AHC Diacare

AHC Diacare Comprehensive Diabetes Care Center
Diabetes Thyroid Obesity & Metabolic center

06/09/2025
His Smile, My powerhouseMeet our young Type 1 Champion from a rural village — before few months admitted with *DKA becau...
29/05/2025

His Smile, My powerhouse

Meet our young Type 1 Champion from a rural village — before few months admitted with *DKA because his family, misled by a local baba, stopped his insulin in hope of a “natural cure.” But hope returned with the right care. After 3 months of proper insulin, education, and support, his HbA1c is now 6.7%!

From fear to confidence — this child is now a powerhouse of strength and inspiration.

💉 Insulin is life. Awareness is power.

Let’s keep fighting superstitions with champions
———
આ છે આપણો નાનો ચેમ્પિયન બાળક, ગામમાં રહે છે. થોડાં મહિના પહેલા તે DKA લઇને હોસ્પિટલમાં દાખલ થયો હતો.
કારણ? એક સ્થાનિક બાબાએ કહ્યું કે ઈન્સ્યુલિન છોડો અને ઘરગથ્થું ઉપચાર કરો – અને પરિવાર ભટકી ગયો.
પણ પછી સાચી સારવાર મળી. માત્ર 3 મહિનામાં, રેગ્યુલર ઈન્સ્યુલિન, સમજણ અને સપોર્ટથી હવે HbA1c 6.7% થઈ ગયું છે!

અત્યારે આ બાળક ભયથી દૂર અને આત્મવિશ્વાસથી ભરપૂર છે— સાચો ટાઈપ 1 વોરિયર!

💉 ઇન્સ્યુલિન જ જીવન છે. જાણકારી જ શક્તિ છે.
આવો, અંધશ્રદ્ધા સામે જાગૃત બનીએ,

🌟 SOPHIE DEVINE – A Champion Beyond Limits! 🌟  (New Zealand Cricket Captain)🏏 International Cricketer | 🏑 Former Nationa...
28/05/2025

🌟 SOPHIE DEVINE – A Champion Beyond Limits! 🌟 (New Zealand Cricket Captain)
🏏 International Cricketer | 🏑 Former National Hockey Player | 💉 Type 1 Diabetes Warrior

“Yes, I have Type 1 Diabetes. But no, it doesn’t define what I can or cannot do.” – Sophie Devine

Sophie Devine is not just a world-class athlete — she’s a living inspiration for every person with Type 1 Diabetes.

From smashing sixes in cricket as a captain on field to representing as a captive of Zealand in international hockey, she proves that diabetes is not a barrier — it’s just a part of the journey.

🎯 She reminds us all: “With the right mindset and care, you can chase any dream!”

To every young person living with Type 1 —
Don’t let numbers define you. Let your passion lead the way.


🌟 SOPHIE DEVINE – ઓહોય! સાચી હીરો છે! 🌟 (New Zealand Cricket Captain)
🏏 વર્લ્ડ ક્લાસ ક્રિકેટર | 🏑 ન્યૂઝીલેન્ડની હોકી ટીમની પૂર્વ ખેલાડી | 💉 ટાઈપ 1

“હું માનું છું ટાઈપ 1 ડાયાબિટીસ છે… પણ એ મને રોકી શકતું નથી!” –Sophie Devine

Sophie Devine એ લોકો માટે એક ઉદાહરણ છે કે ડાયાબિટીસ હોય તો શું થઈ ગયું? જીવન જ જીવવું છે – મસ્ત અને સંપૂર્ણ!

જમતી જીવન જીવે છે – ક્રિકેટ રમે છે, મેન ઓફ ધ મેચ બને છે, વિશ્વમાં નામ કરે છે!
💪 બાળપણથી ટાઈપ 1 છે, પણ insulin, સાવધાની અને આત્મવિશ્વાસથી બધું સંભાળી લે છે.

🎯 Sophie આપણને યાદ અપાવે છે – “જીંદગી જીવી જોઈએ, ડાયાબિટીસ સાથે પણ દિલથી!”

જે ભાઈ-બહેન, બાળકો કે યુવા ટાઈપ 1 ડાયાબિટીસ સાથે છે –
તમારું શરિરમાં શું છે એ મહત્વનું નથી, તમારું દિલ શું માંગે છે એ મહત્વનું છે!

*ઈન્હેલ્ડ ઈન્સ્યુલિન* – હવે ભારતમાં હકીકત બનવાનું છે!હા, તમારું સાંભળવું સાચું છે — હવે શ્વાસ દ્વારા લેવાતું ઈન્સ્યુલિન ...
25/05/2025

*ઈન્હેલ્ડ ઈન્સ્યુલિન* – હવે ભારતમાં હકીકત બનવાનું છે!
હા, તમારું સાંભળવું સાચું છે — હવે શ્વાસ દ્વારા લેવાતું ઈન્સ્યુલિન (Inhaled Insulin) આગામી *3–4 મહિનામાં ભારતમાં ઉપલબ્ધ થવાનું છે!*

આ ઇન્સ્યુલિન બહુ જ ઝડપી કામ કરે છે — એને “અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ” કહે છે. એ ખોરાક પછી તરત અસર કરે છે અને આશરે 2થી 3 કલાક સુધી શરીરમાં રહે છે. એટલે કે, ખાવા પછીની બ્લડ શુગર વધારાને નિયંત્રિત કરવા માટે આ ખૂબ ઉપયોગી છે.
- દિવસભર શુગર કાબૂમાં રહે તે માટે તમારું બેસલ (લાંબુ ચાલતું) ઈન્સ્યુલિન ચાલુ રાખવું પડશે.
*હવે સ્વાસથી ઈન્સ્યુલિન લેવો શક્ય બનશે!*
નવી ઉમંગભરી સારવાર હવે તમારી આસપાસ છે,
——————-
*Inhaled Insulin: A New Era in Diabetes Care is Coming to India!*

Yes, it’s true — *Inhaled Insulin is now a reality and is expected to launch in India in the next few months!* This revolutionary form of insulin is ultra short-acting, working quickly within the body and lasting for about 2–3 hours, making it ideal for controlling post-meal blood sugar spikes.
- You will still require your basal (long-acting) insulin to maintain background glucose control throughout the day.
Inhaled insulin offers a needle-free option before meals, which could improve comfort and convenience,

As with any treatment, it’s important to *discuss with your doctor if inhaled insulin is right for you.*

Stay tuned — we are excited to bring this advancement closer to you!

We are proud of you,The day when you're diagnosed with Type1 Diabetes,  we could foresee you could contend it better tha...
26/09/2023

We are proud of you,
The day when you're diagnosed with Type1 Diabetes, we could foresee you could contend it better than many,
Keep flying, keep shining!!

A lady with Type1 diabetes delivered a healthy baby and came just to say "Thank you" all the way from Rajasthan,        ...
04/08/2023

A lady with Type1 diabetes delivered a healthy baby and came just to say "Thank you" all the way from Rajasthan,

Address

AHC Diabetes Centre, Opp Kalasagar Mall, Sattadhar, Ghatlodia
Ahmedabad
38006

Alerts

Be the first to know and let us send you an email when AHC Diacare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to AHC Diacare:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category