Shivam charitable trust

  • Home
  • Shivam charitable trust

Shivam charitable trust Shivam Charitable Trust is a Non-Profitable & Non-Religious Organization dedicated to helping needy and neglected Man Women & children.

✨ This Diwali, we're brightening the lives of 5,000+ children 👧👦 with the gift of new clothes! 🎁💫 Be the part of it - yo...
21/10/2024

✨ This Diwali, we're brightening the lives of 5,000+ children 👧👦 with the gift of new clothes! 🎁

💫 Be the part of it - your one donation can make someone's Diwali very special! 🙏

Contribute now and help us
UPI No: 7383930812

Scan the QR code 📲

spread the joy of the festival!

"Celebrate Sharad Purnima under the moonlight with our heroes! 🌕💃Shivam Charitable Trust proudly presents 'Sharad Purnim...
11/10/2024

"Celebrate Sharad Purnima under the moonlight with our heroes! 🌕💃

Shivam Charitable Trust proudly presents 'Sharad Purnima Ni Raat BSF Jawano N Saath' - a magical Garba night with our brave BSF soldiers at Nadabet border.

🎤 Featuring the mesmerizing voice of "Shivang Dave"
📍 Venue: Nadabet Border
📅 Date: 13-10-2024

This heartwarming celebration is made possible with the support of & .

Join us in honoring our protectors through the joy of Garba. Your presence will make this night unforgettable for our jawans!

🙏 Heartfelt Gratitude from Shivam Charitable Trust 🙏As we reflect on the past 10 months, we are filled with immense grat...
07/10/2024

🙏 Heartfelt Gratitude from Shivam Charitable Trust 🙏

As we reflect on the past 10 months, we are filled with immense gratitude towards our trusted donor Mr. Piruz Khambatta and Mrs. Binaisha Khambatta of the "Areez Khambatta Trust" [ CSR Unit Of Rasna International ] for their December 2023 donation of an Ambulance cm Mobile Medical Van. 🚑✨

Since its implementation, this invaluable asset has been instrumental in revolutionizing our healthcare outreach:
• Diabetes management 💉
• Asthma treatment 🫁
• Eye cataract services 👁️

Throughout 2024, the mobile medical unit has consistently enabled us to conduct seamless health camps, reaching countless patients and providing critical healthcare services to those in need. The impact of your generosity continues to grow with each passing month. 📈💕

The blessings of our beneficiaries serve as a testament to the significance of your contribution. Your support has truly transformed our ability to serve the community effectively. 🙌

We remain deeply thankful for your vision and benevolence in empowering our healthcare mission. 🌟

Together, we're building healthier communities, one day at a time. 🤝


શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી કબીર આશ્રમ ના સયુંકત ઉપક્રમે આયોજિતસિકલ સેલ કેમ્પ📌 27 થી વધારે વર્ષના અનુભવી ડૉક્ટર પ્રકાશ...
17/01/2024

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી કબીર આશ્રમ ના સયુંકત ઉપક્રમે આયોજિત

સિકલ સેલ કેમ્પ

📌 27 થી વધારે વર્ષના અનુભવી ડૉક્ટર પ્રકાશ કુર્મી

📌 સિકલ cell દર્દીઓ માટૅ ફ્રી ટ્રીટમેન્ટ

📌 ઉત્તમ ગુણવતા વાળી સારી કંપનીની દવા ફ્રીમાં માળસે

📌 દર મહિના નો છેલ્લો રવિવાર સમય : સવારે 10 થી 1
28 જાન્યુઆરી 2024

📍અમરધામ કબીર આશ્રમ
ગામ : સાલીયા
તાલુકો : દેવગઢ બારીયા
જીલ્લા છ દાહોદ

સંપર્ક: +91 98246 40108 / +91 73839 30812

શિવમ હોસ્પિટલ દ્વારા આયોજિત લિવર સ્ક્રીનીંગ  કેમ્પજો તમને ડાયાબિટીસ છે અથવા તમારું વજન વધારે છે તો તમારું લિવર જોખમમાં હ...
02/01/2024

શિવમ હોસ્પિટલ દ્વારા આયોજિત

લિવર સ્ક્રીનીંગ કેમ્પ

જો તમને ડાયાબિટીસ છે અથવા તમારું વજન વધારે છે તો તમારું લિવર જોખમમાં હોઈ શકે છે

તમારા ડૉક્ટર લિવર સ્ક્રીનીંગ માટે સલાહ આપી શકે છે

તો આજે જ વિશ્વ કક્ષાની ટેકનોલોજી વાળા નવીનતમ મશીન સાથે ફાઈબ્રો સ્કેન માટે તમારું રજીસ્ટ્રેશન કરવો માત્ર રૂપિયા 1100/- મા.

શિવમ હોસ્પિટલ દ્વારા આયોજિત લિવર સ્ક્રીનીંગ  કેમ્પતારીખ : 6 / 01 / 2024સમય : 9 થી 12શું તમે * ફેટી લિવર* અપચો* ઑવરવેઈટ  ...
30/12/2023

શિવમ હોસ્પિટલ દ્વારા આયોજિત

લિવર સ્ક્રીનીંગ કેમ્પ

તારીખ : 6 / 01 / 2024
સમય : 9 થી 12

શું તમે
* ફેટી લિવર
* અપચો
* ઑવરવેઈટ
* ડાયાબિટીસ
આમાથી કોઈ પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો?

તો આજે જ વિશ્વ કક્ષાની ટેકનોલોજી વાળા નવીનતમ મશીન સાથે ફાઈબ્રો સ્કેન માટે તમારું રજીસ્ટ્રેશન કરવો માત્ર રૂપિયા 1500/- મા

ફાઈબરોસ્કેન | Hba1c | સુગર ટેસ્ટ | ECG | પીએફટી ટેસ્ટ

રજીસ્ટ્રેશન માટે : +91 90996 55755

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી કબીર આશ્રમ ના સયુંકત ઉપક્રમે આયોજિતસિકલ સેલ કેમ્પ27 થી વધારે વર્ષના અનુભવીડૉક્ટર પ્રકાશ કુ...
28/12/2023

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી કબીર આશ્રમ ના સયુંકત ઉપક્રમે આયોજિત

સિકલ સેલ કેમ્પ

27 થી વધારે વર્ષના અનુભવી
ડૉક્ટર પ્રકાશ કુર્મી

દર મહિના નો છેલ્લો રવિવાર
સમય : સવારે 10 થી 2

📍અમરધામ કબીર આશ્રમ
ગામ : સાલીયા
તાલુકો : દેવગઢ બારીયા
જીલ્લા છ દાહોદ

સંપર્ક: +91 98246 40108 / +91 73839 30812

Address

C/4, Styanarayan Soc. , Near Gor No Kuvo, Jashodanagar Cross Road, Maninagar East

380008

Alerts

Be the first to know and let us send you an email when Shivam charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shivam charitable trust:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram