Shree Hospital Anklav

Shree Hospital Anklav Dr sandip is obstetrician and gynecologist with expertise in minimal invasive surgeries.
(1)

મેરી ક્રિસમસ! 🎄 આ તહેવાર પ્રેમ, આશા અને સુંદર શરૂઆતની ભેટ આપે. આ તહેવારની ઋતુમાં તમારા સપનાને નવી શરૂઆત આપો.શ્રી હોસ્પિટ...
25/12/2025

મેરી ક્રિસમસ! 🎄

આ તહેવાર પ્રેમ, આશા અને સુંદર શરૂઆતની ભેટ આપે.

આ તહેવારની ઋતુમાં તમારા સપનાને નવી શરૂઆત આપો.
શ્રી હોસ્પિટલ ખાતે આજે જ સલાહ લો.

📞 ‪‪‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ Fertility Care , Pregnancy Support , Women Health , Parenthood , IVF Guidance , Fertility Treatment , Anklav , Shree Hospital , Dr Sandip Patel , Christmas Wishes , Merry Christmas , Christmas Joy , Festive Season , Holiday Cheer , Season of Hope , Season of Joy ]

23/12/2025

શું ફાઈબ્રોઈડ તમારા માતૃત્વના સ્વપ્નમાં અવરોધ બની રહ્યા છે?

આધુનિક લેપ્રોસ્કોપિક માયોમેક્ટોમી દ્વારા ગર્ભાશયના ફાઈબ્રોઈડની સુરક્ષિત અને ચોક્કસ સારવાર. ટાંકા વગરની આ પદ્ધતિથી ઝડપી રિકવરી અને ગર્ભધારણની શક્યતાઓમાં વધારો થાય છે.

માતૃત્વનું સુખ મેળવવા માટે વિલંબ ન કરો, નિષ્ણાત સલાહ માટે આજે જ શ્રી હોસ્પિટલ ના ડૉ. સંદીપ પટેલ નો સંપર્ક કરો

📞 ‪‪‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬‬‬

📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ Infertility Treatment , Fibroid Surgery , Laparoscopic Myomectomy , Shree Hospital , Dr. Sandip Patel , Womens Health , Anklav Hospital , Submucosal Fibroid , Fast Recovery , Modern Treatment , Experienced Gynaecologist ]

પેટના નીચેના ભાગમાં સતત ભારપણું કે અસ્વસ્થતા અનુભવો છો? ગર્ભાશય પ્રોલેપ્સના કારણે પેઇન, યુરિનની તકલીફ અને રોજિંદા જીવનમા...
19/12/2025

પેટના નીચેના ભાગમાં સતત ભારપણું કે અસ્વસ્થતા અનુભવો છો?

ગર્ભાશય પ્રોલેપ્સના કારણે પેઇન, યુરિનની તકલીફ અને રોજિંદા જીવનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. સમયસર તપાસ અને યોગ્ય સર્જરી દ્વારા આ સમસ્યામાં સુરક્ષિત અને અસરકારક રાહત શક્ય છે.

સ્ત્રીરોગ સંબંધિત નિષ્ણાત સારવાર માટે
ડૉ. સંદીપ પટેલ, શ્રી હોસ્પિટલ, આંકલાવ ખાતે સલાહ લો.
📞 ‪‪‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ uterine prolapse , prolapse surgery , pelvic health , women care , safe surgery , Shree Hospital Anklav , Dr Sandip Patel , Anklav Hospital , Experienced Gynaecologist ]

18/12/2025

વર્ષો સુધી સંતાનસુખ માટે પ્રયત્ન કર્યા બાદ પણ પરિણામ ન મળે, ત્યારે મનમાં પ્રશ્નો અને ચિંતા વધવા લાગે છે.
પરંતુ યોગ્ય તપાસ અને અનુભવી નિષ્ણાતોના માર્ગદર્શનથી આશાની નવી કિરણ જરૂર જન્મી શકે છે.

સફલ IVF દ્વારા હવે શ્રી હોસ્પિટલ આંકલાવમાં નિઃશુલ્ક ફર્ટિલિટી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે,
જ્યાં તમને મળશે અનુભવી ડૉક્ટર્સનું વ્યક્તિગત માર્ગદર્શન, ફર્ટિલિટી સંબંધિત સમસ્યાઓ અંગે સ્પષ્ટ અને વિશ્વસનીય માહિતી,
અને તમારી સ્થિતિ મુજબ યોગ્ય ઉપચાર અંગે સાચી સમજ.

માતૃત્વની સપનાને ફરી એક નવી દિશા આપવા માટે આ મહત્વપૂર્ણ અવસર ચૂકી ન જશો.

