Yog Information

Yog Information Yog Info

02/04/2026
19/09/2022

*સરકારી આયુર્વેદ હોસ્પિટલ અમરેલીમાં નીચે પ્રમાણે ના રોગોની સારવાર અગ્નિકર્મ દ્વારા કરવામાં આવે છે*

ગોઠણ નો દુખાવો
ડોકનો દુખાવો
કમર નો દુખાવો .
પગ ની પાની નો દુખાવો
સાઈટીકા તેમજ દરેક સાંધાના દુખાવાની સારવાર

*અમરેલી સરકારી આર્યુવેદ હોસ્પિટલ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.*        તારીખ 15 ના રોજ ભારતના આ આઝાદીના અમ...
15/08/2022

*અમરેલી સરકારી આર્યુવેદ હોસ્પિટલ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.*

તારીખ 15 ના રોજ ભારતના આ આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષ પૂરા થતા હોય ત્યારે અમરેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધ્વજ વંદન અમરેલી આયુર્વેદિક હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડોક્ટર કિર્તીભાઈ ભૂટક ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે અમરેલી સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર દિક્ષિતાબેન ભંડેરી ડોક્ટર ભાવેશભાઈ મહેતા અને રોટરી ક્લબ ગીર ના સભ્યો હાજર રહેલા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું ત્યારબાદ કાર્યક્રમમાં અંતે રક્તદાન સીબીર રાખવામાં આવેલો હતો . આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમરેલી આયુર્વેદિક હોસ્પિટલ ના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Day 6
19/06/2022

Day 6

18/06/2022

Address

Rajkamal Chowk
Amreli
365601

Telephone

+912792223553

Website

Alerts

Be the first to know and let us send you an email when Yog Information posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share