Varad Herbal

Varad Herbal VARAD HERBAL AYURVEDIC CLINIC

we are ayurvedic docters & ayurvedic medicine manufacturers.

😃😊Happy patients are a real source of satisfaction for us.😃😊
16/09/2023

😃😊Happy patients are a real source of satisfaction for us.😃😊

😃😊Happy patients are a real source of satisfaction for us.😊😃
16/09/2023

😃😊Happy patients are a real source of satisfaction for us.😊😃

શું તમે કિડની ડાયાલિસિસથી કાયમી છુટકારો મેળવવા માંગો છો?જો તમારો જવાબ હા હોયતો આજે જ સંપર્ક કરોવરદ હર્બલ આયુર્વેદિક ક્લિ...
13/09/2023

શું તમે કિડની ડાયાલિસિસથી કાયમી છુટકારો મેળવવા માંગો છો?

જો તમારો જવાબ હા હોય

તો આજે જ સંપર્ક કરો

વરદ હર્બલ આયુર્વેદિક ક્લિનિક

વરદ હર્બલ હોટ વોટર થેરાપી થી જે પેશન્ટનું કિડની ડાયાલિસિસ ચાલુ હોય અથવા સલાહ આપવામાં આવી હોય તેવા બંને કેસમાં કિડની ડાયાલિસિસ અટકાવી શકાય છે તેમજ કિડનીને ફરીથી કુદરતી રીતે સંચાલિત કરી શકાય છે

વરદ હર્બલ હોટ વોટર થેરાપી થી બી.પી પેશન્ટ તેમજ સુગર પેશન્ટની તબિયતમાં પણ ધરખમ ફેરફાર લાવી શકાય છે

ડો. ચક્રપાણી આર. દવે
ડો.દર્શન સી. દવે

વરદ હર્બલ આયુર્વેદિક ક્લિનિક,
૩/૪, પહેલો માળ,
પાટીદાર જીન કોમ્પ્લેક્સ,
Icici bank ની બાજુમાં,
સ્ટેશન રોડ,
બારડોલી-૩૯૪૬૦૧,

+૯૧ ૮૧૪૧૫૧૦૩૭૦
+૯૧ ૯૦૫૪૦૧૮૯૯૭

𝗞𝗘𝗦𝗛𝗞𝗔𝗠𝗜𝗡𝗜 𝗛𝗔𝗜𝗥 𝗢𝗜𝗟 (આયુર્વેદિક હેર ઓઈલ)શું તમે વાળની કોઈ પણ સમસ્યાથી પરેશાન છો?🤔😰 તો હવે ચિંતા છોડી દો અમે લાવ્યા છીએ ત...
08/08/2023

𝗞𝗘𝗦𝗛𝗞𝗔𝗠𝗜𝗡𝗜 𝗛𝗔𝗜𝗥 𝗢𝗜𝗟
(આયુર્વેદિક હેર ઓઈલ)

શું તમે વાળની કોઈ પણ સમસ્યાથી પરેશાન છો?🤔😰 તો હવે ચિંતા છોડી દો અમે લાવ્યા છીએ તેનો ઉત્તમ ઉકેલ😊, અમારું Keshkamini Hair Oil🤩...!

Keshkamini Hair Oil (આયુર્વેદિક હેર ઓઈલ)ને ઉચ્ચતમ ગુણવત્તા ધરાવતી ઔષધિયોંના ગુણધર્મોથી ૫ દિવસ સુધી સિદ્ધ કરવામાં આવે છે.તમારા વાળને સુંદર અને મજબૂત બનાવામાટે ખૂબ જ અસરકારક ઉત્પાદન છે.

▪વાળને ખરતા રોકે છે 💃🤩🕺
▪વાળને અકાળે સફેદ થતા અટકાવે છે 🙇‍♀😎🙇
▪ડેન્ડ્રફ (ખોડો) દૂર કરે છે 🤷‍♀😃🤷‍
▪વાળને લાંબા અને ઘાટા બનાવે છે 💁😇💁‍♂
▪શુષ્ક તાળવાને (ડ્રાય સ્કાલ્પ) નવી તાજગી આપે છે🙆🥳🙆‍♂
▪રુખા વાળને પોષણ આપી રેશમી અને મજબુત બનાવે છે💆😊💆‍♂

તમારા વાળને લગતી કોઈપણ સમસ્યાઓ માટે એક જ ઉકેલ 🎯 Keshkamini Hair Oil

ઉપયોગ કરો: યુનિસેક્સ (પુરુષો અને સ્ત્રીઓ માટે) 👫

કિંમત ₹ ૪૦૦/-
પરિવહન ખર્ચ ₹ ૪૦/-
કુલ ₹ ૪૪૦/-

જથ્થો ૨૦૦ મિલિ

કોઈપણ આડઅસર નથી 😃
મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ 🇮🇳
પ્રકૃતિ તરફ પાછા ફરો 🌿🍃
આયુર્વેદ તરફ પાછા ફરો 📖
આપણા અજેય વિજ્ઞાન તરફ પાછા ફરો❗

KESKAMINI HAIR CLEANSER (AYURVEDIC SHAMPOO) It contains natural cleansing and nourishing herbs for hair & scalp. ◾️𝗥𝗲𝗱𝘂𝗰...
04/08/2023

KESKAMINI HAIR CLEANSER
(AYURVEDIC SHAMPOO)

It contains natural cleansing and nourishing herbs for hair & scalp.

◾️𝗥𝗲𝗱𝘂𝗰𝗲𝘀 𝗵𝗲𝗮𝘃𝘆 𝗵𝗮𝗶𝗿𝗳𝗮𝗹𝗹.💃🤩🕺

◾️𝗥𝗲𝗺𝗼𝘃𝗲𝘀 𝗗𝗮𝗻𝗱𝗿𝘂𝗳𝗳.🤷‍♀️😃🤷‍♂️

◾️𝗥𝗲𝗽𝗮𝗶𝗿𝘀 𝗱𝗿𝘆 𝗵𝗮𝗶𝗿, 𝗺𝗮𝗸𝗲𝘀 𝗶𝘁 𝘀𝗶𝗹𝗸𝘆 & 𝘀𝗵𝗶𝗻𝗲𝘆.💆😊💆‍♂️

For better results use KESKAMINI HAIR CLEANSER with KESHKAMINI HAIR OIL.

USE : UNISEX (FOR MEN & WOMEN) 👫

MRP ₹ 150/-
FREIGHT CHARGES ₹ 40/-
TOTAL ₹ 190/-

Qty 200 ml

NO SIDE EFFECTS 😃
MAKE IN INDIA PRODUCT 🇮🇳
GO BACK TO NATURE 🌿🍃
GO BACK TO AYURVED 📖
GO BACK TO OUR INVINCIBLE
SCIENCE❗

કેસકામિની હેર ક્લીન્સર
(આયુર્વેદિક હેર શેમ્પૂ)

તેમાં વાળને સ્વચ્છ કરવામાટે નૈસર્ગિક પોષણયુક્ત જડીબુટ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

▪વાળને ખરતા રોકે છે 💃🤩🕺
▪ડેન્ડ્રફ (ખોડો) દૂર કરે છે 🤷‍♀😃🤷‍
▪રુખા વાળને પોષણ આપી રેશમી અને મજબુત બનાવે છે💆😊💆‍♂

સારા પરિણામો માટે કેસકામિની હેર ક્લીંઝર સાથે અમારા કેશકામિની હેર ઓઈલનો ઉપયોગ કરો

ઉપયોગ કરો: યુનિસેક્સ (પુરુષો અને સ્ત્રીઓ માટે) 👫

કિંમત ₹ ૧૫૦/-
પરિવહન ખર્ચ ₹ ૪૦/-
કુલ ₹ ૧૯૦/-

જથ્થો ૨૦૦ મિલી

કોઈપણ આડઅસર નથી 😃
મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ 🇮🇳
પ્રકૃતિ તરફ પાછા ફરો 🌿🍃
આયુર્વેદ તરફ પાછા ફરો 📖
આપણા અજેય વિજ્ઞાન તરફ પાછા ફરો❗

𝗞𝗘𝗦𝗛𝗞𝗔𝗠𝗜𝗡𝗜 𝗛𝗔𝗜𝗥 𝗢𝗜𝗟 (AYURVEDIC HAIR OIL) Are you struggling with any kind of hair problem??? 🤔😰Don't worry at all😊; we h...
29/06/2023

𝗞𝗘𝗦𝗛𝗞𝗔𝗠𝗜𝗡𝗜 𝗛𝗔𝗜𝗥 𝗢𝗜𝗟
(AYURVEDIC HAIR OIL)

Are you struggling with any kind of hair problem??? 🤔😰
Don't worry at all😊; we have a solution for that, and it’s our Keshkamini Hair Oil🤩.

Keshkamini Hair Oil is processed with the properties of high-quality herbs for 5 days. It is a very effective product for your lovely and valuable hair.

▪Reduces heavy hairfall💃🤩🕺
▪Stops early whitening of hair. 🙇‍♀😎🙇
▪Removes Dandruff. 🤷‍♀😃🤷‍♂
▪Improves hair growth & hair thickness 💁😇💁‍♂
▪Repairs and Rejuvenate dry scalp. 🙆🥳🙆‍♂
▪Repairs dry hair, makes it silky, shiny & strong . 💆😊💆‍♂

For your any hair problems one sure shot 🎯solution is our Keshkamini Hair Oil.

USE : UNISEX (FOR MEN & WOMEN) 👫

MRP ₹ 400/-
FREIGHT CHARGES ₹ 40/-
TOTAL ₹ 440/-

QTY 200ml

NO SIDE EFFECTS 😃
MAKE IN INDIA PRODUCT 🇮🇳
GO BACK TO NATURE 🌿🍃
GO BACK TO AYURVEDA 📖
GO BACK TO OUR INVINCIBLE
SCIENCE❗




Shop for Authentic ayurvedic products.😊💁‍♀️
29/06/2023

Shop for Authentic ayurvedic products.😊💁‍♀️

V-KASNILL(ખાંસી/શરદી માટે આયુર્વેદિક ઉપચાર)V-Kasnill  શરદી-ખાંસીના ઉકેલ માટે ખૂબ જ ઉપયોગી ઉત્પાદન છે; તેમજ તેમની સામે સા...
22/06/2023

V-KASNILL
(ખાંસી/શરદી માટે આયુર્વેદિક ઉપચાર)

V-Kasnill શરદી-ખાંસીના ઉકેલ માટે ખૂબ જ ઉપયોગી ઉત્પાદન છે; તેમજ તેમની સામે સારી રોગપ્રતિકારક શક્તિ પણ વિકસાવે છે.

તેના ફાયદા:-
▪️ખાંસી અને શરદી માં રાહત આપે છે🤧 🥶
▪️અવાજ બેસવો તેમજ ગળાની ઇન્ફેકશન માં ઉપયોગી🗣️
▪️એલર્જિક શરદી -ખાંસી માં ઉપયોગી🥴
▪️કોરોના અને તેના લક્ષણોથી બચાવે છે 🗣👹🚫

તેની સૌથી સારી ખાસિયત👌🏻😃🥹 એ છે કે તે બાળકોને પણ આપી શકાય છે. તેના સ્વાદિષ્ટ હોવાના કારણે બાળકો તેને સરળતાથી પીવે છે😋👶👧👦

તે તમામ વય જૂથ માટે ખૂબ જ સારી રોગપ્રતિકારક શક્તિ 😎🛡️વધારે છે 😇👨👩👧👦

જો શરદીખાંસી તમારી નબળાઈ છે અને તે તમને વારંવાર તકલીફ કરે છે, તો ફક્ત V-Kasnill નો ઉપયોગ કરો. 🥇

ઉપયોગ કરો: કુટુંબ (1 વર્ષના બાળક થી પુખ્ત વયના લોકો માટે)👨👩👧👦

કિંમત રૂ. ૧૩૦/-
કુરિયર ખર્ચ રૂ. ૪૦/-
કુલ રૂ. ૧૭૦/-

જથ્થો ૬૦ ગ્રામ

કોઈપણ આડઅસર નથી 😃
મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ 🇮🇳
પ્રકૃતિ તરફ પાછા ફરો 🌿🍃
આયુર્વેદ તરફ પાછા ફરો 📖
આપણા અજેય વિજ્ઞાન તરફ પાછા ફરો❗

V-SUMO OIL & BULLET BALM(આયુર્વેદિક પેઈન રિલીફ કીટ)V-Sumo oil and Bullet balm માં તેલ અને આયુર્વેદિક ઔષધિઓ હોય છે જે ત્વ...
22/06/2023

V-SUMO OIL & BULLET BALM
(આયુર્વેદિક પેઈન રિલીફ કીટ)

V-Sumo oil and Bullet balm માં તેલ અને આયુર્વેદિક ઔષધિઓ હોય છે જે ત્વચા અને સ્નાયુઓ માં શોષાય છે, તેથી તે બજારના અન્ય ઉત્પાદનો કે જે ફક્ત ત્વચા પરથી જ ઉડી જાય છે તેના કરતાં વધુ અસરકારક પરિણામ આપે છે

V-Sumo oil+Bullet balm બંને મિક્સ કરી તેનું ૧૦-૧૫ મિનિટ માલિશ કરો અને આરામ મેળવો.

તેના ફાયદા :-

▪સાંધાના દુખાવામાં રાહત આપે છે🦵
▪કોઈપણ પ્રકારના પીઠ-કમર-મણકાના દુખાવામાં રાહત આપે છે 😥
▪કોઈપણ સ્નાયુઓના તેમજ મચકોળ ના દુખાવામાં રાહત આપે છે 💪

ફક્ત Bullet balm વાપરો તો તેના ફાયદા :-

▪માથાના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે 😓
▪શરદીમાં અને બંધ નાકમાં રાહત આપે છે 🥶🤧

V-SUMO OIL અને BULLET BALM તમારા માટે ઉત્તમ બાહ્ય પેઇન કિલર તરીકે કામ કરે છે

કિંમત રૂ. ૨૫૦/-
કુરિયર ખર્ચ રૂ. ૪૦/-
કુલ રૂ. ૨૯૦/-

બામ જથ્થો- ૨૫ ગ્રામ
તેલ જથ્થો- ૯૦ મિલી

કોઈપણ આડઅસર નથી 😃
મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ 🇮🇳
પ્રકૃતિ તરફ પાછા ફરો 🌿🍃
આયુર્વેદ તરફ પાછા ફરો 📖
આપણા અજેય વિજ્ઞાન તરફ પાછા ફરો❗

𝗩-𝗦𝗛𝗜𝗡𝗘 𝗦𝗧𝗥𝗢𝗡𝗚 𝗗𝗔𝗡𝗧 𝗠𝗔𝗡𝗝𝗔𝗡(આયુર્વેદિક દંતમંજન)તમારી સવારને રસાયણ મુક્ત બનાવો અમારા V-Shine Strong Dantmanjan સાથે⚗🧪🚫દંતમ...
22/06/2023

𝗩-𝗦𝗛𝗜𝗡𝗘 𝗦𝗧𝗥𝗢𝗡𝗚 𝗗𝗔𝗡𝗧 𝗠𝗔𝗡𝗝𝗔𝗡
(આયુર્વેદિક દંતમંજન)

તમારી સવારને રસાયણ મુક્ત બનાવો અમારા V-Shine Strong Dantmanjan સાથે⚗🧪🚫

દંતમંજન ના ફાયદા :-

▪️દાંતના દુખાવામાં રાહત આપે છે 😥
▪️મોઢામાં આવતી દુર્ગંધ દૂર કરે છે😷
▪️સોજેલા પેઢા, પેઢા કમજોર થવા, તેમજ પેઢા માંથી નીકળતા લોહીમાં રાહત આપે છે 🩸🙁
▪️મોઢું આવવું અથવા મોઢાના ચાંદામાં રાહત આપે છે 🥵
▪️તમાકુ અથવા ફાકીના કારણે મોઢું ખોલવામાં થતી તકલીફોમાં રાહત આપે છે 😯😲😧
▪️તમાકુથી થતી મોઢાની અન્ય તકલીફોમાં પણ રાહત આપે છે 😃
▪️દાંતની સફેદીમાં વધારો કરે છે 😬

અસરકારક પરિણામ માટે દરરોજ ઉપયોગ કરો 😁😇

𝗩-𝗦𝗛𝗜𝗡𝗘 𝗦𝗧𝗥𝗢𝗡𝗚 𝗗𝗔𝗡𝗧 𝗠𝗔𝗡𝗝𝗔𝗡માં હળદર અને અન્ય ફાયદાકારક જડીબુટીઓ હોય છે, જે ખૂબ જ સારું મૌખિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.

કિંમત રૂ. ૧૦૦ /-
કુરિયર ખર્ચ રૂ. ૪૦/-
કુલ રૂ. ૧૪૦/-

જથ્થો ૧૦૦ ગ્રામ.

કોઈપણ આડઅસર નથી 😃
મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ 🇮🇳
પ્રકૃતિ તરફ પાછા ફરો 🌿🍃
આયુર્વેદ તરફ પાછા ફરો 📖
આપણા અજેય વિજ્ઞાન તરફ પાછા ફરો❗

𝗩-𝗞𝗔𝗡𝗧𝗜 𝗟𝗘𝗣 (આયુર્વેદિક પાઉડર ફોર્મ ફેસવોશ)વાપરવાની પધ્ધતિ:-10 મિનિટ અથવા અડધા કલાકની જરૂર નથી⏱.  તેને જોઈતા પ્રમાણ માં ...
22/06/2023

𝗩-𝗞𝗔𝗡𝗧𝗜 𝗟𝗘𝗣
(આયુર્વેદિક પાઉડર ફોર્મ ફેસવોશ)

વાપરવાની પધ્ધતિ:-
10 મિનિટ અથવા અડધા કલાકની જરૂર નથી⏱. તેને જોઈતા પ્રમાણ માં લ્યો, તેની પેસ્ટ બનાવો, ચહેરા પર હળવા હાથે ૨-૩ મિનિટ માલિશ કરો અને ચહેરો ધોઈ લો. તેને ફેસવોશ તરીકે વાપરો.

ઉપયોગ:-

▪️ચહેરા પરથી વધારાનું તેલ-ચીકાશ-પ્રદૂષણ દૂર કરે છે 😇
▪️ચેહરાપરની ત્વચા અને નિશાનો સાફ કરે છે 🤢👉💁‍♀️
▪️ ખુલ્લા છિદ્રોને મટાડીને ત્વચાને મુલાયમ બનાવે છ😊
▪️ખીલ અને તેના નિશાનને હળવા કરે છે અથવા દૂર કરે છે 🤩💃
▪️ત્વચાના મૃત કોષોને દૂર કરી તાજગીભરી, સ્વચ્છ અને ઉજળી ત્વચા આપે છે.🥰

લાંબા સમય સુધી આ એકજ ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે.

💁‍♀ તાજગી થી તરબતર, સ્વચ્છ અને ઉજળી ત્વચા મેળવો💁‍♂

ઉપયોગ કરો: યુનિસેક્સ (પુરુષો અને સ્ત્રીઓ માટે)

કિંમત રૂ. ૧૬૦/- (૨ પૅક માટે)
કુરિયર ખર્ચ રૂ. ૪૦/-
કુલ રૂ. ૨૦૦/-

જથ્થો ૫૦ ગ્રામ/પેક

કોઈપણ આડઅસર નથી 😃
મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ 🇮🇳
પ્રકૃતિ તરફ પાછા ફરો 🌿🍃
આયુર્વેદ તરફ પાછા ફરો 📖
આપણા અજેય વિજ્ઞાન તરફ પાછા ફરો❗

V-SUMO OIL AND BULLET BALM(AYURVEDIC PAIN RELIEF KIT)V-Sumo oil and Bullet balm contains oil and herbs that are easily a...
20/06/2023

V-SUMO OIL AND BULLET BALM
(AYURVEDIC PAIN RELIEF KIT)

V-Sumo oil and Bullet balm contains oil and herbs that are easily absorbed by the skin and muscles, so it impacts more powerfully than other products in the market that just vaporise♨️ over the skin.

V-Sumo oil+Bullet balm Mix well and massage the affected area for 10–15 minutes.

It is benificial for

▪️Joint pain 🦵
▪️Any kind of back pain 😥
▪️Any strain or muscular pain 💪

Only Bullet balm can be useful in:

▪️Headache 😓
▪️Cough and Cold 🥶🤧

V-Sumo Oil and Bullet Balm can be your excellent external painkiller.

MRP Rs.250/-
Freight charges Rs.40/-
Total Rs.290/-

Balm QTY: 25 gm.
Oil QTY: 90 ml.

NO SIDE EFFECTS 😃
MAKE IN INDIA PRODUCT🇮🇳
GO BACK TO NATURE🌿🍃
GO BACK TO AYURVEDA📖
GO BACK TO OUR INVINCIBLE SCIENCE❗

20/06/2023
V-KASNILL(AYURVEDIC REMEDY FOR COUGH/COLD)V-Kasnill is a very useful product for clearing cough and cold; it also develo...
20/06/2023

V-KASNILL
(AYURVEDIC REMEDY FOR COUGH/COLD)

V-Kasnill is a very useful product for clearing cough and cold; it also develops a good immune system to fight against them.

It is beneficial for

▪cough & cold 🤧 🥶
▪sore throat and throat infection 🗣
▪allergic cough and cold🥴
▪Prevents corona & its symptoms 🗣👹🚫

And the best part 👌🏻😃🥹 is that it is beneficial for kids too, and its taste makes children drink it easily😋👶👧👦

It is a very good immunity booster😎🛡 for all age groups 😇👨👩👧👦.

If coughing is your weakness and it troubles you frequently, just use V-Kasnill🥇.

USE : FAMILY (1 YEAR CHILD TO ADULT)👨👩👧👦

MRP Rs.130/-
FREIGHT CHARGES Rs.40/-
TOTAL Rs.170/-

QTY 60 gms

NO SIDE EFFECTS 😃
MAKE IN INDIA PRODUCT 🇮🇳
GO BACK TO NATURE 🌿🍃
GO BACK TO AYURVED 📖
GO BACK TO OUR INVINCIBLE SCIENCE❗

𝗩-𝗦𝗛𝗜𝗡𝗘 𝗦𝗧𝗥𝗢𝗡𝗚 𝗗𝗔𝗡𝗧 𝗠𝗔𝗡𝗝𝗔𝗡(AYURVEDIC TOOTH POWDER) Make your morning chemical-free with our V-SHINE STRONG DANT MANJAN ⚗...
20/06/2023

𝗩-𝗦𝗛𝗜𝗡𝗘 𝗦𝗧𝗥𝗢𝗡𝗚 𝗗𝗔𝗡𝗧 𝗠𝗔𝗡𝗝𝗔𝗡
(AYURVEDIC TOOTH POWDER)

Make your morning chemical-free with our V-SHINE STRONG DANT MANJAN ⚗🧪🚫

𝗙𝗜𝗚𝗛𝗧 𝗔𝗚𝗔𝗜𝗡𝗦𝗧 🦷👊

▪𝗧𝗼𝗼𝘁𝗵𝗮𝗰𝗵𝗲 😥
▪𝗕𝗮𝗱 𝘀𝗺𝗲𝗹𝗹 𝗼𝗳 𝗺𝗼𝘂𝘁𝗵 😷
▪𝗕𝗹𝗲𝗲𝗱𝗶𝗻𝗴 𝗴𝘂𝗺𝘀,𝗪𝗲𝗮𝗸 𝗴𝘂𝗺𝘀,𝗚𝘂𝗺 𝘀𝘄𝗲𝗹𝗹𝗶𝗻𝗴 🩸🙁
▪𝗠𝗼𝘂𝘁𝗵 𝘂𝗹𝗰𝗲𝗿𝘀 🥵
▪𝗗𝗶𝗳𝗳𝗶𝗰𝘂𝗹𝘁𝘆 𝗶𝗻 𝗼𝗽𝗲𝗻𝗶𝗻𝗴 𝗼𝗳 𝗺𝗼𝘂𝘁𝗵 𝗱𝘂𝗲 𝘁𝗼 𝘁𝗼𝗯𝗮𝗰𝗰𝗼 𝗰𝗵𝗲𝘄𝗶𝗻𝗴 😯😲😧
▪𝗖𝗹𝗲𝗮𝗻𝘀 𝘁𝗼𝗯𝗮𝗰𝗰𝗼 𝗮𝗳𝗳𝗲𝗰𝘁𝗲𝗱 𝗮𝗿𝗲𝗮𝘀 😃
▪𝗜𝗺𝗽𝗿𝗼𝘃𝗲𝘀 𝘁𝗲𝗲𝘁𝗵 𝘄𝗵𝗶𝘁𝗲𝗻𝗶𝗻𝗴😬
▪𝗨𝘀𝗲 𝗱𝗮𝗶𝗹𝘆 𝗳𝗼𝗿 𝗯𝗲𝘀𝘁 𝗼𝗿𝗮𝗹 𝗵𝗲𝗮𝗹𝘁𝗵 😁😇

It contains turmeric and other beneficial herbs, which help to maintain very good oral health.

MRP Rs.100/-
Freight charges Rs.40/-
Total Rs.140/-

QTY. 100 gm

NO SIDE EFFECTS 😃
MAKE IN INDIA PRODUCT 🇮🇳
GO BACK TO NATURE 🌿🍃
GO BACK TO AYURVED 📖
GO BACK TO OUR INVINCIBLE SCIENCE❗

Address

Varad Herbal Ayurvedic Clinic, 3/4, First Floor, , Patidar Gin Complex, Station Road, , Bardoli
Bardoli
394601

Opening Hours

Thursday 9am - 1pm
Friday 9am - 1pm
Saturday 9am - 1pm

Telephone

+919054018997

Website

Alerts

Be the first to know and let us send you an email when Varad Herbal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Varad Herbal:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram