Shantabaa Medical College and General Hospital

Shantabaa Medical College and General Hospital We Provides free and compassionate healthcare, educating future doctors and serving rural communities

શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી જ્યાં ઓપરેશન થિયેટર માં દરેક સફળતા એક લક્ષ્ય છે, દરેક ધબકતું દિલ એક જીત છે. શાંતાબા જનરલ હ...
19/05/2025

શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી જ્યાં ઓપરેશન થિયેટર માં દરેક સફળતા એક લક્ષ્ય છે, દરેક ધબકતું દિલ એક જીત છે.

શાંતાબા જનરલ હોસ્પિટલ ના દરેક ડોક્ટર અને સ્ટાફ તમારા સારા આરોગ્ય માટે સમર્પિત છે.

World Thalassemia Day_May 8Thalassemia is a serious inherited blood disorder that demands lifelong care, including frequ...
08/05/2025

World Thalassemia Day_May 8

Thalassemia is a serious inherited blood disorder that demands lifelong care, including frequent blood transfusions and medical support.

Prevention starts with awareness. Since it is a genetic condition, screening before marriage is vital to prevent passing it on to the next generation.

At Shantabaa General Hospital, Amreli, we urge everyone to be informed, get tested, and help raise awareness.

Together, we can create a future free from Thalassemia.


06/05/2025

"World Asthma Day"

અસ્થમા એ ફેફસાંની એવી બીમારી છે જેમાં શ્વસન નળીઓમાં સોજો આવે છે અને તે સાંકડી બની જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

અસ્થમાના મુખ્ય કારણો વાયુ પ્રદૂષણ, એલર્જી, ધુમ્રપાન અને લાંબા સમયથી થયેલ ઉધરસ હોય શકે છે.

સમયસર નિદાન, યોગ્ય પરીક્ષણ અને સારવાર સાથે, તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને અસ્થમાને નિયંત્રણમાં રાખી શકાય છે.

શાંતાબા જનરલ હોસ્પિટલ આપ સૌને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવે છે..!!!

01/05/2025

19/04/2025

🌍 World Liver Day 2025 🌿
👉 લીવર એ પાચન, પોષણ અને લોહી શુદ્ધિ માટેનું મુખ્ય અંગ છે.

આ વર્ષની થીમ છે: “Food is Medicine”

📌 આવો જીવનશૈલીમાં થોડુ પરિવર્તન લાવીએ:
🍛 પૌષ્ટિક ભોજન ખાઈશું
🛑 પ્રોસેસ્ડ ફૂડ અને દારૂ-કેફી પીણાંથી દૂર રહીશું
💪 આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીશું

✨ શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી તરફથી
આપ સૌને સ્વસ્થ જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ! 🌿

World Hemophilia Day_હિમોફિલિયા દિવસ હિમોફિલિયા એ એવી લોહી સાથે સંકળાયેલી બીમારી છે જેમાં ઇજા કે અકસ્માત પછી લોહી સરળતાથ...
17/04/2025

World Hemophilia Day_હિમોફિલિયા દિવસ

હિમોફિલિયા એ એવી લોહી સાથે સંકળાયેલી બીમારી છે જેમાં ઇજા કે અકસ્માત પછી લોહી સરળતાથી ગંઠાતું નથી અને સતત વહેતું રહે છે. આ બીમારી ખાસ કરીને પુરુષોમાં જોવા મળે છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો હિમોફિલિયા ગંભીર અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે.

હિમોફિલિયાના પ્રાથમિક લક્ષણો:
સાંધા, પેઢા, ત્વચા, પેશાબ કે નાકમાંથી વારંવાર લોહી આવવું
સામાન્ય ઇજાથી પણ વધુ લોહી વહેવું

જાગૃતતા અને સમયસરની સારવારથી હિમોફિલિયાને નિયંત્રણમાં રાખી શકાય છે.

શાંતાબા જનરલ હોસ્પિટલ આપ સૌને સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે.

11/04/2025

🩺 World Safe Motherhood Day 2025
માતા સુરક્ષિત તો પરિવાર ખુશાલ! 🌸

આ દિવસ ઉજવાય છે એ હેતુથી કે દરેક ગર્ભવતી સ્ત્રીને મળે યોગ્ય સારવાર, સમર્પિત સંભાળ અને સુરક્ષિત પ્રસૂતિનો અનુભવ.

શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી
સ્ત્રીઓના આરોગ્ય માટે પ્રતિબદ્ધ રહી,
દરેક માતાને નિઃશુલ્ક અને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડે છે.

📌 આજના દિવસે દરેક માતા માટે સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કરીએ.
એટલે કે, દરેક બાળક માટે એક તંદુરસ્ત શરૂઆત.

World Health Day_વિશ્વ આરોગ્ય દિવસ આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આ અમૂલ્ય સંપત્તિની જાળવણી માટે, નિયમિત હળવી કસરતો...
08/04/2025

World Health Day_વિશ્વ આરોગ્ય દિવસ

આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આ અમૂલ્ય સંપત્તિની જાળવણી માટે, નિયમિત હળવી કસરતો - યોગ પ્રાણાયામ કરીએ, પૂરતી ઊંઘ અને ઘરનો પૌષ્ટિક ખોરાક લઈએ, વ્યસનમુક્ત રહી સંતુલિત લાઈફસ્ટાઇલ અપનાવીએ અને સ્વસ્થ રહીએ.

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી આપ સૌને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવે છે.

આરોગ્ય કેમ્પ અને સમાજસેવા"સાચી સેવા એ છે જે સમાજના દરેક વર્ગ સુધી પહોંચે."શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે અનેક આરો...
05/04/2025

આરોગ્ય કેમ્પ અને સમાજસેવા
"સાચી સેવા એ છે જે સમાજના દરેક વર્ગ સુધી પહોંચે."
શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે અનેક આરોગ્ય કેમ્પો યોજવામાં આવે છે, જ્યાં નિઃશુલ્ક તબીબી તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવે છે.

World Oral Health Day_20 March"A healthy mouth is a step toward overall wellness! 🏥🦷 Prioritize your oral health with Sh...
20/03/2025

World Oral Health Day_20 March

"A healthy mouth is a step toward overall wellness! 🏥🦷 Prioritize your oral health with Shantabaa General Hospital.

💙 14 ફેબ્રુઆરી – જન્મજાત હૃદયની ખામીઓ અંગે જાગૃતિ દિવસ 💙જન્મજાત હૃદયની ખામીઓ (Congenital Heart Defects - CHD) સમયસર ઓળખા...
14/02/2025

💙 14 ફેબ્રુઆરી – જન્મજાત હૃદયની ખામીઓ અંગે જાગૃતિ દિવસ 💙

જન્મજાત હૃદયની ખામીઓ (Congenital Heart Defects - CHD) સમયસર ઓળખાય તો તેની સારવાર શક્ય છે! ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત સ્કેનિંગ ખુબ મહત્વપૂર્ણ છે, જેથી બાળકો તંદુરસ્ત હૃદય સાથે જન્મી શકે.

✅ તમારા બાળકનું હૃદય સલામત રાખો, આજે જ તપાસ કરાવો!

🔹 શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે CHD નિદાન અને સારવારની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. 🏥


"વિશ્વ કેન્સર દિવસ"આવો, કેન્સર સામે જાગૃતિ ફેલાવીએ અને સ્વાસ્થ્યની સંભાળ લઈએ.નિયમિત ચકાસણી અને આરોગ્યપ્રદ જીવનશૈલી કેન્સ...
04/02/2025

"વિશ્વ કેન્સર દિવસ"

આવો, કેન્સર સામે જાગૃતિ ફેલાવીએ અને સ્વાસ્થ્યની સંભાળ લઈએ.
નિયમિત ચકાસણી અને આરોગ્યપ્રદ જીવનશૈલી કેન્સરથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે! 💪🎗️

Address

Amreli

Alerts

Be the first to know and let us send you an email when Shantabaa Medical College and General Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shantabaa Medical College and General Hospital:

Share