📅 ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ | રવિવાર
🕙 સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી
📍 શ્રી હોસ્પિટલ, આંકલાવ
📌 સરનામું: ફર્સ્ટ ફ્લોર, બેંક ઓફ બરોડા ઉપર,
HP પેટ્રોલ પંપ સામે, આંકલાવ–ઉમેટા રોડ, આંકલાવ

તમારી મુલાકાત નિશ્ચિત કરવા માટે આજે જ સંપર્ક કરો.
📞 99798 91892

[ IVF Specialist , Free Fertility Camp , Infertility Treatment , IVF , IUI , ICSI , TESA , PESA , Fertility Care , Pregnancy Support , Anklav , Shree Hospital , Safal IVF , Dr Ekta Khanpara Kaneria , Dr Sandip Patel , Anklav Hospital, Best IVF Doctor Near Me ]

17/12/2025

શું તમે જાણો છો કે તમારી જીવનશૈલી IVF ની સફળતા વધારી શકે છે?

સારો આહાર, પૂરતી ઊંઘ અને તણાવમુક્ત મન તમારા ગર્ભધારણના સપનાને સાકાર કરવામાં મદદરૂપ બને છે. આજે જ યોગ્ય તૈયારી સાથે માતૃત્વ તરફ ડગલું માંડો.

મોડુ ન કરો, નિષ્ણાત સલાહ માટે આજે જ શ્રી હોસ્પિટલનો સંપર્ક કરો
📞 ‪‪‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ IVF Preparation , Fertility Tips , Shree Hospital , Success Rates , Healthy Pregnancy , Dr. Sandip Patel , Lifestyle Changes , Parenthood Journey , Anklav Hospital , Experienced Gynaecologist ]

વારંવાર બ્લીડિંગ અથવા લાંબા સમયથી પ્રેગનેન્સી ન થતી હોય? ગર્ભાશયમાં નાનાં પોલિપ્સ હોવાના કારણે પિરિયડ્સ અને ફર્ટિલિટી પર...
15/12/2025

વારંવાર બ્લીડિંગ અથવા લાંબા સમયથી પ્રેગનેન્સી ન થતી હોય?

ગર્ભાશયમાં નાનાં પોલિપ્સ હોવાના કારણે પિરિયડ્સ અને ફર્ટિલિટી પર અસર પડી શકે છે. હિસ્ટેરોસ્કોપિક પોલિપેક્ટોમિ દ્વારા કાપ વગર પોલિપ દૂર કરીને સમસ્યાનો અસરકારક ઉપચાર શક્ય છે

સ્ત્રીરોગ સંબંધિત તકલીફો માટે વિશ્વાસપાત્ર માર્ગદર્શન માટે શ્રી હોસ્પિટલ, આંકલાવ ખાતે સંપર્ક કરો.
📞 ‪‪‪‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ uterine polyp , abnormal bleeding , fertility care , hysteroscopy , women health , Shree Hospital Anklav , Dr Sandip Patel , Experienced Gynaecologist ]

12/12/2025

માતૃત્વની સફર શરૂ કરતા પહેલા તમારી ઉમર, સ્વાસ્થ્ય અને જીવનશૈલી ત્રણેય બાબતો પ્રેગનેન્સીના નિર્ણયો બદલાવી શકે છે.

દરેક મહિલાનું શરીર અલગ હોય છે, એથી યોગ્ય ઊમર કરતાં પણ વ્યક્તિગત તપાસ અને માર્ગદર્શન વધારે મહત્વનું બને છે.

પ્રેગનેન્સી વિશે યોગ્ય માહિતી અને સુરક્ષિત યોજના માટે શ્રી હોસ્પિટલ, આંકલાવ ખાતે નિષ્ણાત સલાહ મેળવો.
📞 ‪‪‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ pregnancy planning , fertility guide , women care , healthy motherhood , safe planning , Shree Hospital Anklav , Dr Sandip Patel , Anklav Doctor , Experienced Gynaecologist ]

ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશર કેમ વધે છે? વધતું બ્લડ પ્રેશર માતા અને બાળક બંને માટે જોખમકારક બની શકે છે. સરળ આદતો અને ન...
10/12/2025

ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશર કેમ વધે છે?

વધતું બ્લડ પ્રેશર માતા અને બાળક બંને માટે જોખમકારક બની શકે છે. સરળ આદતો અને નિયમિત ચેકઅપથી તેને નિયંત્રણમાં રાખવું શક્ય છે.

ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ તકલીફ અનુભવાતી હોય, તો શ્રી હોસ્પિટલ, આંકલાવ ખાતે નિષ્ણાત સલાહ લો.

📞 ‪‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ pregnancy BP , women care , safe pregnancy , BP control , mother health , Shree Hospital Anklav , Dr Sandip Patel , Anklav Doctor , Experienced Gynaecologist ]

09/12/2025

ગર્ભપાત પછી પણ શું માતૃત્વ શક્ય છે?

