23/09/2025
મા દુર્ગા તમને બધી પ્રકારની એલર્જીથી મુક્તિ આપે.
જો તમે તમારી નવરાત્રી “એલર્જી મુક્ત” અને ટેન્શન મુક્ત માણવા માંગતા હો, તો સમયસર SPT દ્વારા તમારી એલર્જી પરીક્ષણ કરાવો.
તમને સારા સ્વાસ્થ્ય સાથે નવરાત્રીની શુભેચ્છાઓ.
Dr.B.K.Gohil, Board Certified Allergy Specialist, Bharuch
☎️ 9662506787