05/04/2026
એપ્રિલ છે પાર્કિન્સન ડિસીઝ અવેરનેસ મંથ.
પાર્કિન્સન રોગ ઘણીવાર અચાનક નહીં, પરંતુ નાના અને સૂક્ષ્મ લક્ષણોથી શરૂ થાય છે. હાથમાં ધ્રુજારી, ચાલમાં ધીમાપણું, લખાણ નાનું થવું અથવા અવાજ ધીમો થવો - આ શરૂઆતના સંકેતો હોઈ શકે છે.
આ લક્ષણોને વહેલી તકે ઓળખવાથી સમયસર નિદાન અને યોગ્ય મેનેજમેન્ટ શક્ય બને છે. જાગૃતિ એ પ્રથમ પગલું છે. લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
=======
April is Parkinson's Disease Awareness Month.
Parkinson's disease often begins not suddenly, but with small and subtle symptoms. Tremors in the hands, slowness of movement, small handwriting or a hoarse voice - these can be early signs.
Early recognition of these symptoms allows for timely diagnosis and appropriate management. Awareness is the first step. It is important to consult a doctor if symptoms appear.
📞 Book a consultation today. Call: 84698 65577
[Neurologist in Ahmedabad, Setu Neurology Clinic, Dr Vishal Jogi, Migraine Specialist, Alzheimer's, Parkinson's Disease Treatment]