Dr. Trupti Gadhavi Varia M.D Pulmonologist

Dr. Trupti Gadhavi Varia M.D Pulmonologist Pulmonology Expert Care for Asthma, Allergy & Lung Health

National Deworming Day Protecting children's health, nutrition, and development through simple preventive care.Regular d...
10/02/2026

National Deworming Day Protecting children's health, nutrition, and development through simple preventive care.

Regular deworming ensures healthier growth and brighter futures.

07/02/2026

ડૉ. તૃપ્તિ ગઢવી વારિયા
એમ.ડી. પલ્મોનોલોજિસ્ટ (અમદાવાદ)

અમદાવાદના ફેફસા અને શ્વાસના રોગોના નિષ્ણાત ડૉક્ટર હવે
📍 વિરમગામ ખાતે ઉપલબ્ધ છે…

📅 તારીખ: 10 ફેબ્રુઆરી 2026
⏰ સમય: બપોરે 3:00 થી 4:30 સુધી
💰 ફી: ₹500/-

🔬 આધુનિક ફેફસાની મશીન અને દૂરબીન (Bronchoscopy) દ્વારા તપાસ
🩺 ઉપલબ્ધ તપાસ અને સારવાર
⚠️ શ્વાસની તકલીફ, લાંબા સમયથી ઉધરસ કે છાતીમાં દુખાવો અવગણશો નહીં.
🩺 સમયસર નિદાન = સારું સ્વાસ્થ્ય
📞 આજે જ સલાહ લો અને નિશ્ચિત સારવાર મેળવો.
📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

Dr. Trupti Gadhvi Varia (M.D.)Pulmonologist | Ahmedabad 🫁🏥📢 Now Available in Viramgam!📍 Visit Location: Viramgam📅 Date: ...
05/02/2026

Dr. Trupti Gadhvi Varia (M.D.)
Pulmonologist | Ahmedabad 🫁🏥

📢 Now Available in Viramgam!

📍 Visit Location: Viramgam
📅 Date: 10 February 2026
⏰ Time: 3:00 PM to 4:30 PM

✅ Available Treatments:
• T.B. (Tuberculosis)
• Allergy (Cold, Cough, Fever)
• Lungs filled with water / resin
• Dyspnea (Respiratory Problems)
• Sore Throat
• Breathing difficulty due to Snoring
• Asthma
• Viral Infection
• Red / Yellow Phlegm
• Pneumonia
• Shortness of breath while walking or working

📞 For Appointment & Consultation – Contact Now
📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

04/02/2026

✨ Dr. Trupti Gadhavi Varia (M.D) – Pulmonologist shares the Key Tips for Good Sleep Hygiene 😴🌙

Good sleep is not just rest — it is essential for healthy lungs, strong immunity, and a fresh mind 💙

✅ Follow These Habits for Better Sleep:

🕒 Stick to a Sleep Schedule – Sleep and wake up at the same time daily
🏃‍♂️ Exercise During the Day – Helps your body relax at night
🛏️ Make Your Bedroom Relaxing – Keep it clean and comfortable
🕯️ Set a Soothing Night Routine – Light music, meditation, warm water
🌙 Keep Your Room Dark, Quiet & Cool – Best environment for deep sleep

❌ Avoid These Bad Sleep Habits:

🍔 Eating heavy meals before bedtime
📺 Using your bed for TV or work
😴 Taking long or frequent naps
☕ Drinking too much caffeine or alcohol
📱 Bringing screens into your bedroom

📍 For Consultation
Dr. Trupti Gadhavi Varia (M.D) – Pulmonologist

📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

Lung cancer is a serious health concern, but early detection can save lives.Be aware of the warning signs and don’t igno...
04/02/2026

Lung cancer is a serious health concern, but early detection can save lives.
Be aware of the warning signs and don’t ignore persistent symptoms.

🫁 Common symptoms include:
• Long-standing cough
• Blood in sputum
• Unexplained weight loss
• Chest pain
• Persistent low-grade fever
• Fatigue & back pain
📍 Consult your doctor at the earliest if symptoms persist.
🎗️ On this World Cancer Day, let’s spread awareness and hope.
📞 Appointment: +91 9512039041
📍 Shaaleen Hospital, Shaaleen Plaza, Sola Gam Road, Science City, Ahmedabad – 380060

🌬️ ઇન્ટર્સ્ટિશિયલ લંગ ડિસીઝ (ILD) કોને થઈ શકે છે? 🌬️બાળકો સહિત કોઈને પણ ILD થઈ શકે છે. કેટલાક કારણો ILD થવાનું જોખમ વધાર...
03/02/2026

🌬️ ઇન્ટર્સ્ટિશિયલ લંગ ડિસીઝ (ILD) કોને થઈ શકે છે? 🌬️

બાળકો સહિત કોઈને પણ ILD થઈ શકે છે. કેટલાક કારણો ILD થવાનું જોખમ વધારી શકે છે, જેમ કે

🚬 ધુમ્રપાન
🧬 આનુવંશિક વલણ
⚠️ જોખમી રસાયણો અથવા ધૂળનો સંપર્ક
💊 કીમોથેરાપી / રેડિયોથેરાપી જેવી અમુક દવાઓ અથવા ઉપચાર
🩺 કેટલાક સ્વયંપ્રતિરક્ષા રોગો
▪️ સ્ક્લેરોડર્મા
▪️ સરકોઇડોસિસ
▪️ રુમેટોઇડ સંધિવા

⏳ વહેલા નિદાન અને યોગ્ય સારવાર ખૂબ જરૂરી છે. આજે જ અમારા નિષ્ણાત પલ્મોનોલોજિસ્ટની સલાહ લો અને તમારા ફેફસાંને સ્વસ્થ રાખો 💙

📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

🌬️ ફેફસામાં જાડી પડવાની સમસ્યા? સમય પર સારવાર લેજો! 🌬️ડૉ. ત્રુપ્તિ ગઢવી વારિયા, એમ.ડી. પલ્મોનોલોજિસ્ટ (અમદાવાદ)ફેફસા અને...
02/02/2026

🌬️ ફેફસામાં જાડી પડવાની સમસ્યા? સમય પર સારવાર લેજો! 🌬️

ડૉ. ત્રુપ્તિ ગઢવી વારિયા, એમ.ડી. પલ્મોનોલોજિસ્ટ (અમદાવાદ)
ફેફસા અને એલર્જીના નિષ્ણાંત ડૉક્ટર

💡 લક્ષણો:

🔹લાંબા સમયની સૂકી ખાંસી
🔹શ્વાસ લેવામાં મુશ્કેલી
🔹ફેફસામાં જાળ જેવી રચના
🔹શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું

📌તમારા ફેફસાને સુરક્ષિત રાખવા માટે આજે જ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો!

📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

🫁 ડૉ. તૃપ્તિ ગઢવી વારિયા❗ ક્યારે ચિંતા કરવી?▪ ઉધરસને બે અઠવાડિયા કરતાં વધુ સમય થયો હોય▪ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવ...
28/01/2026

🫁 ડૉ. તૃપ્તિ ગઢવી વારિયા

❗ ક્યારે ચિંતા કરવી?

▪ ઉધરસને બે અઠવાડિયા કરતાં વધુ સમય થયો હોય
▪ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા હાફ ચડતો હોય
▪ દરરોજ ગળફો (કફ) નીકળતો હોય

👉 શરીર પહેલાં સંકેત આપે છે — તેને અવગણશો નહીં.

🩺 આજે જ અમારા નિષ્ણાત પલ્મોનોલોજિસ્ટની સલાહ લો અને સમયસર નિદાન કરાવો.
📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

HAPPY REPUBLIC DAYLet’s work together towards a vibrant, strong, and healthy India.Celebrating the spirit of unity, free...
25/01/2026

HAPPY REPUBLIC DAY

Let’s work together towards a vibrant, strong, and healthy India.
Celebrating the spirit of unity, freedom, and responsibility.

🌼 Spring Brings Hope, Knowledge Brings Light 🌼Let this Vasant Panchami inspirenew thoughts, fresh ideas, and meaningful ...
23/01/2026

🌼 Spring Brings Hope, Knowledge Brings Light 🌼

Let this Vasant Panchami inspire
new thoughts, fresh ideas, and meaningful growth ✨
Wishing you wisdom and success always 🌸

📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

22/01/2026

🫁 ડૉ. તૃપ્તિ ગઢવી વારિયા
એમ.ડી. પલ્મોનોલોજિસ્ટ (અમદાવાદ)

અમદાવાદના ફેફસા અને શ્વાસના રોગોના નિષ્ણાત ડૉક્ટર હવે
📍 વિરમગામ ખાતે ઉપલબ્ધ છે…

📅 તારીખ: 27 જાન્યુઆરી 2026
⏰ સમય: બપોરે 3:00 થી 4:30 સુધી
💰 ફી: ₹500/-

🔬 આધુનિક ફેફસાની મશીન અને દૂરબીન (Bronchoscopy) દ્વારા તપાસ

🩺 ઉપલબ્ધ તપાસ અને સારવાર

⚠️ શ્વાસની તકલીફ, લાંબા સમયથી ઉધરસ કે છાતીમાં દુખાવો અવગણશો નહીં.
🩺 સમયસર નિદાન = સારું સ્વાસ્થ્ય

📞 આજે જ સલાહ લો અને નિશ્ચિત સારવાર મેળવો.
📞 +𝟗𝟏 𝟗𝟒𝟎𝟖𝟐 𝟒𝟐𝟕𝟒𝟗
📩 𝐝𝐫𝐭𝐫𝐮𝐩𝐭𝐢𝐠𝐚𝐝𝐡𝐚𝐯𝐢𝟎𝟏@𝐠𝐦𝐚𝐢𝐥.𝐜𝐨𝐦

Address

Science City
Ahmedabad
380060

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Trupti Gadhavi Varia M.D Pulmonologist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category