
10/10/2023
*📌 આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા...*
● તાવ શરદી માં તુલસી,
● કાકડા માં હળદર,
● ઝાડા માં છાશ જીરું,
● ધાધર માં કુવાડીયો,
● હરસ મસા માં સુરણ,
● દાંત માં મીઠું,
● કૃમી માં વાવડિંગ,
● ચામડી માં લીંબડો,
● ગાંઠ માં કાંચનાર,
● સફેદ ડાઘ માં બાવચી,
● ખીલ માં શિમલકાંટા,
● લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
● દુબળા પણાં માં અશ્વગંધા,
● નબળા પાચન માં આદુ,
● અનિંદ્રા માં ગંઠોડા,
● ગેસ માં હિંગ
● અરુચિ માં લીંબુ,
● એસીડીટી માં આંબળા,
● અલ્સર માં શતાવરી,
● અળાઈ માં ગોટલી,
● પેટ ના દુખાવા માં કાકચિયા,
● ઉધરસ માં જેઠીમધ,
● પાચન વધારવા ફુદીનો,
● સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
● શરદી ખાંસી માં અરડૂસી,
● શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,
● યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
● મોટાપો ઘટાડવા જવ,
● કિડની સફાઈ કરવા વરિયાળી,
● તાવ દમ માં ગલકા,
● વા માં નગોડ,
● સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
● કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
━──────⊱◈✿◈⊰───────━
*- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને આમંત્રીત કરો*⤵️
✅ https://chat.whatsapp.com/L7tMkaFVr7IJYI0MSMcznq
🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*
WhatsApp Group Invite