
16/09/2021
Thanks Shri Mitesh sir for trusting us and make us helpful for needy heart diseases patients of the society
પલ્સ કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે ૭૧ ગરીબ દર્દીઓને મફત એન્જીયોગ્રાફી કરવામાં આવનાર છે, આ સેવાકીય કાર્ય બદલ હોસ્પિટલ ના ડો. કૌશલભાઈ ગાંધી તથા હોસ્પિટલ ના મેનેજમેન્ટ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.