Varia Hospital & ICU Pvt. Ltd.

01/06/2026
31/05/2026

High blood pressure and Diabetes can have subtle symptoms .... regular check up is a must...

સરળ ઇન્જેક્શન સારવાર થી વજન ઉતારી શકાય છે. વન્સ અ વીક - અઠવાડિયા માં એક વાર આપવામાં આવતી આ દવાઓ મેદસ્વી શરીર માં ઘણા એવા...
24/05/2026

સરળ ઇન્જેક્શન સારવાર થી વજન ઉતારી શકાય છે. વન્સ અ વીક - અઠવાડિયા માં એક વાર આપવામાં આવતી આ દવાઓ મેદસ્વી શરીર માં ઘણા એવા ફેરફાર આપે છે જેનાથી ભૂખ ઓછી થાય છે અને ચરબી ઓગળે છે. વજન ઘટવાથી ઓબેસિટી ના બધાંજ કોમ્પ્લીકેશન્સ માંથી છુટકારો મળી શકે છે. સુગર અને બ્લડ પ્રેશર માં પણ ફાયદો થાય છે.

24/05/2026

ખોરાક માં પરેજી કરવાથી અને  તળેલો તથા ચરબી વાળો ખોરાક ઓછો કરવાથી વજન માં ફાયદો થઇ શકે છે. કસરતો નિયમિત કરવાથી હૃદય અને શ...
21/05/2026

ખોરાક માં પરેજી કરવાથી અને તળેલો તથા ચરબી વાળો ખોરાક ઓછો કરવાથી વજન માં ફાયદો થઇ શકે છે. કસરતો નિયમિત કરવાથી હૃદય અને શરીર ને ફાયદો ચોક્કસ થાય છે. પણ બ્લડ કોલેસ્ટેરોલ નું લેવલ માત્ર ખોરાક ની પરેજી અને કસરતો થી નોર્મલ થઇ શકે નહિ. યોગ્ય તપાસ કરાવી ને સારવાર લેવી જરૂરી છે.

21/05/2026

નમક એ કોઈ પણ ભારતીય થાળી નું અભિન્ન અંગ છે. નમક અને સ્વાદ ની જાણે એક બીજા સાથે છેડા છેડી બાંધેલી છે !કોઈ પણ  વાનગી માં વ...
20/05/2026

નમક એ કોઈ પણ ભારતીય થાળી નું અભિન્ન અંગ છે. નમક અને સ્વાદ ની જાણે એક બીજા સાથે છેડા છેડી બાંધેલી છે !કોઈ પણ વાનગી માં વપરાતું નમક એને વધારે સ્વાદિષ્ટ બનાવી આપે છે . પણ નમક નો અતિરેક શરીર પર ભારે પડી શકે છે.... ખાસ કરીને જયારે તમને હાઈ બ્લડપ્રેશર ની તકલીફ હોય ત્યારે.. પેક્ડ ફૂડ ના લેબલ વાંચી ને પસંદગી કરવાથી નમક ની ઓવરઓલ માત્રા ખોરાક માં ઓછી કરી શકાય છે ...

20/05/2026

Address

Harikrishna Golden Plaza, Nr. Prithvi Trade Center, Railway Station Rd.
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Varia Hospital & ICU Pvt. Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Varia Hospital & ICU Pvt. Ltd.:

Share

Category