Hanumant clinic &skin care

Hanumant clinic &skin care all type of treatment with homoeopathic medicine without any side effects,get permanent cure

08/01/2024
@ત્રિદિવસીય  ફ્રિ નિદાન કેમ્પ@             ‌ 28,29,30, December આ કેમ્પમાં રાહત દરે હોમિયોપેથીક દવાઓ આપવામાં આવશે.કેસ નો...
26/12/2023

@ત્રિદિવસીય ફ્રિ નિદાન કેમ્પ@
‌ 28,29,30, December
આ કેમ્પમાં રાહત દરે હોમિયોપેથીક દવાઓ આપવામાં આવશે.કેસ નોંધાવવા માટે નીચે આપેલ ફોન નંબર મેસેજ કરો.

જય શ્રી કૃષ્ણ....  સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને  નવા વર્ષ ની હાર્દિક શુભકામના.       ...
14/11/2023

જય શ્રી કૃષ્ણ.... સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામના. આજ થી શરૂ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ. નૂતન વર્ષાભિનંદન. 💐💐💐💐💐🙏🙏🙏💐

30/08/2023

તા.31/8/23 થી તા.2/9/23 સુધી ફ્રી હોમિયોપેથીક સારવાર અને નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે

ગાય માતા માં થતા લમ્પી વાયરસ ને આવતો અટકાવવા માટે ની હોમિયોપેથીક દવા તદન ફ્રી માં મળશે
07/09/2022

ગાય માતા માં થતા લમ્પી વાયરસ ને આવતો અટકાવવા માટે ની હોમિયોપેથીક દવા તદન ફ્રી માં મળશે

Address

VIJAPADI
Amreli
364530

Telephone

+918200664634

Website

Alerts

Be the first to know and let us send you an email when Hanumant clinic &skin care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share