Rudraksha hospital:-Multispeciality ICU n trauma centre

  • Home
  • India
  • Bareja
  • Rudraksha hospital:-Multispeciality ICU n trauma centre

Rudraksha hospital:-Multispeciality ICU n trauma centre 25 bedded Multi-speciality Advanced Hospital with 24x7 services, ICU, OT,X Ray, USG, Laboratory.

27/03/2026

Recovery ghar thi sharu thay chhe… ane ame hamesha tamari sathe chhiye ❤️

Celebrate the birth of Lord Ram with the gift of good health.Happy Ram Navami from Rudraksha Hospital.
26/03/2026

Celebrate the birth of Lord Ram with the gift of good health.
Happy Ram Navami from Rudraksha Hospital.

15 Years. Countless Lives. One Mission ❤️Healing lives, every single day.         #ʜᴇᴀʟɪɴɢᴊᴏᴜʀɴᴇʏ
20/03/2026

15 Years. Countless Lives. One Mission ❤️
Healing lives, every single day.

#ʜᴇᴀʟɪɴɢᴊᴏᴜʀɴᴇʏ

Women's day celebration at Rudraksha hospital Bareja
08/03/2026

Women's day celebration at Rudraksha hospital Bareja

🌸 મહિલા દિવસ નિમિત્તે વિશેષ આરોગ્ય કેમ્પ 🌸“મારું આરોગ્ય, મારી જવાબદારી”બધાની કાળજી લેનારી દરેક સ્ત્રી માટે,રુદ્રાક્ષ હોસ...
05/03/2026

🌸 મહિલા દિવસ નિમિત્તે વિશેષ આરોગ્ય કેમ્પ 🌸
“મારું આરોગ્ય, મારી જવાબદારી”
બધાની કાળજી લેનારી દરેક સ્ત્રી માટે,
રુદ્રાક્ષ હોસ્પિટલ, બારેજા દ્વારા વિશેષ આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 તારીખ: 08/03/2026, રવિવાર
⏰ સમય: બપોરે 12 થી 2
📍 સ્થળ: રુદ્રાક્ષ હોસ્પિટલ, બારેજા
✨ ઉપલબ્ધ સેવાઓ:
✅ ફિઝિશિયન કન્સલ્ટેશન — મફત
✅ બ્લડ શુગર ટેસ્ટ — મફત
✅ BCA ટેસ્ટ — મફત
❤️ ઈ.સી.જી — માત્ર ₹100
🩻 એક્સ-રે — માત્ર ₹200
🔬 થાઈરોઇડ તપાસ (TSH) — માત્ર ₹50
🔬 થાઈરોઇડ પ્રોફાઇલ (T3, T4, TSH) — માત્ર ₹150
📄 અન્ય જરૂરી રિપોર્ટ્સ ખાસ ડિસ્કાઉન્ટ રેટે ઉપલબ્ધ
💖 આ મહિલા દિવસ પર પોતાને આપો સ્વાસ્થ્યની ભેટ.
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો: 7802025678

04/03/2026

Holi celebration 🎉

03/03/2026

At Rudraksha Hospital, discharge is not just a formality — it’s a responsibility.
Our dedicated nursing team ensures every patient and family clearly understands medicines, precautions, and home care instructions before leaving.
Because recovery doesn’t stop at the hospital door.
Rudraksha Hospital – Where Every Detail Matters.

TrustedCare AhmedabadHealthcare QualityCare

02/03/2026

ગોવિંદપુરા ગામ ખાતે આયોજિત જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે
સરપંચ શ્રીમતી વર્ષાબેન સુનીલભાઈ સોલંકી અને
શ્રી પરશોત્તમભાઈના અમૂલ્ય સહકાર બદલ હૃદયપૂર્વક આભાર. 🙏

ગામના તમામ સભ્યો દ્વારા મળેલ પ્રેમ અને વિશ્વાસથી આ આરોગ્ય સેવા સફળ બની.

સાથે સાથે આ કેમ્પને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરનાર રુદ્રાક્ષ હોસ્પિટલની સમગ્ર ટીમનો દિલથી આભાર.

અમારી પ્રતિબદ્ધતા — “સ્વસ્થ ગામ, સ્વસ્થ સમાજ” તરફ સતત કાર્યરત રહેવાની છે. 💚




01/03/2026

Address

Rudraksha Hospital, Rajmandir Complex, Near Dilbahar Restaurant, BAREJA
Bareja
382425

Alerts

Be the first to know and let us send you an email when Rudraksha hospital:-Multispeciality ICU n trauma centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Rudraksha hospital:-Multispeciality ICU n trauma centre:

Share

Category