
23/08/2025
શુ તમે કિડની, પ્રોસ્ટેટ, પથરી અને મુત્રમાર્ગના રોગોથી પીડિત છો?
🏥 એપેક્ષ મલ્ટીસ્પેશ્યાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર માં 24/7 તાત્કાલિક સેવા સાથે આધુનિક ટેકનોલોજી અને અનુભવી વિશિષ્ટ ડોક્ટર દ્વારા શ્રેષ્ઠ યુરોલોજી સારવાર પ્રદાન કરીએ છીએ.
🔹 કીડની, પ્રોસ્ટેટ, પથરી અને અન્ય મુત્રમાર્ગ સંબંધિત સમસ્યાઓ માટે અમારી પાસે તાત્કાલિક સેવાઓ ઉપલબ્ધ છે.
📅 આજે જ અપૉઇન્ટમેન્ટ બુક કરો
📍 પાંચબત્તી: +91 89800 06825
📍 ઝાડેશ્વર: +91 70413 11531
🌐 www.apexmultispeciality.com