ત્રણ વખત નિષ્ફળતા છતાં, યોગ્ય સારવાર અને નિયમિત દેખરેખથી બાળકનો જન્મ સફળતાપૂર્વક થયો. શ્રી હોસ્પિટલ, આંકલાવમાં નિષ્ણાત ડૉક્ટર સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ગર્ભાવસ્થા સુરક્ષિત છે.

તમારા સપનાને અધૂરા ન છોડો. ગર્ભાવસ્થાના માર્ગમાં આવતી દરેક મુશ્કેલી માટે આજે જ ડો. સંદીપ પટેલ ને શ્રી હોસ્પિટલ માં સંપર્ક કરી, નિષ્ણાત સલાહ મેળવો.

વધુ માહિતી માટે અત્યારે જ ‪+91 99798 91892‬ પર કૉલ કરો!

📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ Infertility specialist , High-risk pregnancy , Miscarriage treatment , Successful pregnancy , IVF , IUI , Shree Hospital , Anklav , Dr Sandip Patel , Anklav Doctor , Experienced Gynaecologist , best IVF doctor Anklav ]

શું તમને ચાલતી વખતે કે કસરત કરતી વખતે દુખાવો થાય છે? આ તક્લીફ ને અવગણશો નહીં. લેબિયોપ્લાસ્ટી એક સરળ સર્જરી છે , જે લેબિય...
08/12/2025

શું તમને ચાલતી વખતે કે કસરત કરતી વખતે દુખાવો થાય છે?

આ તક્લીફ ને અવગણશો નહીં. લેબિયોપ્લાસ્ટી એક સરળ સર્જરી છે , જે લેબિયાના આકારને સુધારે છે અને રોજિંદા કામોમાં થતી મુશ્કેલીઓથી રાહત આપે છે.

લાંબા સમયથી ચાલતી અસુવિધા માટે, આજે જ વુમન ઈન્ટિમેટ હેલ્થ અને સર્જરીના અનુભવી નિષ્ણાત ડૉ. સંદીપ પટેલનો સંપર્ક કરો

📞 ‪‪‪‪‪‪+91 99798 91892‬‬‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ L***aplasty , L***a Surgery , Women's Intimate Health , Female Ge***al Surgery , L***a Pain , Vaginal Discomfort , Cosmetic Gynecology , Dr Sandip Patel , Shree Hospital Anklav , Anklav Doctor , Experienced Gynaecologist ]

05/12/2025

શિયાળાની ઋતુ, અને શરીરની પીડાનું રહસ્ય!

શું તમે પણ સાંધા, પેટ કે આંતરડાની લાંબા ગાળાની પીડાથી પરેશાન છો? લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા ઓછા કાપ, ઓછા રક્તસ્રાવ અને ઝડપી રિકવરી સાથે મુક્તિ મેળવો.

વિલંબ ન કરો! આજે જ નિદાન માટે સંપર્ક કરી જીવનને પીડામુક્ત બનાવો.

📞 ‪‪‪‪+91 99798 91892‬‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ Laparoscopic Surgery , Abdominal Surgery , Intestinal Pain , Winter Recovery , Fast Recovery , Dr Sandip Patel , Shree Hospital , Anklav , Gynaecologist , best IVF doctor Anklav ]

ત્રણ વખત સીઝેરિયન થયેલા હોય,તો આગળની ગર્ભાવસ્થામાં વધારાની કાળજી જરૂરી બને છે. વારંવાર સીઝેરિયન થયા પછી ગર્ભાશય નબળું થઈ...
04/12/2025

ત્રણ વખત સીઝેરિયન થયેલા હોય,
તો આગળની ગર્ભાવસ્થામાં વધારાની કાળજી જરૂરી બને છે.

વારંવાર સીઝેરિયન થયા પછી ગર્ભાશય નબળું થઈ શકે છે
અને ડિલિવરી દરમિયાન જોખમ વધવાની શક્યતા હોય છે.

જો તમે અગાઉ 3 સીઝેરિયન કરાવ્યા હોય,
તો આગામી ડિલિવરી માં યોગ્ય સલાહ અને સારવાર માટે આજે જ શ્રી હોસ્પિટલ સાથે સંપર્ક કરો

📞 ‪‪‪+91 99798 91892‬‬‬
📍 સરનામું: First floor, above Bank of Baroda, Opp. HP petrol pump, Anklav Umeta Rd, Anklav

[ previous c-section , safe delivery , high risk pregnancy , women health , mother care , guidance , Shree Hospital Anklav , Dr Sandip Patel , fertility clinic near me , Gynaecologist , best IVF doctor Anklav ]

Address

Anklav
388510

Alerts

Be the first to know and let us send you an email when Shree Hospital Anklav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Hospital Anklav:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category