23/05/2026
#મારુતનંદનચેરીટેબલટ્રસ્ટ દ્વારા જનકલ્યાણ ના હેતુ થી ૯ વષઁ સંપન્ન કરી ૧૦ મા વષઁ માં દરેક શનિવારે જુદા જુદા મંદિર પર #હનુમાનચાલીસા ના પાઠ કરવાનું સંકલ્પ કરેલ છે.
તારીખ : ૨૩/૦૫/૨૦૨૬, શનિવાર
સમય : રાત્રે ૬ થી ૯ કલાકે
સ્થળઃ શ્રી મકલેશ્વર મહાદેવ મંદિર,મેઘપર બોરીચી, અંજાર - ગળપાદર રોડ, અંજાર.