Sushrut Sanjeevani Hospital

Sushrut Sanjeevani Hospital "Sushrut Sanjeevani Hospital & Panchakarma Centre" was established with a motive of "Ayurveda For All Panchkarma). by expert Ayurveda doctors.

Sushrut Sanjeevani Hospital is established by Dr. Dhanwantari Jha ( M.B.B.S, B.A.M.S., M.D. & Ph.D Ayurveda) and Dr. Nidhi Jha ( B.A.M.S. & M.D. At Sushrut Sanjeevani Hospital you can get Ayurvedic consultation, medicines, diet & life style advices, treatments and Panchakarma therapies for Diabetes, Hypertension ( Raised blood Pressure), Arthritis, Auto-immune disorders, Obesity, Heart and Lung Diseases etc.

25/12/2025

મનને શાંતિ, શરીરને સંતુલન 🌿
આયુર્વેદિક થેરાપીથી તણાવ, વાળની સમસ્યા અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં કુદરતી રાહત.
આરોગ્ય તરફ એક શાંત પગલું ✨

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

🌿કટી બસ્તી ✅ કટી બસ્તી એ આયુર્વૈદિક થેરાપી છે ✅ જેમાં કમર (કટી પ્રદેશ) પર લોટનો વિશેષ વળયો બનાવી તેમાં ગરમ ઔષધીયતેલ રાખવ...
25/12/2025

🌿કટી બસ્તી

✅ કટી બસ્તી એ આયુર્વૈદિક થેરાપી છે
✅ જેમાં કમર (કટી પ્રદેશ) પર લોટનો વિશેષ વળયો બનાવી તેમાં ગરમ ઔષધીયતેલ રાખવામાં આવે છે

➡️ કટી બસ્તી ના ફાયદા :

✔️ રક્ત પ્રવાહ સુધારે
✔️ જડતા અને ખેંચાવ ઘટાડે
✔️ કમરના દુઃખાવામાં રાહત આપે
✔️ લોવર બેક પેઈનમાં અસરકારક

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

➡️ ગ્રીવા બસ્તી ✅ લાભો :✔️ સુગમતા સુધારે ✔️  રક્ત પ્રવાહ સુધારે ✔️ તણાવ અને થાક ઘટાડે ✔️ ઊંઘની ગુણવતા સુધારે ✔️ નસો અને ...
22/12/2025

➡️ ગ્રીવા બસ્તી

✅ લાભો :

✔️ સુગમતા સુધારે
✔️ રક્ત પ્રવાહ સુધારે
✔️ તણાવ અને થાક ઘટાડે
✔️ ઊંઘની ગુણવતા સુધારે
✔️ નસો અને સ્નાયુઓને પોષણ આપે

➡️ કોને ગ્રીવા બસ્તી કરાવવી જોઈએ ?

✔️ લાંબો સમય સુધી મોબાઈલ /કમ્પ્યુટર પર કામ કરતા લોકો .
✔️ સર્વાઈકલ પેઈન ધરાવતા દર્દીઓ.
✔️ ખભા અને હાથમાં ઝણઝણાટ અનુભવતા લોકો.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

➡️ મુખલેપ આયુર્વૈદિક સૌંદર્યની સાચી ઓળખ 🌿➡️મુખલેપ એટલે શું ?✅ નિયમીત મુખલેપથી ત્વચા અંદરથી સ્વસ્થ બને છે.➡️ મુખલેપ  કરવા...
19/12/2025

➡️ મુખલેપ

આયુર્વૈદિક સૌંદર્યની સાચી ઓળખ 🌿

➡️મુખલેપ એટલે શું ?

✅ નિયમીત મુખલેપથી ત્વચા અંદરથી સ્વસ્થ બને છે.

➡️ મુખલેપ કરવાના ફાયદા :

✔️ ચેહરાનું તેજ વધારે
✔️ ડાઘ-ધબ્બા અને પિગ્મેન્ટેશન ઘટાડે.
✔️ ત્વચાને ઠંડક અને શાંતિ આપે.
✔️ બ્લડ સર્ક્યુલેશન સુધારે

➡️ અભ્યંગ

✅ કુદરતી તેલથી કુદરતી સ્વસ્થતા

➡️ અભ્યંગ એટલે શું ?

નિયમિત અભ્યંગ સ્વસ્થ જીવનશૈલી નો અગત્યનો ભાગ છે.

✅ અભ્યંગ કરવાના ફાયદા :

✔️ શરીરની જકડાશ અને થાક દૂર કરે.
✔️ બ્લડ સર્ક્યુલેશન સુધારે
✔️ સાંધાના દુખાવામાં ઉપયોગી

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

➡️ નેત્ર તર્પણ ✅ આધુનિક આંખો માટે પ્રાચીન આયુર્વૈદિક ઉપચાર ✔️ ઔષધીય ઘી દ્વારા કરવામાં આવતી આયુર્વૈદિક આંખોની થેરાપી જે આ...
18/12/2025

➡️ નેત્ર તર્પણ

✅ આધુનિક આંખો માટે પ્રાચીન આયુર્વૈદિક ઉપચાર

✔️ ઔષધીય ઘી દ્વારા કરવામાં આવતી આયુર્વૈદિક આંખોની થેરાપી જે આંખોને આરામ અને પોષણ આપે છે .

➡️આંખોના આરોગ્ય માટે સૌમ્ય આયુર્વૈદિક થેરાપી

➡️ નેત્ર તર્પણ કરાવવા ના ફાયદા :

✔️ આંખોને આરામ આપે
✔️ થાક અને સુકાશ ઘટાડે
✔️ સ્ક્રીન ફેટીગમાં રાહત આપે

➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

➡️ અતિશય ઈયરબડ્સના ઉપયોગથી થતો.✅ હવે મળશે કાયમી રાહત ✅ સાંભળવાની શક્તિમાં પણ થશે સુધારો ➡️ કાનનો દુઃખાવો ?  ➡️ આયુર્વૈદિ...
16/12/2025

➡️ અતિશય ઈયરબડ્સના ઉપયોગથી થતો.

✅ હવે મળશે કાયમી રાહત
✅ સાંભળવાની શક્તિમાં પણ થશે સુધારો

➡️ કાનનો દુઃખાવો ?

➡️ આયુર્વૈદિક કર્ણપૂરણ થેરાપી સાથે

✔️ કાનના વિવિધ રોગોથી રક્ષણ આપે
✔️ સંપૂર્ણ આડઅસર રહિત
✔️ કાનના દુઃખાવામાં અસરકારક રાહત આપે
✔️ શ્રવણશક્તિમાં સુધારો કરે

➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

🌿 સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર   ➡️ સુરક્ષિત અને આયુર્વેદિક ઉપચાર માટે તમારુ વિશ્વસનીય આયુર્વેદિક હોસ્પિટ...
13/12/2025

🌿 સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટર

➡️ સુરક્ષિત અને આયુર્વેદિક ઉપચાર માટે તમારુ વિશ્વસનીય આયુર્વેદિક હોસ્પિટલ ,પ્રામાણિક આયુર્વેદિક થેરાપી દ્વારા કુદરતી રીતે આરોગ્ય પ્રાપ્ત કરો .

✔️ પંચકર્મ
✔️શિરોબસ્તિ
✔️તક્રધારા
✔️ ઉત્તમ બસ્તિ

✅ સુશ્રુત સંજીવની હોસ્પિટલ-જ્યાં આરોગ્ય આપે જીવનને નવી ઉર્જા.

➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મા સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

🌿 વમન કર્મ :✅ વમન કર્મ કફદોષને શરીરમાંથી શાસ્ત્રીય રીતથી બહાર કાઢવાની વૈજ્ઞાનિક આયુર્વૈદિક પ્રક્રિયા છે .➡️ શિયાળામાં કફ...
12/12/2025

🌿 વમન કર્મ :

✅ વમન કર્મ કફદોષને શરીરમાંથી શાસ્ત્રીય રીતથી બહાર કાઢવાની વૈજ્ઞાનિક આયુર્વૈદિક પ્રક્રિયા છે .

➡️ શિયાળામાં કફદોષથી મુક્તિ માટે શ્રેષ્ઠ આયુર્વૈદિક ઉપચાર

✅ આ ઉપચાર ખાસ કરીને તે વ્યક્તિઓ માટે લાભકારી છે.

➡️ જેમને -
✔️વારંવાર કફની તકલીફ થાય
✔️ત્વચારોગો વારંવાર થાય
✔️ડાયાબિટીસ / થાઇરોડમાં અસંતુલિત હોય
✔️શ્વાસની સમસ્યાઓ (કફ-પ્રધાન) હોય

✅ શિયાળામાં કફદોષ સ્વભાવથી વધે છે, જેના કારણે

➡️ જેના કારણે-
✔️ત્વચાના રોગો
✔️શ્વાસની તકલીફ
✔️અજીર્ણ એસીડીટી અને સ્યુળતા
✔️ગ્રંથિ સંબંધિત સમસ્યાઓ

➡️ જો તમે આવા રોગો માટે પ્રાકૃતિક અને આયુર્વૈદ આધારિત ઉપચાર શોધી રહ્યા હો,તો પંચકર્મમાં આવેલ "વમન કર્મ" સૌથી અસરકારક અને શાસ્ત્રીય ઉપચાર છે.

➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મા સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

🌿જાનુ બસ્તિ ➡️શિયાળામાં ઘૂંટણના દુખાવા માટે શ્રેષ્ઠ આયુર્વૈદિક ઉપાય ✅ જાનુ બસ્તિ એ ઘૂંટણના સંધિ પર વિશેષ આકારનું ઘેરું બ...
11/12/2025

🌿જાનુ બસ્તિ

➡️શિયાળામાં ઘૂંટણના દુખાવા માટે શ્રેષ્ઠ આયુર્વૈદિક ઉપાય

✅ જાનુ બસ્તિ એ ઘૂંટણના સંધિ પર વિશેષ આકારનું ઘેરું બનાવી ત્યાં
✅ ગરમ ઔષધિય તેલ ધીમે ધીમે રાખવાનું એક શાસ્ત્રીય પંચકર્મ ઉપચાર છે.

➡️ શિયાળામાં જાનુ બસ્તિ શા માટે લાભદાયી ?

✅ શિયાળું ઋતુ વાતવર્ધક હોય છે. વાત વધવાથી સંધિમાં દુખાવો ,કઠિનતા ,સોજો,ચાલવામાં તકલીફ વધે છે.

➡️ આ ઉપચાર દ્વારા -

✅ સંધિમાં પહોંચેલ ગરમ તૈલ વાતદોષનું શમન કરે છે .
✅ ગાઢ પોષણ મળી ઉપસ્થિ અને સ્નાયુઓ મજબૂત બને છે.
✅ રક્તસંચાર સુધરી સોજો અને દુખાવો ઘટે છે.

➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મા સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

➡️ શું તમે ..✅ સ્ટ્રેસ ,માથાનો દુખાવો કે નિંદ્રાની તકલીફથી પરેશાન છો ?✅ તો આયુર્વૈદિક શિરોધારા કરાવો એકવાર ➡️ શા મારે શિ...
11/12/2025

➡️ શું તમે ..

✅ સ્ટ્રેસ ,માથાનો દુખાવો કે નિંદ્રાની તકલીફથી પરેશાન છો ?
✅ તો આયુર્વૈદિક શિરોધારા કરાવો એકવાર

➡️ શા મારે શિરોધારા કરાવવી જોઈએ ?

✔️ સ્ટ્રેસ એની ચિંતા ઘટાડે.
✔️ નિંદ્રાની ગુણવતામાં સુધારો કરે .
✔️ માથાનો દુખાવો અને માઈગ્રેનમાં આરામ આપે .
✔️ મનને શાંત કરીને રિલેક્સેશન વધારે છે .
✔️ નર્વસ સિસ્ટમને સંતુલિત કરે અને માનસિક શાંતિ આપે .

➡️શિરોધારા શું છે ?

✅ શિરોધારા એ આયુર્વેદમાં મન અને નર્વસ સિસ્ટમને શાંત કરનાર અત્યંત અસરકારક ઉપચાર છે.
✅ તેમાં કપાળના મધ્ય ભાગ પર (આજ્ઞાચક્ર પર ) ગરમ ઔષધીય તેલ ,તક્ર(છાશ ) ,દૂધ અથવા કાઢાનો સતત અને ધીમો પ્રવાહ કરવામાં આવે છે .

➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મા સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

🌿પંચકર્મ એટલે શું ?➡️ આયુર્વેદ ઉપચાર ના બે મુખ્ય માર્ગ દર્શાવવામાં આવેલા છે .✅શામક ચિકિત્સા :શરીરમાં વધેલા દોષોને શાંત ક...
11/12/2025

🌿પંચકર્મ એટલે શું ?

➡️ આયુર્વેદ ઉપચાર ના બે મુખ્ય માર્ગ દર્શાવવામાં આવેલા છે .

✅શામક ચિકિત્સા :
શરીરમાં વધેલા દોષોને શાંત કરી ,મન શરીરને સમતોલ સ્થિતિમાં લઇ જવાતી ચિકિત્સા શામક ચિકિત્સા કહેવાય .

✅શોધક ચિકિત્સા ( પંચકર્મ ):
શરીરમાં જમાયેલા અમા (ઝેર જેવી અશુદ્ધિઓ) તથા દોષોને કુદરતી માર્ગે બહાર કાઢી શરીરને શુદ્ધ કરવાનું કાર્ય પંચકર્મ કરે છે.

➡️ઉપલબ્ધ પાંચ ઉપચાર:
વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ, શિરોધારા, અભ્યંગ-સ્વેદન, જાનુ બસ્તિ, કટી બસ્તિ, ગ્રીવા બસ્તિ, અને અન્ય ઉપચાર .

➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.

🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મા સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત

Address

10-Akhandanand Society, Opp. Mercantile College, Near New Bus Stand
Anand
388001

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

+919316460134

Alerts

Be the first to know and let us send you an email when Sushrut Sanjeevani Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sushrut Sanjeevani Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category