22/05/2019
Eno antacid લીધા પછી એના ઘટક રુપ સ્વર્જિકાક્ષાર હોજરીના Hcl સાથે મળીને મીઠું(salt) બનાવે છે.
NaHco3+Hcl = Nacl+ H2o+Co2
એટલે હાઈપરટેન્શન ના એવા દર્દી ઓ કે જેમનું લોહીનું દબાણ મીઠા પ્રત્યે સંવેદનશીલ છે (Na ના વધુ પ્રમાણ થી જેમનું બી.પી. વધી જાય છે) એમણે Eno વારંવાર ન લેવું જોઈએ.
(N.B.-હાઈ બી.પી.ના માત્ર ૬૦% દર્દીઓ માં મીઠા માટે આવી
સંવેદનશીલતા જોવા મળે છે.)