Swastik Hospital and ICU

Swastik Hospital and ICU Swastik Hospital and ICU is Private Hospital situated in Anand, Gujarat. It is established to serve

Your Health is Our Priority,On this World Health Day!At Swastik Hospital & ICU, we believe that "Health is the greatest ...
07/04/2026

Your Health is Our Priority,
On this World Health Day!
At Swastik Hospital & ICU, we believe that "Health is the greatest wealth."

This World Health Day, we aren't just celebrating global health; we are reaffirming our commitment to the well-being of our local community right here in Anand.

From emergency ICU care to routine wellness check-ups, our team is dedicated to providing compassionate, high-quality healthcare. Don't wait for a symptom to prioritize your body—invest in your health today for a brighter tomorrow. 🏥✨

📍Visit us:1st Floor, Rangoli Complex, Nr. Pioneer School, Bhalej Rd, Anand.
📞 Call for Appointments: +91 02692356316 | +91 9104841115

હનુમાન જન્મોત્સવના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!🙏✨બજરંગબલીના આશીર્વાદ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે ...
02/04/2026

હનુમાન જન્મોત્સવના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!🙏✨

બજરંગબલીના આશીર્વાદ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.

જે રીતે હનુમાનજી સંકટમોચન કહેવાય છે, તેમ સ્વાસ્તિક હોસ્પિટલ પણ આપના સ્વાસ્થ્યના રક્ષણ માટે હંમેશા તત્પર છે. 💪🏥

ચાલો, આ પવિત્ર દિવસે ઉત્તમ સ્વાસ્થ્ય અને શક્તિનો સંકલ્પ કરીએ. 🌸🚩

સ્વાસ્તિક હોસ્પિટલ અને આઈ.સી.યુ. – તમારી સેવામાં સદાય તૈયાર.

📍સરનામું: ૧ મો માળ, રંગોલી કોમ્પ્લેક્સ, પાયોનીઅર હાઈસ્કૂલની બાજુમાં, સ્મિત ચિલ્ડ્રન હોસ્પિટલની નીચે, એન.એસ. પટેલ સર્કલની બાજુમાં, આણંદ.

📞તાત્કાલિક સંપર્ક: +91 02692 356316 | +91 91048 41115
🌐વેબસાઇટ: [www.swastikhospitalicu.com]

#હનુમાનજયંતી #હનુમાનજન્મોત્સવ #આણંદ #ગુજરાત

May the teachings of Lord Mahavir light up your path! ✨On the auspicious occasion of Mahavir Jayanti, Swastik Hospital a...
31/03/2026

May the teachings of Lord Mahavir light up your path! ✨

On the auspicious occasion of Mahavir Jayanti, Swastik Hospital and ICU, Anand, wishes you and your family a life filled with peace, non-violence, and harmony. 🙏

Lord Mahavir taught us that "Ahimsa (non-violence) is the highest dharma."

In today’s fast-paced world, we strive to embody his teachings by providing compassionate care and healing to our community. May you be blessed with wisdom and inner strength.

Wishing everyone a very Happy Mahavir Jayanti!🌼

📍 Visit Us:
1st Floor, Rangoli Complex, Next to Pioneer High School, Below Smith Children's Hospital, Near N.S. Patel Circle, Anand.

📞 Contact for Emergencies:
+91 02692356316 | +91 9104841115

🌐 Learn More:
www.swastikhospitalicu.com

Wishing you a blessed and healthy Ram Navami! 🙏✨On this auspicious day of Shri Ram Navami, Swastik Hospital & ICU joins ...
26/03/2026

Wishing you a blessed and healthy Ram Navami! 🙏✨

On this auspicious day of Shri Ram Navami, Swastik Hospital & ICU joins the nation in celebrating the birth of Lord Rama—the symbol of righteousness and strength. 🏹

Just as Lord Rama brought peace and healing to the world, we are dedicated to bringing health and wellness to our community in Anand. May His divine grace grant you and your family a life filled with "Arogya" (good health) and prosperity.

If you or your loved ones are on a journey to recovery, we pray for your speedy healing today. 🏥🧡

📍 Visit us: 1st Floor, Rangoli Complex, Nr. Pioneer School, Anand.
📞 Call for emergencies: +91 02692356316 | +91 9104841115

✅ 24/7 Emergency & ICU
✅ Advanced Healthcare
✅ Compassionate Recovery

🔗 www.swastikhospitalicu.com

Your Kidneys Work Hard for You—Return the Favor! 💙Today is World Kidney Day, and at Swastik Hospital & ICU, we want to r...
12/03/2026

Your Kidneys Work Hard for You—Return the Favor! 💙

Today is World Kidney Day, and at Swastik Hospital & ICU, we want to remind you that small lifestyle changes can make a massive difference in your long-term health. Your kidneys are the silent filters of your body; keeping them healthy is key to a vibrant life!

Simple Steps for Kidney Health:

💧 Stay Hydrated: Drink plenty of water throughout the day.

🥦 Eat Your Greens: Include broccoli, carrots, and tomatoes in your diet.

🏃‍♂️ Stay Active: Regular exercise helps maintain blood pressure.

❤️ Heart Health: A healthy heart means healthy kidneys!

Don't wait for symptoms to appear. Regular check-ups can save lives. 🩺

📍 Visit us at Swastik Hospital & ICU, Anand, for expert consultation and renal care.

📞 Book an Appointment: +91 02692356316 | +91 9104841115
🌐 Website: www.swastikhospitalicu.com

🫀 અડધું સત્ય દિલ માટે ખતરનાક છે! (Half-Truths are Dangerous for your Heart!)શું તમે માનો છો કે હાર્ટ એટેક એટલે માત્ર છાત...
11/03/2026

🫀 અડધું સત્ય દિલ માટે ખતરનાક છે! (Half-Truths are Dangerous for your Heart!)

શું તમે માનો છો કે હાર્ટ એટેક એટલે માત્ર છાતીમાં દુખાવો? કે પછી તમે યુવાન છો એટલે સુરક્ષિત છો? 🧐

સ્વસ્તિક હોસ્પિટલના આજના વિશેષ અવેરનેસ પોસ્ટમાં જાણો હૃદય રોગ વિશેના એવા 'અર્ધસત્ય' જે તમારી મુશ્કેલી વધારી શકે છે. ડો. રવિ વરમોરા (MD Medicine) સમજાવે છે કે કેવી રીતે તમારી લાઈફસ્ટાઈલ અને તણાવ તમારા દિલની ઉંમર નક્કી કરે છે.

યાદ રાખો:
✅ માત્ર છાતીમાં દુખાવો જ નહીં, પણ વધુ પડતો પરસેવો કે બેચેની પણ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે.
✅ ફિટ દેખાવું એનો અર્થ એ નથી કે અંદર બ્લોકેજ નથી—આજે 25-30 વર્ષની ઉંમરે પણ હાર્ટ એટેક જોવા મળે છે.
✅ ફેમિલી હિસ્ટ્રી ન હોય તો પણ ખરાબ લાઈફસ્ટાઈલ જોખમી છે.

તમારા દિલનો સુરક્ષા પ્લાન:
📍 વર્ષમાં એકવાર ECG અને Lipid Profile કરાવો.
📍 BP અને શુગર કંટ્રોલમાં રાખો.
📍 ગૂગલ નહીં, નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો.

તમારા દિલને રાહ ન કરાવશો, આજે જ તપાસ કરાવો! 🙏

🏥 સંપર્ક કરો: સ્વસ્તિક હોસ્પિટલ અને આઈ.સી.યુ.

📞ફોન:+91 92662 35636 | +91 91048 41115
📍સરનામું:1st Floor, Rangoli Complex, Nr. Pioneer School Nr. N S Patel Circle, Bhalej Rd, Anand, Gujarat 388001
🌐વેબસાઇટ:[www.swastikhospitalicu.com](https://www.swastikhospitalicu.com)

Protect your heart, protect your future! ❤️✨સ્વસ્થ હૃદય માટે આ ૬ સુવર્ણ નિયમો આજે જ અપનાવો. Small steps today lead to a ...
10/03/2026

Protect your heart, protect your future! ❤️✨

સ્વસ્થ હૃદય માટે આ ૬ સુવર્ણ નિયમો આજે જ અપનાવો. Small steps today lead to a healthier tomorrow.

👨‍⚕️ Consulting Physician: Dr. Ravi Varmora (M.D. Medicine)
🏥 Specialization: Critical Care & Internal Medicine
📍 Location: 1st Floor, Rangoli Complex, Nr. Pioneer School Nr. N S Patel Circle, Bhalej Rd, Anand, Gujarat 388001

Keep your heart beating strong with Swastik Hospital! 🏥💪

May your life be as vibrant as the colors of health! 🌈✨This Holi, Swastik Hospital & ICU celebrates the spirit of togeth...
04/03/2026

May your life be as vibrant as the colors of health! 🌈✨

This Holi, Swastik Hospital & ICU celebrates the spirit of togetherness and the beauty of a healthy life.

While you enjoy the music, the colors, and the sweets, remember that your well-being is the most precious gift you can cherish.

We are proud to serve the Anand community, ensuring that your health is always in safe hands—during the festivals and every day after. 🏥💙

Wishing you and your family a Safe, Healthy, and Colorful Holi! 🎨🙏

Let the fire of Holika Dahan purify your soul and your surroundings. 🪵🔥Leave negativity behind and step into a world of ...
02/03/2026

Let the fire of Holika Dahan purify your soul and your surroundings. 🪵🔥

Leave negativity behind and step into a world of positivity and peak health.

Happy Holika Dahan from the team at Swastik Hospital & ICU! 🏥

ડાયાબિટીસના લક્ષણોને ઓળખો અને સમયસર સાવચેત બનો! 🩺💧શું તમે જાણો છો કે ડાયાબિટીસ માત્ર વયસ્કોને જ નહીં, પણ બાળકો અને યુવાન...
21/02/2026

ડાયાબિટીસના લક્ષણોને ઓળખો અને સમયસર સાવચેત બનો! 🩺💧

શું તમે જાણો છો કે ડાયાબિટીસ માત્ર વયસ્કોને જ નહીં, પણ બાળકો અને યુવાનોને પણ થઈ શકે છે?

ડાયાબિટીસના ચિહ્નોને વહેલા ઓળખવા ખૂબ જ જરૂરી છે.

સામાન્ય લક્ષણો:
🔹 અચાનક વજન ઘટવું 📉
🔹 વારંવાર પેશાબ થવો 🚽
🔹 અતિશય તરસ અને ભૂખ લાગવી 🍽️🥤
🔹 સતત થાકનો અનુભવ થવો 😴
🔹 ઉલટી-ઉબકા અથવા પેટમાં દુખાવો 🤢

જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને આવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરો. સ્વાસ્તિક હોસ્પિટલ આપની સેવામાં સદાય કાર્યરત છે. 🙏

📍 સ્થળ: ૧ માળ, રંગોલી કોમ્પલેક્ષ, પાયોનીઅર હાઈસ્કૂલની બાજુમાં, સ્મિત ચિલ્ડ્રન હોસ્પિટલની નીચે, એન.એસ. પટેલ સર્કલની બાજુમાં, આણંદ.
📞 સંપર્ક: +91 9104841115 / 02692-356316

પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ!આજે જ્યારે ભારત તેનો ૭૭મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે સ્વસ્તિક હોસ્પિટલ ...
26/01/2026

પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ!

આજે જ્યારે ભારત તેનો ૭૭મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે સ્વસ્તિક હોસ્પિટલ એન્ડ ICU (આણંદ) પરિવાર તરફથી આપ સૌને દેશપ્રેમ અને ગર્વ સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ✨

આપણું બંધારણ આપણને એકતા અને સુરક્ષાની ખાતરી આપે છે, અને અમે તમારી સ્વાસ્થ્ય સુરક્ષા માટે હંમેશા કટિબદ્ધ છીએ. ચાલો, આ દિવસે સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો સંકલ્પ લઈએ. 💪🏥

જય હિંદ! જય ભારત! 🙏

Address

1st Floor, Rangoli Complex, Nr. Pioneer School, Nr. N S Patel Circle, Bhalej Road
Anand
388001

Telephone

+912692356316

Website

Alerts

Be the first to know and let us send you an email when Swastik Hospital and ICU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Swastik Hospital and ICU:

Share

Category