03/12/2025
♦️તમારે ઓફિસ માં બેસવાનું વધારે થાય છે?
♦️તમે work from home કામ કરો છો?
♦️ તમારે દિવસ દરમીયાન લાંબુ ડ્રાઇવિંગ થાય છે?
♦️તમારે સ્ક્રીનીંગ સમય વધારે છે?
♦️તમારે લેપટોપ પર કે કોમ્પ્યુટર માં કામ વધારે રહે છે?
▶️આવું કામ તમારે રહે છે તો તમારી બેસવાની પોઝિશનને અવગણશો નહીં! ખરાબ પોઝિશનમાં બેસવાથી ગરદન, કમર, ખભા,અને બીજા સાંધા કે સ્નાયુના દુખાવા થઈ શકે છે. સચેત રહો અને તમારા બેસવાની પોઝિશનમાં સુધારો કરી દુઃખાવાથી દૂર રહો..
▶️ડોક ,કમર, કે બીજા સ્નાયુ કે સાંધાની ની જકડામણ કે દુઃખાવો થતો હોય તો અવશ્ય અમારો સંપર્ક કરો..Busy at work? Don’t ignore your posture! Poor posture can lead to several negative effects, including neck pain, wrist pain, low back pain, and shoulder pain. Stay mindful and make adjustments to protect your health!