06/01/2026
Zydus Hospital, Anand દ્વારા Jagruti Mahila Samaj, Anand સાથે સંયુક્ત રીતે એક વિશેષ હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઝાયડસ હોસ્પિટલના Dr. Vilkesh Patel (રોબોટિક ઓર્થોપેડિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) દ્વારા ઑસ્ટિયોપોરોસિસ વિષે મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી આપવામાં આવી, જ્યારે Dr. Bijal Parikh (કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન) દ્વારા કોસ્મેટિક સર્જરી સંબંધિત આધુનિક ઉપચાર અને જાગૃતિ પર ચર્ચા કરવામાં આવી.
આવી હેલ્થ ટોક્સ મહિલાઓમાં આરોગ્ય અંગે સમજ વધારવા, સમયસર સારવાર તરફ દોરી જવા અને યોગ્ય આરોગ્ય નિર્ણયોમાં સહાયરૂપ થવા માટે Zydus Hospital, Anand ની સતત પહેલને દર્શાવે છે.