T.C.T વ્યસનમુકિત કેન્દ્ર

T.C.T વ્યસનમુકિત કેન્દ્ર Truechange trust -Drug and Alcohol rehab
physical & mental & spiritual

Congratulations 🎊
31/08/2025

Congratulations 🎊

24/08/2025

New TCT જેની શરૂઆત આપરે લગભગ નવરાત્રિ થી દિવાળી ની વચ્ચે કરવા જઈ રહયા છે જેમા મળવા જેવી સુવિધાઓ નીચે મુજબ છે
1) કુદરતી તેમજ શાંત વાતાવરણ વાળી જગ્યા
2) રેહવા માતે ડીલક્ક્ષ રૂમ (15 ફીક્સ બેડ જેમા છ(6) ટોઇલેટ બાથરૂમ હશે ((Ac,Tv) 24 કલાક ગરમ પાણી
3) સુપર ડીલક્ક્ષ રુમ જેમા પાંચ બેડ જેમા એટેચ ચાર ટોઇલેટ બાથરૂમ (Ac,Tv) 24 કલાક ગરમ પાણી
4) સ્પેશિયલ રૂમ જેમા એક કે બે વય્કતી રહી શકે
5) સ્પેશિયલ શેસન હોલ વીથ ડીજીટલ ટેક્નોલોજી
6)આઉટડોર યોગા લોન ગ્રાઉન્ડ
7) ઇન્ડોર ગેમ (પુલ ટેબલ, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ, વગેરે, )
8) આઉટડોર ગેમ (બોક્સ ક્રિકેટ, વોલીબોલ વગેરે)
9) સ્વિમિંગ પુલ (શનિવાર તથા રવિવાર)
10) જમવા માતે અલગ થી બુફે ડાઇનિંગ હોલ
11) આધુનિક જીમ
12) જનરેટર
13) એમ્બ્યુલન્સ સર્વિસ

14/07/2025

TCT વ્યસનમુકતિ કેન્દ્ર ના સફળતા પૂર્વક 10 વર્ષ પુરા થવા બદલ આજરોજ મહા રકતદાન શિબિર નુ આયોજન કરવા મા આવેલ હતુ જેમા મોટી સંખ્યા મા ટીસીટી વ્યસનમુકતિ કેન્દ્ર ના સભ્યો તેમજ બારડોલી નગર ના નગરજનો અમારા સેવા કાર્ય મા જોડાયા હતા જેમા લગભગ 126 જેટલી યુનિટ નુ રકતદાન આજરોજ થયેલ હતુ જે બદલ ટીસીટી વ્યસનમુકતિ કેન્દ્ર દરેક રકતદાતા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે 🙏

Many Many Congratulations 🎊
22/06/2025

Many Many Congratulations 🎊

Many Many Congratulations Both of you 💐
20/06/2025

Many Many Congratulations Both of you 💐

Many Many Congratulations for 3th sober year...Many More To Come
02/06/2025

Many Many Congratulations for 3th sober year...Many More To Come

Congratulations For Completing  9 year's without alcohol...Many more to come 👏 Tctrehab.com
30/05/2025

Congratulations For Completing 9 year's without alcohol...Many more to come 👏
Tctrehab.com

Many Many Congratulations For 4th Year Of Sobriety...Many More To Come
29/05/2025

Many Many Congratulations For 4th Year Of Sobriety...Many More To Come

After 10 years Of Experience And  Success TCT Rehabilitation Center Coming Soon With All New Amenities With the natural ...
29/05/2025

After 10 years Of Experience And Success TCT Rehabilitation Center Coming Soon With All New Amenities With the natural environment
Amenities

1)Special Ac Room With 15 Fix bed/Cupboard Occupancy With 6 Attached Toilet bathroom...
2) Deluxe Ac Room With 3 Fix bed occupancy With 2 Attached Toilet Bathroom
3) Special Ac Hall For Group Counseling Sessions
4) Ac Dining Hall
5) Swimming pool
6) Out door Game (Box cricket, Volleyball, etc....
7) Indoor Games (pool Table, Table tanice, carrom board ,chess etc....)
8) Open Yoga ,Meditation Area
9)Fire safety
10) 24/7 Ambulance Service
11) 24 Hours Hot & Cold Water
12) 24 Hours cctv camara servilance access
13) generator
14) 24 Hours Medical Support Staff ,Doctor on call
15) Family Counseling, After Rehab Therapy
16) Gym

એકવાર જરૂર થી વાંચજો આજે આપરા દરેક સમાજ મા વ્યસન ધર કરી ચુક્યુ છે છતા ધણા લોકો સમાજ મા બદનામી ના ડરે એના ઉપચાર થી વંચીત ...
18/03/2025

એકવાર જરૂર થી વાંચજો આજે આપરા દરેક સમાજ મા વ્યસન ધર કરી ચુક્યુ છે છતા ધણા લોકો સમાજ મા બદનામી ના ડરે એના ઉપચાર થી વંચીત રહે છે જેના પરિણામ સ્વરૂપે અત્યંત ભયંકર પરિણામ ભોગવવુ પડે છે 🙏 હુ મારી સંસ્થા ની જાહેરાત માતે નથી કહેતો જો તમારી જાણ મા કોઈ વ્યક્તિ કે પરીવાર વ્યસન(દારૂ કે અન્ય કોઈ પણ પ્રકાર ના ડ્રગ્સ)થી પીડિત હોય તો વિનામૂલ્યે પણ એની સારવાર શક્ય છે જો એ વ્યક્તિ પોતે છોડવા માંગતો હોય હમે તમને બધ્ધી રીતે મદદરૂપ થવાના પ્રયાસ કરીશુ 🙏

Address

A/16 Nimit Residency Dhamdod Lumbha, Bardoli
Bardoli
394601

Alerts

Be the first to know and let us send you an email when T.C.T વ્યસનમુકિત કેન્દ્ર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to T.C.T વ્યસનમુકિત કેન્દ્ર:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram