Wellsun Fertilizer Job & carrier

Wellsun Fertilizer Job & carrier A agricultural advisor

जिंक + (zinc+micronutrient mixture fertilizer) के फायदे(1)फसल की गुणवत्ता में सुधार: जब पौधों को सभी आवश्यक सूक्ष्म पोषक...
11/07/2025

जिंक + (zinc+micronutrient mixture fertilizer) के फायदे
(1)फसल की गुणवत्ता में सुधार:
जब पौधों को सभी आवश्यक सूक्ष्म पोषक तत्व मिलते हैं, तो उनका समग्र स्वास्थ्य बेहतर होता है। माइक्रोन्यूट्रिएंट मिक्सचर उर्वरक (micronutrient mixture fertilizer) का सही उपयोग फसल की गुणवत्ता को बढ़ाता है, जिससे उच्च गुणवत्ता के फल, फूल और बीज प्राप्त होते हैं।
(2)पौधों की रोग प्रतिरोधक क्षमता में वृद्धि:
सूक्ष्म पोषक तत्वों की कमी के कारण पौधे रोगों के प्रति अधिक संवेदनशील हो सकते हैं। माइक्रोन्यूट्रिएंट मिक्सचर उर्वरक (micronutrient mixture fertilizer) के सही उपयोग से पौधों की रोग प्रतिरोधक क्षमता बढ़ती है, जिससे उनकी रक्षा होती है और फसल का उत्पादन सुरक्षित रहता है।
(3)समय से पहले विकास:
सूक्ष्म पोषक तत्वों की उपस्थिति से पौधों का विकास तेजी से होता है। इससे फसल का समय से पहले उत्पादन होता है, जो किसानों के लिए फायदेमंद होता है। यह उर्वरक फसल को जल्दी विकसित करने में मदद करता है, जिससे अधिक उपज प्राप्त की जा सकती है।
(4)मिट्टी की गुणवत्ता में सुधार:
माइक्रोन्यूट्रिएंट मिक्सचर उर्वरक (micronutrient mixture fertilizer) मिट्टी में पोषक तत्वों की संतुलित आपूर्ति करता है, जिससे मिट्टी की गुणवत्ता में सुधार होता है। इससे दीर्घकालिक रूप से कृषि की स्थिरता बनाए रखी जा सकती है।
(5)फसल की उपज में वृद्धि:
इस उर्वरक के सही उपयोग से फसल की उपज में भी वृद्धि होती है। जब पौधों को सही पोषक तत्व मिलते हैं, तो वे अधिक अच्छे से विकसित होते हैं और उनकी उपज में उल्लेखनीय वृद्धि होती है। किसानों को इससे लाभ होता है क्योंकि वे उच्च गुणवत्ता वाली फसल प्राप्त करते हैं, जो बाजार में अधिक मूल्य पर बिकती है।
Wellsun Farmer Fertilizer Pvt. Ltd
Mahisagar division Wellsun

Wellsun Farmer Fertilizer Pvt. LtdAGRICULTURE MARKETING JOBMarketing Jobs GroupPlacement in Botad23/3/20025 (Sunday)10:0...
23/03/2025

Wellsun Farmer Fertilizer Pvt. Ltd
AGRICULTURE MARKETING JOB
Marketing Jobs Group

Placement in Botad

23/3/20025 (Sunday)

10:00 am to 4:00 pm

15/09/2024

24/05/2024

*મગફળીના વાવેતર સમયે ખેડૂતોએ અનુસરવાના પગલાં*

યોગ્ય માવજત રાખી જમીનજન્ય રોગ-જીવાતને નિયંત્રિત કરી શકાય છે

ગીર સોમનાથ મગફળીમાં જમીનજન્ય રોગ-જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં તેમજ વાવણી સમયે લેવાના પગલાં અંગે ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યાં છે. જેની મદદથી યોગ્ય માવજત રાખી રોગ અને જીવાતને નિયંત્રિત કરી શકાય છે.

આ સૂચનો અનુસાર ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ તેમજ સંપૂર્ણ સડી ગયેલ સેન્દ્રીય ખાતર વાપરવા અને જમીનજ્ન્ય રોગોના નિયંત્રણ માટે શક્ય હોય તો વહેલુ વાવેતર કરવું. ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સૂર્ય તાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય. થડનો કોહવારો/ડોડવાના કોહવરાથી રક્ષણ મેળવવા ટ્રાયકોડર્મા ફૂગ આધારીત પાવડર ૨.૫ કિ.ગ્રા.ને ૩૦૦ થી ૫૦૦ કિલો એરંડીના ખોડ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.

શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. દવાના (૧૫ લીટર પાણીમાં ૨0 મી.લી. દવા) મિશ્રણનો છંટકાવ કરવો જેથી ઝાડ ઉપર એકઠાં થયેલાં ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ પૂર્ણ કરવી.
ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો.

મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વેટેબલ પાવડર (ન્યુનતમ ૨×૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (૩૦૦કિ.ગ્રા/હે) સાથે જમીનામાં આપવું. મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલાનો ખોળ ૫00 કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બીજ માવજતની ભલામણો અનુસરવી જેમાં મગફળીમાં ઉગસૂકના રોગના નિયંત્રણ માટે બીજને થાયરમ ૩ ગ્રામ + સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ (ટાલ્ક બેઈઝ) પગ્રામ અથવા ફક્ત થાયરમ/ કપ્તાન/ મેન્કોઝેબ ૩-૪ ગ્રામ અથવા ફક્ત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ ૫ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટેબ્યુકોનેઝોલ ૧.૨૫ ગ્રામ / કિગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી. તેમજ મગફળીમાં મૂળનાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે બીજને પેસીલોમાયસીસ લીલાસીનસ (ટાલ્ક બેઈઝ) ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.

સફેદ ઘૈણ/મૂંડાના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી. અથવા ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાકલોપ્રીડ ૪૦% ડબલ્યુજી ૧-૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુડીજી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવાયું છે.

આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.

હવે ચરોતર મા કોઇ પણ ગામ મા ઘરે બેઠા હોમ ડિલેવરી મેળવો વેલસન ફાર્મર ફર્ટિલાઈઝર કંપની નું બલવાન અને સમ્રાટ ફોર્સ ખાતર એ પણ...
23/05/2024

હવે ચરોતર મા કોઇ પણ ગામ મા ઘરે બેઠા હોમ ડિલેવરી મેળવો વેલસન ફાર્મર ફર્ટિલાઈઝર કંપની નું બલવાન અને સમ્રાટ ફોર્સ ખાતર એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ બુક કરવો તમારો ઓર્ડર મો:- ૯૯૭૮૯૨૩૨૩૫

લોકેશન :- આણંદ અને ખેડા જિલ્લા માટેએકાઉટન્ટ :- ૨HR :- ૨સેલ્સ ઓફિસર:- ૧૦
04/05/2024

લોકેશન :- આણંદ અને ખેડા જિલ્લા માટે
એકાઉટન્ટ :- ૨
HR :- ૨
સેલ્સ ઓફિસર:- ૧૦

Panjab
21/07/2023

Panjab

25/06/2023

Opportunity for HR & sales Executive in Anand Gujarat

A agricultural advisor

HR & sales executive
25/06/2023

HR & sales executive

Now south Gujarat ready for great opportunity in direct marketing in wellsun farmer Fertilizer Pvt Ltd (Anand)
07/12/2022

Now south Gujarat ready for great opportunity in direct marketing in wellsun farmer Fertilizer Pvt Ltd (Anand)

•••Great opportunity•••If you have find excellent job in professional marketing then join our organization with best sal...
24/08/2022

•••Great opportunity•••

If you have find excellent job in professional marketing then join our organization with best salary, excellent training, skill development, change personality & good communication skills..

Visit our website : www.wellsunfertilizer.com
WhatsApp : 9978923235
Email : meett88@gmail.com

Wellsun Farmer Fertilizer Pvt. Ltd organic product..!
12/07/2022

Wellsun Farmer Fertilizer Pvt. Ltd organic product..!

Address

Radhaswami Sumir
Anand
380001

Alerts

Be the first to know and let us send you an email when Wellsun Fertilizer Job & carrier posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Wellsun Fertilizer Job & carrier:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram