22/09/2025
આજથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને શુભેચ્છાઓ.
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને આરોગ્ય અર્પે, આપના બધા જ કામો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના.
જય માઁ અંબે