોગીએ છીએ એની અસર આ ગુણો પર થતી હોય છે. આપણે ત્યાં આયુર્વેદે આ ત્રિગુણને બેલેન્સમાં રાખવા *આહાર-વિજ્ઞાન* રૂપે સુંદર અને અપનાવી શકાય એવી પદ્ધતિ કે રીત આપી છે. આ પદ્ધતિ કે રીત એટલે *આયુર્વેદીય ભોજનપ્રથા.*

આયુર્વેદ ક્ષેત્રમાં રહીને અમને આજના સમાજનું અને આહારને લગતા પ્રશ્નોનું જે દર્શન થયું છે એને આધારે આ પુસ્તક લખાયું છે. આશા છે કે આ પુસ્તક આપને અને આપના કુટુંબને તન - મનથી સ્વસ્થ રહેવા મદદરૂપ થશે.

- નિલેશ જોગલ
(Founder of Jogi Auurved Hospital)
JOGI AYURVED & GARBHSANSKARJOGI Ayurved Devangi Nilesh Jogal

માતૃત્વ
17/05/2023

માતૃત્વ

11/05/2023

ખુશી,

અમારી આ ખુશીનું કારણ એ લાખો માતાપિતા અને બાળકો છે, જેમણે આ પુસ્તક થકી ગર્ભસંસ્કાર વિશેના મહામુલા જ્ઞાનનો લાભ લીધો છે. આ પુસ્તક અમારા માટે સંતાનસ્વરૂપ છે. પોતાનું સંતાન સમાજને ઉપયોગી બને તો માતા પિતાને આનંદ તો થાય જ ને! બસ, એ આનંદ આપની સાથે આ વીડિયો થકી શેર કર્યો છે.

- ડૉ. દેવાંગી જોગલ અને નિલેશ જોગલ

આ પુસ્તક થકી અમે લાખો લોકોને મદદરૂપ થઈ શક્યા એનો આનંદ છે. - ડો. દેવાંગી જોગલ । નિલેશ જોગલ
04/05/2023

આ પુસ્તક થકી અમે લાખો લોકોને મદદરૂપ થઈ શક્યા એનો આનંદ છે.
- ડો. દેવાંગી જોગલ । નિલેશ જોગલ

15/03/2023
04/03/2023

12/10/2022
પિત્ત પ્રકૃતિને બેલેન્સમાં રાખવાં મદદરૂપ
12/10/2022

પિત્ત પ્રકૃતિને બેલેન્સમાં રાખવાં મદદરૂપ

Address

Ahmedabad
380024

Alerts

Be the first to know and let us send you an email when Garbhotsav - Pregnancy & Parenting posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Garbhotsav - Pregnancy & Parenting:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram