Divyam Ayurveda Hospital & Panchakarma Center

Divyam Ayurveda Hospital & Panchakarma Center AYURVEDA HOSPITAL AND PANCHAKARMA CENTER

24/02/2026

આજકાલ ઘણી યુવતીઓ હોર્મોનલ અસંતુલન,
અનિયમિત માસિક, થાક અને ત્વચાની સમસ્યાઓથી પરેશાન છે.

વધતો સ્ટ્રેસ અને અસંતુલિત આહાર આ સમસ્યાઓને વધુ ગંભીર બનાવી શકે છે.

આયુર્વેદિક ઉપચાર જરૂર મુજબ પંચકર્મ અને યોગ્ય આહાર-નિયમ દ્વારા સ્ત્રીઓની સમસ્યાઓમાં પ્રાકૃતિક રીતે સુધારો લાવી શકાય છે. 🌿

હું ડૉ. શ્રેયા શર્મા — દરેક સ્ત્રી રોગની સારવાર વ્યક્તિગત માર્ગદર્શન સાથે કરું છું
👉 આજે જ ક્લિનિક પર મુલાકાત લો અથવા Online Consultation બુક કરો.

23/02/2026

નમસ્તે 🙏

પંચકર્મ એટલે માત્ર ડિટોક્સ નહીં, પણ વ્યક્તિગત આયુર્વેદિક સારવાર પદ્ધતિ. દરેક રોગ અને રોગીના બળ મુજબ અલગ અલગ થેરાપી નક્કી કરવામાં આવે છે.

જોઈન્ટ પેઈન, હેર પ્રોબ્લેમ કે સ્કીન ઈશ્યૂ – દરેક માટે સારવાર અલગ હોય છે. એટલે દરેકને સરખો પંચકર્મ થાય એ માન્યતા ખોટી છે. યોગ્ય માર્ગદર્શન માટે આયુર્વેદ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે.

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો અથવા નજીકના આયુર્વેદિક સેન્ટરની મુલાકાત લો.

20/02/2026

દરેક માઁ ઈચ્છે છે કે બાળક સ્વસ્થ, તેજસ્વી અને તંદુરસ્ત બને 👶✨

🧠 સ્મરણશક્તિમાં વધારો
🛡️ રોગપ્રતિકારક શક્તિ મજબૂત
💪 શારીરિક અને માનસિક વિકાસમાં સહાય

પુષ્ય નક્ષત્રે સુવર્ણપ્રાશન દ્વારા બાળકને મળે આયુર્વેદિક સંરક્ષણ 🌿
6 મહિના થી 16 વર્ષ સુધીના બાળકો માટે સુરક્ષિત અને પ્રાકૃતિક ઉપચાર.

આવતા પુષ્ય નક્ષત્રે તમારા બાળકને અવશ્ય અપાવો.

📅 તારીખો રીલના અંતમાં આપવામાં આવી છે — કૃપા કરીને અંત સુધી જુઓ અને આજે જ તમારો સ્લોટ બુક કરો!

20/02/2026

🌿 આણંદમાં આવેલું Divyam Ayurveda Hospital & Panchakarma Center 🌿

ડૉ. શ્રીયા ડી. શર્મા ના માર્ગદર્શન હેઠળ
અહીં આપવામાં આવે છે સંપૂર્ણ આયુર્વેદિક સારવાર –

✔️ જોઇન્ટ પેઇન અને હાડકાં સંબંધિત સમસ્યાઓ
✔️ સ્ત્રીરોગ અને વંધ્યત્વ સારવાર
✔️ હેરકેર (ખરતાવાળ, ખોડો)
✔️ સ્કીનકેર (ખંજવાળ, સોરાયસીસ)
✔️ હરસ, મસા, ભગંદર, પથરી
✔️ પંચકર્મ ટ્રીટમેન્ટ
✔️ પાચન અને જીવનશૈલી સંબંધિત તકલીફો

પ્રાકૃતિક અને અસરકારક ઉપચાર સાથે આરોગ્ય તરફ એક નવું પગલું ભરો 🌿

📍 લોકેશન: N S Patel Circle, Surya Hospital નજીક, આણંદ
📞 એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો

17/02/2026

💥 અનિદ્રા, ડેન્ડ્રફ અને હેરફોલથી પરેશાન છો?

ઘણી ટ્રીટમેન્ટ પછી પણ પરિણામ શૂન્ય?

✅ શિરોધારા પંચકર્મ થેરાપી બાદ
• વાળ વધુ સ્મૂથ અને હેલ્ધી
• અનિદ્રામાં રાહત
• ડેન્ડ્રફમાં ઘટાડો
• હેરફોલ લગભગ બંધ

🌿 આયુર્વેદિક ઉપચારથી મળેલી સાચી રાહત!

👉 તમે પણ આવી સમસ્યા અનુભવો છો?
દિવ્યમ આયુર્વેદ હોસ્પિટલ અને પંચકર્મ સેન્ટરની મુલાકાત લો.





16/02/2026

Patient Review 📋
લીલાબેન (USA) નો અનુભવ —
ઘૂંટણના દુખાવા અને ચાલવામાં તકલીફ માટે પંચકર્મ સારવાર 8 દિવસમાં નોંધપાત્ર સુધારો

💚 આપની તંદુરસ્તી, અમારી પ્રાથમિકતા

📞 આજે જ સંપર્ક કરો
દિવ્યમ્ આયુર્વેદ હોસ્પિટલ એન્ડ પંચકર્મ સેન્ટર
📲 +91 7878302789
📍 એન. એસ. પટેલ સર્કલ, પાયોનિયર હાઈસ્કૂલની સામે,
સૂર્યા હોસ્પિટલ પાસે, આણંદ

14/02/2026

😖 દુખાવાને કારણે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે?

સાંધા, ઘૂંટણ, કમર અને પીઠના લાંબા સમયથી ચાલતા દુખાવામાં દિવ્યમ આયુર્વેદ આપે છે.
🌿 પ્રાકૃતિક
🛡️ સુરક્ષિત
✨ અસરકારક ઉપચાર

જે તમને આપે દુખાવાથી મુક્ત જીવન

📞 દુખાવામાં રાહત માટે આજે જ સંપર્ક કરો.

🌿 We’re Hiring at Divyam Ayurveda!Join our healing journey and grow your career in a peaceful, professional environment ...
12/02/2026

🌿 We’re Hiring at Divyam Ayurveda!

Join our healing journey and grow your career in a peaceful, professional environment ✨

🔹 Female Panchakarma Therapist (Minimum 1 year experience)
🔹 Receptionist (Can speak Gujarati, English & Hindi)

👉 Apply Now and be a part of a trusted Ayurveda & Panchakarma center
📞 Call / WhatsApp: +91 78783 02789
📍 Anand

06/02/2026

05/02/2026

Address

N S Patel Circle, Opposite Pioneer High School, Near Surya Hospital
Anand
388001

Telephone

+917878302789

Website

Alerts

Be the first to know and let us send you an email when Divyam Ayurveda Hospital & Panchakarma Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category