Pulse Cardiac Institute - Dr Kaushal Gandhi

Pulse Cardiac Institute - Dr Kaushal Gandhi PULSE CARDIAC INSTITUTE is a unit of Charotar Healthcare Pvt Ltd. All services related to cardiac problems will be provided at affordable rates

Dr Kaushal Gandhi who is eminent Cardiologist running this hospital for a kind service to Charotar People.

Celebrate the magic of Christmas with joy, laughter, and togetherness. Wishing you a season of love and blessings!.     ...
25/12/2024

Celebrate the magic of Christmas with joy, laughter, and togetherness. Wishing you a season of love and blessings!.

એક એવી સર્જરી જે જીવન પણ બચાવે અને હૃદયને સ્વસ્થ પણ રાખે જાણવા માટે સ્વાઈપ કરો.- એન્જીયોપ્લાસ્ટી એક એવી મિનિમલી ઈન્વેસિવ...
18/11/2024

એક એવી સર્જરી જે જીવન પણ બચાવે અને હૃદયને સ્વસ્થ પણ રાખે જાણવા માટે સ્વાઈપ કરો.

- એન્જીયોપ્લાસ્ટી એક એવી મિનિમલી ઈન્વેસિવ સર્જરી છે જેના દ્વારા હૃદયની સાંકડી અને બ્લોક નસો ખોલી શકાય છે.

-નસને પહોળી કરવા માટે તેમાં એક નાનો બલૂન નાખીને તેને ફુલાવવામાં આવે છે અને એક સ્ટેન્ટ મુકવામાં આવે છે.

કોના માટે છે લાભદાયકઃ
કોરોનરી આર્ટરી ડિસીઝ તેમજ હાર્ટ અટેકના દર્દી.

એન્જીયોપ્લાસ્ટીના ફાયદાઃ
હૃદયમાં લોહીનો પ્રવાહ પહેલા જેવો કરે છે છાતીમાં દુઃખાવો ઓછો કરે છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે

વધુ જાણવા માટે આજે જ પલ્સ કાર્ડિયાક ઈન્સ્ટીટ્યૂટનો સંપર્ક કરો.

જાણો હાર્ટ એટેક કેવી રીતે આવે છે?➤ નસોમાં કોલેસ્ટ્રોલ અને ફેટના લીધે પ્લેક જમા થવું➤ પ્લેક ફાટવાથી લોહીનુ ગંઠાઈ જવું➤ લો...
16/11/2024

જાણો હાર્ટ એટેક કેવી રીતે આવે છે?
➤ નસોમાં કોલેસ્ટ્રોલ અને ફેટના લીધે પ્લેક જમા થવું
➤ પ્લેક ફાટવાથી લોહીનુ ગંઠાઈ જવું
➤ લોહી ગંઠાઈ જવાથી કોરોનરી ધમની બ્લોક થવી
➤ હૃદયને પૂરતો ઓક્સિજન ન મળવાથી હાર્ટ એટેક થાય છે.
તમારા હૃદયની સારવાર સમયસર કરાવો અને હેલ્ધી લાઈફ માટે યોગ્ય પગલાં ભરો!

Celebrate Dev Diwali with devotion, light, and peace in your heart. Happy Dev Diwali!                                   ...
15/11/2024

Celebrate Dev Diwali with devotion, light, and peace in your heart. Happy Dev Diwali!
# #

Happy Gandhi Jayanti! Let’s honor Bapu by committing to peace, non-violence, and truth in every step we take..          ...
02/10/2024

Happy Gandhi Jayanti! Let’s honor Bapu by committing to peace, non-violence, and truth in every step we take..

This World Heart Day, take a step towards a healthier heart with special discounts on Our consultations & Following Seri...
29/09/2024

This World Heart Day, take a step towards a healthier heart with special discounts on Our consultations & Following Serices at Pulse Cardiac Institute. Your heart deserves the best care. Book your appointment now and prioritize your heart health!..

Exciting news! Pulse Cardiac Institute is now a cashless healthcare partner with ICICI Lombard and Bajaj Allianz. Your h...
24/08/2024

Exciting news! Pulse Cardiac Institute is now a cashless healthcare partner with ICICI Lombard and Bajaj Allianz. Your heart health is our priority, and with these partnerships, we are making quality cardiac care more accessible and hassle-free than ever. Visit us today and experience the convenience of cashless treatment.

.

હાર્ટ એટેક આવતા પહેલાતમારું શરીર આ સંકેતો આપે છે.સમયસર સારવાર કરાવવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે.    છાતીમાં ગભરામણ થવી  ...
22/08/2024

હાર્ટ એટેક આવતા પહેલા
તમારું શરીર આ સંકેતો આપે છે.
સમયસર સારવાર કરાવવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે.

છાતીમાં ગભરામણ થવી
હૃદયના ધબકારા વધી જવા
છાતીમાં દુઃખાવો થવો
શ્વાસ લેવામાં તકલીફ થવી

When to do an ECG TEST?1). Chest Pain2). Breathlessness3). Dizziness4). FaintingGet your heart checked at Pulse Cardiac ...
13/08/2024

When to do an ECG TEST?
1). Chest Pain
2). Breathlessness
3). Dizziness
4). Fainting

Get your heart checked at Pulse Cardiac Institute.

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં નહીં રહે તો, હોસ્પિટલની ઈમરજન્સી જરૂર થશે.
08/08/2024

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં નહીં રહે તો, હોસ્પિટલની ઈમરજન્સી જરૂર થશે.

Address

Above SBI Bank, Nr Indira Gandhi Statue, 100 Ft Road, Anand
Anand
388001

Telephone

+919428151412

Website

Alerts

Be the first to know and let us send you an email when Pulse Cardiac Institute - Dr Kaushal Gandhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category