
05/12/2024
આઇડિયોપેથિક થ્રોમ્બોસાયટોપેનિક પરપૂરા (ITP) એ એક દુર્લભ રોગ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ અતિસક્રિય થઈ લોહીમાં પ્લેટલેટના સ્તરને નીચું બનાવે છે. પ્લેટલેટ શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા પર નિયંત્રણ રાખે છે, જેનું નોર્મલ લેવલ ૧૫૦૦૦૦ થી ૪૫૦૦૦૦ સુધી રહેવું આવશ્યક હોય છે. નિરામય હોસ્પિટલમાં માત્ર 3000 પ્લેટલેટ કાઉન્ટ ધરાવતા આવા દુર્લભ કેસની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી .
Idiopathic thrombocytopenic purpura (ITP) is a rare autoimmune disorder that causes low platelet levels in the blood. At Niramay hospital We have successfully treated such rare case having Platelet count of only 3000.