10/03/2026
Midline Diastema એટલે ઉપરના બે આગળના દાંત (Upper Central Incisors) વચ્ચે રહેતો ગેપ અથવા જગ્યા.
Description:
Midline diastema એ એક સામાન્ય ડેન્ટલ સ્થિતિ છે જેમાં ઉપરના બે આગળના દાંત વચ્ચે ખાલી જગ્યા જોવા મળે છે. આ સમસ્યા બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે, પણ ક્યારેક મોટા લોકોમાં પણ રહી શકે છે. તેનું કારણ મોટું labial frenum, દાંતનો કદ નાનો હોવો, jaw મોટું હોવું, અથવા thumb sucking જેવી આદતો હોઈ શકે છે. આ ગેપ સ્માઈલના દેખાવને અસર કરી શકે છે. સારવાર માટે orthodontic treatment (braces), composite build-up, veneers અથવા frenectomy જેવી રીતો અપનાવવામાં આવે છે.