
21/10/2024
🙏આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી, આયુષ કચેરી, ગાંધીનગર પ્રેરીત વૈદ્ય પંચકમૅ ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અમરેલી દ્વારા *તા.21/10/2024* ના રોજ *9th National Ayurved day અંતર્ગત વર્ક પ્લેસ વેલનેસ થીમ પર શિબિર કરવામાં આવી સરકારી આયુર્વેદ હોસ્પિટલ માં નિયમિત ચાલતી યોગ બેચમાં યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો તથા આયુર્વેદિક આહાર વિશે સમજ આપવામાં આવી તેમજ પ્રાણાયામ જેવા આરોગ્ય લક્ષી યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો.