Aayat Hospital & ICU Anand

  • Home
  • Aayat Hospital & ICU Anand

Aayat Hospital & ICU Anand Aayat Hospital And ICU anand Happy to Help

Eid Ul Adha Mubarak to all❤️❤️
17/06/2024

Eid Ul Adha Mubarak to all❤️❤️

13/06/2024
Aayat Hospital & ICU Anand
12/06/2024

Aayat Hospital & ICU Anand

દર ગુરુવારે સાંજે સ્પેશિયલ ઓ.પી.ડી..ડો.વિવેક સિદ્ધપુરા (એમ.ડી.ફિજીસીયન)
09/05/2024

દર ગુરુવારે સાંજે સ્પેશિયલ ઓ.પી.ડી..
ડો.વિવેક સિદ્ધપુરા (એમ.ડી.ફિજીસીયન)

સવારથી જ મોટી સંખ્યા માં લાભ લઇ રહેલ દર્દીઓ....તા.09 મેં થી તા.11 મેં 2024  ત્રણ દિવસ માટે(ગુરુ,શુક્ર અને શનિ) સમય સવારે...
09/05/2024

સવારથી જ મોટી સંખ્યા માં લાભ લઇ રહેલ દર્દીઓ....
તા.09 મેં થી તા.11 મેં 2024 ત્રણ દિવસ માટે
(ગુરુ,શુક્ર અને શનિ)
સમય સવારે 9 થી સાંજે 7 કલાક

હાલ છેલ્લા ઘણા સમયથી આપ સૌ જોઈ રહ્યા છો કે ઉંમરલાયક વ્યક્તિ થી માડી નવ યુવાઓ માં પણ હદયરોગ અને ડાયાબિટીસ નું પ્રમાણ વધી રહ્યું હોવાથી ઘણી ઇમરજન્સી સર્જાઈ રહી છે અને ઘણા બધા કિસ્સાઓ માં જીવનું પણ જોખમ જોવા મળી રહ્યું છે તેનું મુખ્ય કારણ શરીરમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ નું પ્રમાણ તેમજ અનિયમિત સુગર નું પ્રમાણ મુખ્ય કારણ છે.
તેની જાગૃતતા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે આયત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત *આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ* ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નીચે મુજબના બ્લડ રિપોર્ટ તેમજ હદયની સોનોગ્રાફી (ઇ.સી.જી) સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
*કેમ્પ માં ઉપલબ્ધ સેવાઓ*
◆લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ( free cholesterol)
◆લોહીમાં સુગરનું પ્રમાણ(RBS)
◆હદયની સોનોગ્રાફી(ECG)
◆બ્લડ પ્રેસરની તપાસ
◆ડોક્ટર કન્સલ્ટિંગ
ઉપરોક્ત તમામ રિપોર્ટ તેમજ સાથે સાથે ફેમિલી ફિજીસીયન ડોક્ટરનું માર્ગદર્શન પ્રથમ 100 દર્દીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી પોતાને અને પોતાના પરિવાર ના સભ્યો ને તંદુરસ્ત રાખો..
*ઓ.પી.ડી સમય*
*ર્ડા. પ્રકાશ શુક્લા*
ફેમેલી ફિજીસીયન
સવારે 9 થી 1 કલાક
સાંજે 4 થી 7 કલાક

*રજીસ્ટ્રેશન માટે સંપર્ક.*
*આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.*
મસ્જિદ એ ફાતિમા સામે,
આણંદ
ફોન: 99786 68000

08/05/2024

*ફ્રી કેમ્પ ફ્રી કેમ્પ ફ્રી કેમ્પ*
તા.09 મેં થી તા.11 મેં 2024 ત્રણ દિવસ માટે
(ગુરુ,શુક્ર અને શનિ)
સમય સવારે 9 થી સાંજે 7 કલાક

હાલ છેલ્લા ઘણા સમયથી આપ સૌ જોઈ રહ્યા છો કે ઉંમરલાયક વ્યક્તિ થી માડી નવ યુવાઓ માં પણ હદયરોગ અને ડાયાબિટીસ નું પ્રમાણ વધી રહ્યું હોવાથી ઘણી ઇમરજન્સી સર્જાઈ રહી છે અને ઘણા બધા કિસ્સાઓ માં જીવનું પણ જોખમ જોવા મળી રહ્યું છે તેનું મુખ્ય કારણ શરીરમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ નું પ્રમાણ તેમજ અનિયમિત સુગર નું પ્રમાણ મુખ્ય કારણ છે.
તેની જાગૃતતા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે આયત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત *આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ* ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નીચે મુજબના બ્લડ રિપોર્ટ તેમજ હદયની સોનોગ્રાફી (ઇ.સી.જી) સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
*કેમ્પ માં ઉપલબ્ધ સેવાઓ*
◆લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ( free cholesterol)
◆લોહીમાં સુગરનું પ્રમાણ(RBS)
◆હદયની સોનોગ્રાફી(ECG)
◆બ્લડ પ્રેસરની તપાસ
◆ડોક્ટર કન્સલ્ટિંગ
ઉપરોક્ત તમામ રિપોર્ટ તેમજ સાથે સાથે ફેમિલી ફિજીસીયન ડોક્ટરનું માર્ગદર્શન પ્રથમ 100 દર્દીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી પોતાને અને પોતાના પરિવાર ના સભ્યો ને તંદુરસ્ત રાખો..
*ઓ.પી.ડી સમય*
*ર્ડા. પ્રકાશ શુક્લા*
ફેમેલી ફિજીસીયન
સવારે 9 થી 1 કલાક
સાંજે 4 થી 7 કલાક

*રજીસ્ટ્રેશન માટે સંપર્ક.*
*આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.*
મસ્જિદ એ ફાતિમા સામે,
આણંદ
ફોન: 99786 68000

Aayat Hospital & ICU Anand આજ રોજ 30 વર્ષ ના અનુભવી અને નિષ્ણાતર્ડા. પ્રકાશ શુકલા (ફેમેલી ફિજીસીયન)પોતાની ફરજ પર હાજર થત...
06/05/2024

Aayat Hospital & ICU Anand
આજ રોજ 30 વર્ષ ના અનુભવી અને નિષ્ણાત
ર્ડા. પ્રકાશ શુકલા (ફેમેલી ફિજીસીયન)
પોતાની ફરજ પર હાજર થતા આયત હોસ્પિટલ મેનેજમેન્ટ ટિમ દ્વારા સાહેબશ્રી નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે
સાહેબ ના બહોળા અનુભવી અને સેવાભાવી સ્વભાવ નો આણંદ તેમજ આસપાસ ની જાહેર જનતા ને ખૂબ મોટો લાભ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી...

આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.(આણંદ, ગુજરાત)આપ સૌ ને જણાવતા ખુબજ આનંદ થાય છે કે આગામી જૂન મહિનામાં આયત હોસ્પિટલ એન્ડ આઈ .સી...
01/05/2024

આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.
(આણંદ, ગુજરાત)

આપ સૌ ને જણાવતા ખુબજ આનંદ થાય છે કે આગામી જૂન મહિનામાં આયત હોસ્પિટલ એન્ડ આઈ .સી.યુ.આણંદ ને ત્રણ વર્ષ પુરા થવા જઇ રહ્યા છે ત્યારે સાથ સહકાર આપનાર તમામ સખી દાતાઓ તેમજ સમયે સમયે જરૂરી સલાહસુચન આપનાર તમામ વડીલો અને વિશ્વાસ મૂકી પોતાના સ્વાસ્થ્ય ની તપાસ કરાવનાર તમામ દર્દીઓ અને તેમના પરિવાર જનોનો ખૂબ ખૂબ આભાર.
સાથે હવે આગામી વર્ષ માટે વધતી મોંઘવારી અને મધ્યમ વર્ગના પરિવાર ના સૂચનો અને ફીડબેક મળ્યા બાદ હવે આયત ચેરીટેબલ ટ્રસ્ટના સખી દાતાઓના સહયોગ થી હવે આધુનિક સુવિધાઓ વધુ રાહતદરે થાય એવો એક પ્રયાસ...
*જેમાં દાખલ થનાર તમામ દર્દીઓ માટે ....*
◆જનરલ વોર્ડ નોન એસી ફક્ત રૂ.300
◆જનરલ વોર્ડ એ.સી.ફક્ત રૂ.500
◆સેમી સ્પેશિયલ એ.સી.ફક્ત રૂ.700
◆સ્પેશિયલ રૂમ એ.સી.ફક્ત રૂ.900
◆આઈ.સી.યુ ફક્ત રૂ.2000
◆ડૉક્ટરવિઝિટ ચાર્જ રૂ.100
◆નર્સીગ ચાર્જ રૂ.100(24 કલાક)
◆ડે કેર ચાર્જ ફક્ત રૂ.200
◆ઇ.સી.જી.ફક્ત રૂ.200
◆આર.બી.એસ ફક્ત રૂ 50

સવારે 9 થી 1 ,સાંજે 4 થી 7 કલાક ની તમામ ઓ.પી.ડી સેવાઓ ફક્ત રૂ.100
નાઈટ ઇમરજન્સી ચાર્જ રૂ.300
સાથે સાથે તમામ લેબોરેટરી તપાસ અને દવાઓમાં પણ વિષેશ ડિસ્કાઉન્ટ...
ઉપરોક્ત ચાર્જ માં કોઈપણ છૂપો ચાર્જ અલગથી લેવામાં આવશે નહિ
*હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ*
◆ફિજીસીયન વિભાગ
◆સ્કિન વિભાગ
◆ઇ.એન.ટી.વિભાગ
◆ઓર્થોપેડિક વિભાગ
◆એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ
સલાહ સૂચનો ઘણા બધા થયા હવે સમય છે સાથ નો તો આવો સૌ સાથે મળી જરૂરી સહકાર આપો અને જરૂરમંદ પરિવારના સેવાના આ યજ્ઞ માં સહભાગી થાવ...
*આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.*
મસ્જિદ એ ફાતિમા સામે,
હોટેલ આનંદ કોર્નર ની બાજુમાં,આણંદ
સંપર્ક :98798 57733
:97276 68000
(મેસેજ ને વધુમાં વધુ ફોરવર્ડ કરો જેથી તમામ જરૂરમંદ પરિવાર સુધી પહોંચી શકે)

Eid Mubarak To all....2024..Aayat Hospital & ICU Anand
10/04/2024

Eid Mubarak To all....2024..
Aayat Hospital & ICU Anand

Address


Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 09:00 - 17:00
Wednesday 09:00 - 17:00
Thursday 09:00 - 17:00
Friday 09:00 - 17:00
Saturday 09:00 - 17:00

Telephone

+919879857733

Website

Alerts

Be the first to know and let us send you an email when Aayat Hospital & ICU Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aayat Hospital & ICU Anand:

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Practice
  • Claim ownership or report listing
  • Want your practice to be the top-listed Clinic?

Share