04/10/2025
.....પેલા જાણો 🤝પછી વિશ્વાસ કરો ....
આમને જણાવતાં આનંદ થાય છે કે ઇન્ડિયા માં one and only Cargill company છેલ્લા 5 વર્ષથી Bureau of Indian Standard નામનો એવોર્ડ જીતે છે. જે આપના માટે ગર્વની વાત છે.
એનો અર્થ એ છે કે Cargill feed માં કોઈપણ પ્રકારનું પશુને નુકસાન કરે તેવી વસ્તુઓ જેવી કે (non vegetarian, aflatoxins, urea, melamine વગેરે) વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી.