Dr Ronak Chaudhari

Dr Ronak Chaudhari Proficient in Laparoscopic Gastrointestinal, Bariatric, Hernia Surgeries. 7+ yrs of experience

31/03/2026

Obesity | Obstructive Sleep Apnoea | Weight Loss | Bariatric Surgery

11/03/2026

કામ પ્રત્યે પ્રતિબદ્ધતા, વિશ્વાસ અને સંવેદના ના - ૬ વર્ષ. આપ સૌ નો અંતઃકરણ થી આભાર.

26/02/2026

Laparoscopic Management Of Right Ectopic And Left Undescended Te**is
લેપરોસ્કોપી (દુરબીન) દ્વારા જમણી બાજુ પેટ માં સ્થિત ટેસ્ટીસ અને ડાબી બાજુ સંપૂર્ણપણે નીચે ના આવેલ ટેસ્ટીસ ની સારવાર

05/01/2026

Dual Arteries' Thrombosis: Catching Bowel Ischaemia Just In Time

બરોડ (spleen) તેમજ નાના આંતરડા (small bowel) ને રક્ત પુરવઠો પૂરી પાડતી મહત્વ ની રક્તવાહિની માં લોહી ગંઠાઈ જતા જીવેલણ પરિસ્થિતિ ને સમયસર નિદાન અને દુરબીન દ્વારા ઑપરેશન કરી સારવાર અપાઈ.

18/12/2025

' CONSENT ' For Surgery Is Not Merely A Formality, It's Your Right To Understand The Procedure, Its Benefits, Outcomes And Associated Risks







16/10/2025

સારણ ગાંઠ (હર્નીયા) ના દર્દીઓ માટે મૂળભુત જાણકારી

24/09/2025

It's more than a surgery, it's a lifestyle reset.

For Bariatric Surgery, Contact us @ 7016913435, 9870092896

26/05/2025

Rational use of ' ANTIBIOTICS ' means prescribing the right antibiotic, at the right dose, for the right duration, and only when truly needed. This approach helps ensure the medication is effective while minimising the risk of resistance.

16/04/2025

Foreign Bodies In G I Tract
" ગળાય ગયેલા બાહ્ય પદાર્થ કાઢવા માટે એન્ડોસ્કોપી દ્વારા સારવાર "

31/01/2025

" The Power Of PANCREAS - Your Body's Secret Helper "

01/01/2025

28/09/2024

Laparoscopic Umbilical Hernia Repair & Meshplasty (IPOM PLUS)

દુરબીન (લેપરોસ્કોપી) વડે નાભી ના હર્નીયા નુ ઑપરેશન.

લેપરોસ્કોપી વડે ઓપરેશન દ્વારા, મોટા ચીરા ને ટાળી શકાય છે તેમજ ઑપરેશન દરમ્યાન રક્ત સ્ત્રાવ ઓછો થાય છે , ઓપરેશન બાદ દુખાવો પણ નહિવત હોય છે જે થી ઑપરેશન બાદ દર્દી તેમની રોજીંદા પ્રવૃત્તિ માં જલ્દી પાછા ફરી શકે છે.


Address

Bardoli
394601

Alerts

Be the first to know and let us send you an email when Dr Ronak Chaudhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Ronak Chaudhari:

Share

Category