Gastroplus Digestive Disease Centre and Advanced Endoscopy Hospital

  • Home
  • India
  • Ahmedabad
  • Gastroplus Digestive Disease Centre and Advanced Endoscopy Hospital

Gastroplus Digestive Disease Centre and Advanced Endoscopy Hospital Gastroplus Digestive Disease Centre is a “state of art” centre, providing comprehensive gastroin

27/01/2026

DON’T IGNORE PERSISTENT STOMACH PAIN!|

Chronic acidity isn't always about "bad food." It might be an H. pylori infection.

In this video, Dr. Krunal Patel explains:
✅ Why "Gas" tablets might not be enough.
✅ How endoscopy and breath tests help in diagnosis.
✅ Why completing your antibiotic course is CRITICAL.

Stay informed, stay healthy.

16/01/2026

13 મહિનાના બાળક માટે સતત પેટની તકલીફ, ખોરાક શરૂ ન થવો અને વિકાસની ચિંતા
આવી સ્થિતિમાં ગેસ્ટ્રોપ્લસએ પરિવારને સાચી દિશા બતાવી.
યોગ્ય Guidance, બાળકને અનુકૂળ Diet Plan, Gradual Treatment અને સમયસર Doctor Availability - આ બધાના કારણે આજે બાળક સ્વસ્થ છે અને ધીમે ધીમે Normal Growth તરફ આગળ વધી રહ્યો છે.
દિવસ હોય કે રાત, એક ફોન પર મળતો Response - એ જ Gastroplusની સૌથી મોટી Strength છે.
જો તમારા બાળકને પેટ, પાચન કે વિકાસ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો આજે જ ગેસ્ટ્રોપ્લસની મુલાકાત લો.
આજે જ સંપર્ક કરો: 📍 વસ્ત્રાપુર: 📞 +91 99795 56671
📍 બોપલ: 📞 +91 99795 55662
📍 બાપુનગર: 📞 +91 99795 56674
📍 નિકોલ: 📞 +91 99795 56547

12/01/2026

Preparing to celebrate 7 years of us ✨
[memorable years, gastroenterology, celebration prep, nostalgia, journey, milestones
behind the scenes, throwback, growth, love, togetherness, moments]

12/01/2026

કંકુબેન છેલ્લાં 8-10 વર્ષથી લિવરની સમસ્યાથી પીડાતાં હતા. અનેક જગ્યાએ સારવાર લેવા છતાં તેઓ સ્વસ્થ થયા ન હતા, પરંતુ ગેસ્ટ્રોપ્લસ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર દ્વારા સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવારના કારણે આજે તેઓ એકદમ સ્વસ્થ છે અને પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છે.
જો તમને પણ પેટ કે લિવરને લગતી કોઈપણ સમસ્યા જણાય તો તરત જ ગેસ્ટ્રોપ્લસનો સંપર્ક કરો અને શ્રેષ્ઠ સારવાર મેળવો.
📍 વસ્ત્રાપુર: 📞 +91 99795 56671
📍 બોપલ: 📞 +91 99795 55662
📍 બાપુનગર: 📞 +91 99795 56674
📍 નિકોલ: 📞 +91 99795 56547

07/01/2026

શું ડાયટ અને એક્સરસાઇઝ પછી પણ વજન નથી ઘટતું?

ઘણીવાર સખત મહેનત પછી પણ વેઇટ લોસ ગોલ્સ અચીવ નથી થતા. આવા સમયે મેડિકલ સાયન્સ પાસે 'Anti-Obesity Drugs' જેવા વિકલ્પો છે જે ભૂખ ઘટાડે છે, મેટાબોલિઝમ સુધારે છે અને 20% સુધી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

જો તમને આવી કોઈપણ સમસ્યા હોય તો તેના શ્રેષ્ઠ નિદાન અને સારવાર માટે આજે જ Gastroplusનો સંપર્ક કરો.

📍 વસ્ત્રાપુર: 📞 +91 99795 56671
📍 બોપલ: 📞 +91 99795 55662
📍 બાપુનગર: 📞 +91 99795 56674

📍 નિકોલ: 📞 +91 99795 56547

05/01/2026

Fatty liver is no longer an adult problem — it’s affecting children too.
Unhealthy eating habits, excess screen time, and lack of physical activity are silently damaging young livers.
The good news? Fatty liver is reversible if detected early.
Let’s protect our children’s liver health with better food choices and an active lifestyle.
Concerned about your child’s liver health?
Call on - 9979556671 / 9979556674

New Year. New You. No Bloating. 🌟Make a resolution to prioritize your gut health this year. Leave the digestive struggle...
01/01/2026

New Year. New You. No Bloating. 🌟
Make a resolution to prioritize your gut health this year. Leave the digestive struggles in 2025 and embrace a brighter, healthier 2026 with GastroPlus DDC.
Wishing you a happy and comfortable New Year! 🎆

#2026

25/12/2025

શું તમને આંતરડા સંબંધિત કોઈ લાંબા સમયની કે ગંભીર તકલીફો છે?
કોલોનોસ્કોપી (Colonoscopy) એ એક અત્યંત અસરકારક અને આધુનિક તપાસ છે. આ પ્રક્રિયામાં, લગભગ 5-6 ફૂટ લાંબા દૂરબીન દ્વારા મોટું આંતરડું અને નાના આંતરડાના છેલ્લા ભાગ સુધીની તપાસ કરવામાં આવે છે, જેથી કેન્સર જેવી ગંભીર સમસ્યાઓનું પણ પ્રારંભિક અને સચોટ નિદાન થઈ શકે.
જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આજે જ ગેસ્ટ્રોપ્લસનો સંપર્ક કરો અને દરેક સમસ્યાથી છુટકારો મેળવો.
સંપર્ક કરો: 9979556671, 9979556674

Address

Gastroplus Clinic, Galaxy Bazaar, Sunrise Park Road, Vastrapur
Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when Gastroplus Digestive Disease Centre and Advanced Endoscopy Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gastroplus Digestive Disease Centre and Advanced Endoscopy Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Gastroplus India

Gastroplus Digestive Disease Centre is a “state of art” centre, providing comprehensive gastrointestinal care through modern and cutting edge technology in most ethical and affordable manner in the city of Ahmedabad.

Founded by four young and passionate gastroenterologists with extensive experience in the field and training at leading gastroenterology institutes in India, Gastroplus aims at dedicated and compassionate patient care with clinical excellence. Gastroenterologists at the centre are well equipped to take on vast varieties of gastroenterological diseases with their sound diagnostic and clinical acumen topped with exceptional advanced endoscopic and procedural skills. The consultants are associated with all top corporate and charitable trust hospitals and they also provide in-patient services.

At present, it is established as Day care centre equipped with spacious endoscopy suits furnished with latest instruments, large recovery lounge and dedicated CDS (cleaning, disinfection & sterilisation) room. Availability of special and semi-special rooms at the centre is geared towards achieving patients comfort. At Gastroplus DDC, competent, knowledgeable and professional staffs continuously thrive for providing quality care keeping patient safety of prime importance.