19/09/2021
Physical Health કરતા પણ Mental Health વધારે જરૂરી છે..🙏🏻
આજે મે બરોડા એક care Home ( Ekta's Carehome Foundation )ની મુલાકાત as a Ayurved visiting consultant તરીકે લીધી, જયા ઘણા બધા માનસિક તેમજ શારિરીક રીતે કંઈક ને કંઇક રીતે મુશ્કેલીમાં હતા…ખાસ કરીને માનસિક..કોઈ ગરીબ ન હતું … પૈસાથી પણ ન ખરીદી શકાય એ છે માનસિક સુખ(Mental Health)…એટલે પૈસા જ બધુ નથી..🙏🏻 આ care Home એક બેન..એકતાબેન બહુ સરસ રીતે ચલાવે છે…family member ની જેમ સાચવે છે..ઘણા તો એવા છે જેમને હવે ઘરે પાછું જવું જ નથી…
ખરેખર અભિનંદન ને પાત્ર છે..👏🏻 VD Krunal Chandana