Ruva Wellness

Ruva Wellness Being awarded in well being of the center.

Ruva Wellness is about the personalized Ayurvedic healthcare and treatment center that is bundle in the peaceful countryside, near to the city Area with practice of Ayurveda since 1996.

May this year bring new happiness, new goals, new achievements, and a lot of new inspirations  in our life. HAPPY NEW YE...
02/11/2024

May this year bring new happiness, new goals, new achievements, and a lot of new inspirations in our life. HAPPY NEW YEAR

FESTIVAL Offer on Laser Hair RemovalUnbeatable deal to get smooth skin from head to toeGet laser hair removal for FULL b...
20/08/2024

FESTIVAL Offer on Laser Hair Removal

Unbeatable deal to get smooth skin from head to toe

Get laser hair removal for FULL body parts 6 SESSIONS at just Rs.26999/- (ONE HYDRAFACIAL IS FREE )

✔ Why Choose Us? World's Best Laser Hair Removal Technology Guaranteed Results Supervised by Doctors- State of the art Clinics in Vasanaroad VADODARA

Popular Packages

Full Arms + Full Legs+ Underarms+ Bikini Line Face + Underarms + Bikini + Arms Back + Chest + Underarms + Beard Shaping

Limited Time Offer - For AUGUST MONTH Only. Don't miss out on this amazing deal.

6355831196

laserhairemoval road #

Happy Independence  Dayदे सलामी इस तिरंगे को जिस से तेरी शान हैं……,सर हमेशा ऊँचा रखना इसका, जब तक दिल में जान हैं।वन्दे ...
15/08/2023

Happy Independence Day

दे सलामी इस तिरंगे को जिस से तेरी शान हैं……,
सर हमेशा ऊँचा रखना इसका, जब तक दिल में जान हैं।
वन्दे मातरम् !

મફત તાપસ અને નિદાન કેમ્પ એપોઇન્ટમેન્ટ માટે સંપક કરવો.સવારે ૧૦ થી સાંજે ૮ કલાક સુધી.Contact number:- +91 94263 86701સર્વશ...
25/05/2023

મફત તાપસ અને નિદાન કેમ્પ એપોઇન્ટમેન્ટ માટે સંપક કરવો.સવારે ૧૦ થી સાંજે ૮ કલાક સુધી.
Contact number:- +91 94263 86701

સર્વશ્રેષ્ટ આયુર્વેદિક સારવાર એકવાર ઑપરેશન કરાવતાં પહેલાં અવશ્ય મુલાકાત લો.

For more information contact us :-
Contact number:- 9426386701
Address:- 3-AVANI TERRACE SOCIETY, Vasna Rd, near MANISHA CROSSROAD, Vadodara, Gujarat 390007

Shirodhara Therapy : શિરોધારા છે દોડધામની જિંદગીમાં થતા અનેક રોગો સામે રામબાણ ઇલાજ આધુનિક સમયમાં 24 કલાકની અંદર માણસોએ અ...
08/05/2023

Shirodhara Therapy : શિરોધારા છે દોડધામની જિંદગીમાં થતા અનેક રોગો સામે રામબાણ ઇલાજ

આધુનિક સમયમાં 24 કલાકની અંદર માણસોએ અનેક પ્રકારની દોડધામમાં વ્યસ્ત થઇને જીવવું પડતું હોય છે. આની અસર સ્વાસ્થ્ય પર થતી હોય છે. આયુર્વેદની સારવાર પદ્ધતિમાં શિરોધારા ઉપચાર દ્વારા અનેક પ્રકારની નાનીમોટી સમસ્યાઓ સરળતાથી બચી શકાય છે. તે વિશે જાણવા જેવું છે.આજના વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં, ચિકિત્સકની દેખરેખ હેઠળ કરવામાં આવતી શિરોધારા એ માનસિક શાંતિનો આયુર્વેદિક માર્ગ છે. આ સાથે અનિદ્રા, માનસિક રોગો, વાળની સમસ્યા, માથાનો દુખાવો વગેરેનો નિર્દોષ ઈલાજ છે.

મોટો ફાયદો

તણાવપૂર્ણ માથાનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર વગેરેમાં રાહત અનુભવાય છે.

* મન એકદમ શાંત થઈ જાય છે, વિચાર ચાલ્યો જાય છે.

* ચિંતા, ડિપ્રેશન જેવા માનસિક રોગોમાં ફાયદાકારક છે.

અભ્યંગના ફાયદા(kerela oil massage):-
➡️શરીરના ધતુસ (પેશીઓ) ને સ્નાયુ ટોન અને ઉત્સાહ આપે છે.
➡️અંગોને મક્કમતા આપે છે.
➡️સાંધાને લુબ્રિકેટ કરે છે.
➡️પરિભ્રમણ વધારે છે.
➡️શરીરના આંતરિક અવયવોને ઉત્તેજિત કરે છે.
➡️શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરે છે.

50% off ઓફર પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. આજે જ તમારી એપોઈન્ટમેન્ટ બુક કરો.

🔴ઓફર 31મી મે સુધી માન્ય છે.

For more information contact us :-
Contact number:- 9426386701
Address:- 3-AVANI TERRACE SOCIETY, Vasna Rd, near MANISHA CROSSROAD, Vadodara, Gujarat 390007


શું તમને હરક , મસા ,ભગંદર છે.?ફિશર છે? પાચન ની તકલીફ છે.??સાંધા નો દુખાઓ, કમર નો દુખાઓ,આમ વા, વા, નસ નો દુખાઓ,આધાશીશી,પે...
17/04/2023

શું તમને હરક , મસા ,ભગંદર છે.?
ફિશર છે? પાચન ની તકલીફ છે.??

સાંધા નો દુખાઓ, કમર નો દુખાઓ,આમ વા, વા, નસ નો દુખાઓ,આધાશીશી,પેરાલીસીસ,ફેશપિલ પેરાલીસીસ, માનસિક તણાવ છે.? શું તમને બીપી અને ડાયાબિટીસ છે?

તો ચાલો આયુર્વેદિક પદ્ધતિ થી સારવાર કરીયે. ઓપરેશન વગર મટાડો.
સર્વશ્રેષ્ટ આયુર્વેદિક સારવાર એકવાર ઑપરેશન કરાવતાં પહેલાં અવશ્ય મુલાકાત લો.
મફત તાપસ અને નિદાન કેમ્પ એપોઇન્ટમેન્ટ માટે સંપક કરવો.
સવારે ૧૦ થી સાંજે ૮ કલાક સુધી.

For more information contact us:-
📞 +91 94263 86701
📍3-AVANI TERRACE SOCIETY, Vasna Rd, near MANISHA CROSSROAD, Vadodara, Gujarat 390007

Address

3 Aavni Terrace Society , Near Manisha Circle India Vdodara/
Baroda
390007

Alerts

Be the first to know and let us send you an email when Ruva Wellness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ruva Wellness:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram