31/12/2021
એઇમ્સ હોસ્પિટલ આપ સૌની સલામતી અને સુરક્ષા માટે હંમેશા તત્પર છે.
હાલના ઓમીક્રોન વેરીએન્ટના કેસમાં થઈ રહેલ વધારાને ધ્યાનમાં રાખી આપ સૌની સુરક્ષાના હેતુથી સરકારના નિયમોને પાલન કરવા માટે આગ્રહ છે.
સામાજીક સ્થળોએ જતી વેળાએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
• માસ્ક પહેરી રાખો.
• સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.
• સેનીટાઈઝરનો ઉપયોગ કરો.
કોઈ પણ મેડીકલ ઈમરજન્સી સારવાર માટે કોલ કરો : 7610810827
0279222060