13/02/2024
લીવરના રોગની સારવાર માં વધુ એક દર્દીની સફળ સારવાર.
લીવરના આ ગંભીર રોગ એ..
દર્દીને શારીરિક, માનસિક, આર્થિક તેમ ઘણી બધા પ્રકારે તકલીફ આપનાર છે,
પણ આયુર્વેદએ તમામ તકલીફોને દૂર કરી ને સ્વસ્થ જીવન આપે છે,
તે અમે, આ સતત સારા થઈ રહેલા દર્દીઓમાં જોઈ રહ્યા છીએ..
વીડિયો જુઓ..
👇🏻
https://youtu.be/4MvsA-L99BE?si=OOszi1E62oozALBr
*નોંધ - દર્દી અત્યારે સારવાર પછી, આયુર્વેદની કે અન્ય કોઈપણ પ્રકારની લીવર માટે ની દવા નથી લઈ રહ્યું.અને કોઈ ખાસ પ્રકારની પરેજીમાં પણ નથી.*
- વૈદ્ય હેમાંગ સોની
આયુર્ભવ
અમદાવાદ
મો. 9409031000.
Presenting our recovered patient who battled Decompensated Cirrhosis of Liver Disease and found healing through Ayurvedic medicines. Ayurveda plays a crucial...