Pankaj Patanvadiya

Pankaj Patanvadiya President at GKTS Ankleshwar,
Marketing Manager at careandcuregroup, Ex. PRO at parulsevashramhospital,
Ex. Sales Executive
Ex.

Consultant of India

         #ɪɴᴅɪᴀɢᴇᴛ
14/01/2025




#ɪɴᴅɪᴀɢᴇᴛ

13/08/2024

સ્ત્રી ને લગતી તમામ સમસ્યા ના નિવારણ માટે કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ની તવરા અને કોસંબા બ્રાન્ચ પર ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિના માં એક કેમ્પ નું આયોજન કરેલ છે. જેમાં રાહતદરે દૂરબીન દ્વારા સારવાર કરી આપવામાં આવશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો
પંકજ પાટણવાડીયા
માર્કેટીંગ મેનેજર
9824001409

14/07/2024

મોન્સુન ઓફર - જુલાઇ - ઓગસ્ટ

કેર એન્ડ ક્યોર હોસ્પિટલ તવરામાં

નોર્મલ ડિલિવરી માત્ર રૂપિયા 5500/-* દવા અને રહેવા સાથે

સિઝેરિયન ડિલિવરી માત્ર રૂપિયા 16,000*/- દવા અને રહેવા સાથે

ગર્ભશાયની કોથળીનું લેપ્રોસ્કોપી (દૂરબીન) દ્રારા ટાંકા વગરનું ઓપરેશન માત્ર – 21,000/- દવા અને રહેવા સાથે

કેમ્પનો લાભ કોણ લઈ શકે
• માસિક વધારે આવતું હોય
• ગર્ભશાય ની દીવાલ જાડી થઈ ગઈ હોય
• ગર્ભશાયમાં ગાંઠ હોય
• અંડાશયમાં ગાંઠ હોય
• વારંવાર સફેદ પાણીની તકલીફ થતી હોય
• માસિક બંધ થઇ ગયા પછી Bleeding થવું.
• માસિક માં અનિયમિતતા

ઓપરેશન ના ફાયદા
• તરત રિકવરી
• ૧ દિવસમાં રજા
• ટાંકા વગરનું ઓપરેશન
• ડાઘ વિનાનું ઓપરેશન

કેમ્પનો લેવા માટે નામ નોંધવવું ફરજિયાત છે
એપોઇન્ટમેન્ટ માટે – 9824001409 / 8871081087

તવરા - સહજાનંદ રિવર વ્યૂ, પહેલો, બીજો અને ત્રીજો માળ, ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં , તવરા રોડ, તવરા (ઝાડેશ્વર ચોકડી થી 1 કિલો મીટર તવરા રોડ પર)

08/03/2024

For More information

Pankaj Patanvadiya
Mo: 098240 01409

President at GKTS Ankleshwar,
Marketing Manager at careandcuregroup, Ex. PRO at parulsevashramhospital,
Ex. Sales Executive
Ex. Consultant of India


08/02/2024
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અંકલેશ્વર તાલુકા સંગઠનનાં નવનિયુક્ત હોદ્દેદારો વચ્ચે શુભેચ્છા મુલાકાત.....
29/10/2023

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અંકલેશ્વર તાલુકા સંગઠનનાં નવનિયુક્ત હોદ્દેદારો વચ્ચે શુભેચ્છા મુલાકાત.....

આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અંકલેશ્વર ના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી એ બદલ હું માનનીય પ્રદેશ સુપ્રીમો અલ્પે...
26/10/2023

આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અંકલેશ્વર ના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી એ બદલ હું માનનીય પ્રદેશ સુપ્રીમો અલ્પેશજી ઠાકોર, પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ચૌહાણ અને પ્રદેશ સંગઠન મંત્રી વિજયસિંહ ઠાકોર કે જેવો ભરૂચ જિલ્લા પ્રમુખ પણ છે. એ તમામ વડીલોનો હું આભાર માનું છું. કે જેવો એ મારા પર અતૂટ વિશ્વાસ રાખીને મને આ જવાબદારી સોંપી.

મારા તમામ સાથી મીત્રો ને પણ ખુબ ખુબ અભિનંદન.

તારીખ - 09/10/2023 ને સોમવારના રોજ સવારે 11:00 થી 2 :00  સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ઝનોર ખાતે કેર હોસ્પિટલ ના ગાયનેક...
03/10/2023

તારીખ - 09/10/2023 ને સોમવારના રોજ સવારે 11:00 થી 2 :00 સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ઝનોર ખાતે કેર હોસ્પિટલ ના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર (સ્ત્રી રોગના નિષ્ણાંત) નિ:શુલ્ક સેવા આપશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો
પંકજ પાટણવાડીયા
9824001409

28/09/2023


28/09/2023


Address

Ankleshwar
393010

Telephone

+919824001409

Website

Alerts

Be the first to know and let us send you an email when Pankaj Patanvadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pankaj Patanvadiya:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category