20/04/2026
ખાંસીનો અવાજ એટલો ડરામણો કે પરિવાર ગભરાઈ જાય?
આ વર્ષે જોવા મળતો ફલૂ ઘણી વખત ઉપરના શ્વાસ માર્ગમાં સોજો કરે છે,
જેના કારણે ખૂબ જ જોરદાર અને ઊંચી ખાંસી થાય છે.
ઘણીવાર આ ખાંસીનો અવાજ “ભૂકતી ખાંસી” જેવો લાગે છે
ખાસ કરીને રાત્રે અને તે કારણે ઘરના લોકો ગભરાઈ જાય છે.
⚠️ ધ્યાન રાખો:
જૂની દવાઓ ફરીથી ન લો... ડોક્ટરની સલાહ વિના કોઈ સિરપ ખરીદશો નહીં
📍 Swasan Chest Hospital – Anand | Nadiad
📞 આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો - 📱 +91 90234 35388 | 📱 +91 9274468274