Patel & Patel Company

Patel & Patel Company No one can surely predict the future.!!! But we can protect it.!!!

*આજથી પ્રારંભ થતી નવરાત્રીની**આપને તથા આપના પરિવારને**મારા અને મારાં પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું .*                ...
15/10/2023

*આજથી પ્રારંભ થતી નવરાત્રીની*
*આપને તથા આપના પરિવારને*
*મારા અને મારાં પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું .*
*માં અંબે આપ સૌના* *પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ*
*અને સંપતિ અર્પે એ જ મા* *ભગવતી ના ચરણોમાં પ્રાર્થના*

*જય માતાજી*

“ જન સેવા એ જ પ્રભુ સેવા” ના મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનારજલારામ બાપાને કોટી કોટી પ્રણામ.!!!
31/10/2022

“ જન સેવા એ જ પ્રભુ સેવા”
ના મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર
જલારામ બાપાને કોટી કોટી પ્રણામ.!!!

સરદાર વલ્લભભાઈ પટેલ ને તેમની જન્મજયંતી પર શત્ શત્ નમન🙏🏻🙏🏻🙏🏻
31/10/2022

સરદાર વલ્લભભાઈ પટેલ ને તેમની જન્મજયંતી પર શત્ શત્ નમન🙏🏻🙏🏻🙏🏻

🙏 નૂતન વર્ષાભિનંદન 🙏નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના. ...
26/10/2022

🙏 નૂતન વર્ષાભિનંદન 🙏

નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના. 🙏

હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.તમને અને તમ...
23/10/2022

હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ.🙏🏻🙏🏻🙏🏻

અધર્મ પર ધર્મ નો વિજય,🏹      અસત્ય પર સત્યનો વિજય.⛳🔥દશેરાની હાર્દિક શુભકામના.🔥
04/10/2022

અધર્મ પર ધર્મ નો વિજય,🏹
અસત્ય પર સત્યનો વિજય.⛳
🔥દશેરાની હાર્દિક શુભકામના.🔥

Address

B-15 "welcome Plaza" Ganesh Chokdi
Anand
388001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 3pm

Telephone

+919925729568

Alerts

Be the first to know and let us send you an email when Patel & Patel Company posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Patel & Patel Company:

Share