સમર્પણ સંગઠન, ભરૂચ, ગુજરાત
શહેરમાં સોશ્યલ મીડિયા થકી ભેગા થયેલા યુવાનોએ સમર્પણ સંગઠનની રચના કરી, પાંજરાપોળ ખાતે યોજાઈ પત્રકાર પરિષદ ...
કોરોનાકાળમાં દરેક સેવાભાવી સંસ્થાઓ કોવિડ સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે, કોરોનાની બીજી લહેરમાં ભરૂચ શહેર અને જિલ્લામાં અલગ અલગ વોટ્સએપ ગ્રુપ થકી જોડાયેલા યુવાનોએ અત્યાર સુધી જરૂરિયાતમંદોને બ્લડની જરૂરિયાત પુરી પાડવી, કોવિડ સક્રમીતો માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવી, કોવિડ પેશન્ટ માટે ઓક્સિજન બોટલ, બાયપેપ મશીન , હોસ્પિટલોમાં કોવિડ દર્દીને બેડની વ્યવસ્થાઓ વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી છે.
વોટ્સએપ ગ્રુપ વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડતા સેવાભાવી યુવાનોએ સોશ્યલ મીડિયા થકી થયેલ સેવાકીય કાર્યને વધુ વેગ આપવા આજરોજ તમામ ગ્રુપને વિલીનકરણ કરી સમર્પણ સંગઠનની રચના કરવામાં આવી હતી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમ
GNB news channel
Proud moment for us🙏
Jay hind🇮🇳
રક્તદાતા
07/05/2021
🥰અંકલેશ્વર ગ્રુપ માંથી શ્રી જયદીપસિંહ ચૌહાણ દ્વારા જરૂરિયાત ના સમયે પોતાનો કિંમતી સમય કાઢી બ્લડ ડોનેટ કરવામાં આવ્યું અને દર્દીને નવું જીવન આપવામાં મદદરૂપ થયા એ બદલ બ્લડ ગ્રુપ પરિવાર આભાર વ્યક્ત કરે છે.
🇮🇳જય હિંદ🇮🇳
Oxygen help
જુના ભરૂચ યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલ સહારનીય કાર્ય બદલ ભરૂચ ની જનતા તરફ થી તેમજ અંકિતા ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી હર્ષ દાંડીવાળા અને તેમની ટીમ નો ખુબ ખુબ ધન્યવાદ.
જય હિન્દ 🇮🇳
Plazma donate at 2:30 AM .
આપડા ગ્રુપ માં વર્ષો થી ફરજ બજાવતા દક્ષેશભાઈ દેસાઈ જે ગોવાલી મુકામે રહેતા હોય, જેમને કાલે સાંજે ઇમેર્જનસીના સમયે 7 વાગ્યે ભરૂચ થી સુરત જય રાતે 5 વાગ્યા સુધી પોતાનો કિંમતી સમય આપી ને પ્લાઝ્મા ડોનેટ કર્યું અને 1 વ્યક્તિ નો જીવ બચાવ્યો. અંકિતા ચેરીટેબલ ટ્રસ્ટ આવા યોદ્ધાઓ નો ખુબ ખુબ ધન્યવાદ વ્યક્ત કરે છે.
रक्तदानी मौत को भी ढेर किया करते है,
रक्तदान सा कर्म बस शेर किया करते है,
मजबूर को देखकर नजर फेरनेवाले ,सुन ......
कभी कभी हालात किसी को भी घेर लिया करते है!
जय हिंद 🇮🇳🇮🇳🇮🇳🇮🇳