01/03/2026
📱 क्या Digital Screen से Retina खराब होती है?
आजकल मोबाइल, लैपटॉप, टैब और टीवी का उपयोग बहुत बढ़ गया है। घंटों तक स्क्रीन देखने से आँखों पर लगातार Blue Light का प्रभाव पड़ता है।
❓ Retina को कैसे नुकसान हो सकता है?
लगातार तेज रोशनी से रेटिना की कोशिकाओं पर तनाव
आँखों में जलन, दर्द और धुंधलापन
सिरदर्द और नींद की समस्या
लंबे समय तक अत्यधिक स्क्रीन उपयोग से Macular Damage का खतरा
ब्लू लाइट धीरे-धीरे रेटिना के सेंसेटिव हिस्से (Macula) को प्रभावित कर सकती है। शुरुआत में कोई लक्षण नहीं होते — लेकिन अंदर से नुकसान शुरू हो सकता है।
🔬 Retina Scan क्यों जरूरी है?
✔️ शुरुआती नुकसान का पता लगाने के लिए
✔️ मैक्युला और ऑप्टिक नर्व की जांच के लिए
✔️ भविष्य में होने वाली गंभीर समस्या से बचाव के लिए
OCT (Optical Coherence Tomography) Scan से रेटिना की अंदरूनी परतों की जांच की जाती है और बहुत प्रारंभिक बदलाव भी पकड़ में आ जाते हैं।
👉 6/6 Vision होने पर भी Retina Scan जरूरी हो सकता है।
📱 ડિજિટલ સ્ક્રીનથી રેટિનાને નુકસાન?
આજકાલ મોબાઇલ, લેપટોપ અને ટીવીનો ઉપયોગ ખુબ વધી ગયો છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેતાં Blue Light આંખની અંદરની રેટિના પર અસર કરે છે.
❓ રેટિનાને કેવી અસર થાય?
રેટિનાની કોષો પર તાણ
આંખમાં બળતરા અને થાક
ધૂંધળી દૃષ્ટિ
લાંબા ગાળે Macula Damage નો ખતરો
શરૂઆતમાં કોઈ લક્ષણ ન દેખાય — પણ અંદરથી નુકસાન શરૂ થઈ શકે છે.
🔬 રેટિના સ્કેન કેમ જરૂરી?
✔️ શરૂઆતના નુકસાનની વહેલી શોધ
✔️ મેક્યુલા અને ઓપ્ટિક નર્વની તપાસ
✔️ ભવિષ્યમાં દ્રષ્ટિ ગુમાવવાથી બચાવ
OCT Scan દ્વારા રેટિનાની અંદરની લેવલ તપાસી શકાય છે અને નાની શરૂઆતની સમસ્યા પણ ઝડપાઈ જાય છે.
👉 દ્રષ્ટિ 6/6 હોવા છતાં પણ રેટિના સ્કેન જરૂરી હોઈ શકે છે.
📍 Advanced Retina Care
404-405, Aagam Avenue, Near Adani Gas Station,
Sabarmati Visat Road, Motera, Ahmedabad, Gujarat, India
📞 9428154491
📞 9016629445