01/01/2026
સર્વાઇકલ કેન્સર એક શાંત ખતરો છે - જે સમયસર તપાસથી અટકાવી શકાય છે.
નિયમિત Pap Smear ટેસ્ટ, HPV વેક્સિન અને સાચી માહિતી
તમારા સ્વાસ્થ્ય માટે સૌથી મજબૂત રક્ષણ છે.
તમારું શરીર તમને સંકેત આપે છે,
તેને અવગણશો નહીં.
સમયસર તપાસ = સુરક્ષિત ભવિષ્ય.
Naari Amreli Hospital માં
સ્ત્રી સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ, સુરક્ષિત અને વિશ્વસનીય કાળજી.🩷